?>

આર્યન ખાનના જન્મદિવસે, ચાલો જોઈએ તેના બાળપણના ક્યૂટ ફોટોઝ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Hetvi Karia
Published Nov 12, 2025

આર્યન હંમેશા પોતાના સ્ટાઇલિશ લુક અને પર્સનાલિટી માટે ચર્ચામાં રહે છે.

મિડ-ડે

ચાલો જોઈએ આર્યન ખાનના બાળપણના કેટલાક ફોટા.

મિડ-ડે

બાળપણથી જ આર્યન સ્ટાર કિડ તરીકે ચર્ચામાં રહ્યો છે, પરંતુ સમય સાથે તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે. એક સ્ટાઇલ આઇકન, એન્ટરપ્રેન્યોર અને ક્રિએટિવ વ્યક્તિ તરીકે.

મિડ-ડે

આર્યન ખાન પોતાના ક્લાસી લુક અને કન્ફિડન્ટ પર્સનાલિટી માટે જાણીતો છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ધર્મેન્દ્ર દાખલ થતાં, બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર મીડિયા

ધર્મેન્દ્રજીની તબિયત લથડતાં ચાહકો ચિંતાતુર

શાહરુખ ખાનના લાડલા હોવા છતાં, આર્યન હંમેશા પોતાની અલગ ઓળખ બનાવવાનું પસંદ કરે છે.

મિડ-ડે

ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં, આર્યન કેમેરાની સામે કરતાં પાછળ કામ કરવું વધુ પસંદ કરે છે.

મિડ-ડે

રીંગણ સમારતી વખતે કાળાં ન પડે એ માટે શું કરવું?

Follow Us on :-