વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
વરસતાં વરસાદ વચ્ચે ભક્તોનો બાપ્પા પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો.
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
સાર્વજનિક મંડળોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
૭ સપ્ટેમ્બરે ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
મોટી સંખ્યામાં અનેક મંડળો ડેકોરેશન માટે ગણરાયાને વહેલા પધરાવે છે
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
ગઇકાલે આખો દિવસ મુંબઈમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
વિવિધ સ્વરૂપનાં બાપ્પાની ઝલક જોવા લોકો આતુર હોય છે.
અનુરાગ અહિરે, આશિષ રાજે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત
વાજતે-ગાજતે દુંદાળા દેવની પધરામણી થતાં મુંબઈની સડકો પર આનંદ છવાઈ ગયો હતો.
અનુરાગ અહિરે, આશિષ રાજે