?>

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 27, 2023

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

બેરીઝ એન્ટીઑકિસડન્ટ, પ્રીબાયોટિક્સ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. ત્વચા મજબૂત કરવા અને ચમકદાર કરવા તમામ પ્રકારની બેરી ખાવી જોઈએ.

ફાઈલ તસવીર

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મેળવવા તમારા સલાડમાં બ્રોકોલી સહિતના લીલા શાકભાજી હોવા જ જોઈએ.

ફાઈલ તસવીર

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

નરમ અને કોમળ ત્વચા માટે તમારા આહારમાં બે ચમચી ફ્લેક્સસીડ અથવા અન્ય નટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ઠંડીમાં થતાં ખીલથી બચવા કરો આ ઉપાય

આ છે સુપર ડાએટ ફૉર ડાયાબિટીઝ

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર સૅલ્મોન, સારડીન અથવા ટુના જેવી માછલી ખાવાથી પણ ત્વચા પર કરચલીઓ ઘટી જાય છે.

ફાઈલ તસવીર

ત્વચા પર ચમક લાવવા આહારમાં શું ઉમેરવું?

તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરો કારણ કે તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે જે આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે

ફાઈલ તસવીર

કેસીઆર ગરીબોના દુશ્મન છેઃ પીએમ મોદી

Follow Us on :-