?>

અંગદ બેદીને મળ્યો ગોલ્ડ મેડલ

પીઆર

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Oct 31, 2023

અભિનેતા અંગદ બેદી દુબઈમાં આયોજિત પ્રતિષ્ઠિત ઓપન ઈન્ટરનેશનલ માસ્ટર્સ 2023 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.

ઈન્સ્ટાગ્રામ

અંગદે આ ગોલ્ડ મેડલ જીતીને પોતાના આંતરરાષ્ટ્રીય રમત કરિઅરની શરૂઆત કરી છે.

પીઆર

અંગદની ઉપલબ્ધિ તેના સમર્પણ અને એથલેટિક્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની સતત શોધનું પ્રમાણ છે.

પીઆર

અનુભવી એથલીટો સામે પ્રતિસ્પર્ધા કરતા અંગદે પોતાના અસામાન્ય કૌશલનું પ્રદર્શન કર્યું અને 67 સેકન્ડ્સમાં દોડ પૂરી કરી.

પીઆર

તમને આ પણ ગમશે

આ રાજાની પૌત્રી છે અદિતિ રાવ હૈદરી

કરીના કપૂર ખાને રિજેક્ટ કરી છે આ ફિલ્મો

આ ઉપલબ્ધિ વિશે વાત કરતા અંગદ બેદીએ કહ્યું કે, "આ જીત મારા પિતાને સમર્પિત છે, તે હંમેશા કહેતા હતા કે તમારું માથું નીચું રાખો અને તમારા કામને બોલવા દો."

પીઆર

હું હંમેશથી તેમની બુદ્ધિમત્તાથી પ્રેરિત થયો છે. મારા પિતા ઇચ્છતા હતા એટલે મેં આ રેસમાં પાર્ટિસિપેટ કર્યું. રમતની ભાવના મારી લોહીમાં છે. એવું મને લાગે છે. - અંગદ

પીઆર

સ્કીન કેર માટે બોડી બટર કેમ ઉપયોગી?

Follow Us on :-