?>

એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 27, 2024

એપલ સીડર વિનેગર સફરજનનો રસ કાઢીને તેને આથો આપીને તૈયાર કરવામાં આવે છે. તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક છે.

એઆઇ

સ્કેલ્પની સફાઈ કરે

ત્વચાના મૃત કોષોને એક્સ્ફોલિયેટ કરવામાં મદદ કરે અને સખત પાણી અને ડ્રાય શેમ્પૂ જેવા વાળના ઉત્પાદનોથી બનેલા સંચયને દૂર કરે છે. જેથી સ્કેલ્પ પર ગંદકી જમા નથી થતી.

એઆઇ

સ્કેલ્પની ડ્રાયનેસ દૂર કરે

બેક્ટેરિયલ અને ફંગલ ચેપ ઘણીવાર સ્કેલ્પ પર લાગે છે. એપલ સીડર વિનેગર બેક્ટેરિયા અથવા ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શુષ્ક અને ખંજવાળથી રાહત આપે છે.

એઆઇ

તમને આ પણ ગમશે

લાકડાંનો દાંતિયો વાપરવાથી લાભ થાય?

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

ડેન્ડ્રફમાં અસરકારક

એપલ સીડર વિનેગર ડેન્ડ્રફમાં ખુબ જ અસરકારક છે. ડેન્ડ્રફને લીધે થતી ખંજવાળ અને બર્નિંગ દૂર કરે છે.

એઆઇ

વાળ ખરતા, તૂટતા ઘટાડે

એપલ સીડર વિનેગરમાં પીએચને સંતુલિત કરવાની ક્ષમતા છે. તે આપણા વાળના છિદ્રોમાં થતી બળતરાને મટાડે છે અને સ્ટેન્ડ્સને મજબૂત બનાવે છે. જેથી વાળને પોષકતત્વો મળે છે.

એઆઇ

છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ

Follow Us on :-