• હોમ
  • મનોરંજન સમાચાર

કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો

Published: 23rd October, 2012 05:28 IST

યશ ચોપડાનું ઓક્ટોબર 21ના રોજ 80 વર્ષની વયે નિધન થયું હતું. જો કે ગયા મહિનાની 27મી તારીખે તેમનો જન્મદિવસ હતો અને તે દરમ્યાન શાહરૂખ ખાને યશ ચોપડાનો ઇન્ટરવ્યૂ લીધો હતો જે તેમના જીવનનો આખરી ઇન્ટરવ્યૂ બની ગયો હતો.


શાહરૂખે અંધેરીના યશરાજ સ્ટુડિયોમાં તેમનો લાઇવ ઇન્ટરવ્યુ લીધો હતો. એમાં યશજીએ તેમની ફિલ્મી દુનિયાની સફરની અનેક વાતો જણાવી હતી અને ક્યાંક શાહરુખે તેમને એક પત્રકારની જેમ શબ્દોની જાળમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને એમ નહીં કરવા પણ પ્રેમથી સમજાવ્યો હતો. કેટલાક પ્રસંગોને યાદ કરીને ખુદ યશજી હસી પડ્યા હતા અને શાહરુખે આ મોકા પર તેમની તાળી પણ ઝીલી હતી. આ બન્ને વચ્ચેનો સંવાદ એટલો લાઇવ હતો કે તેઓ એકમેકને ભેટી પડ્યા હતા અને એ વખતે શાહરુખે તેમને પપ્પી કરી હતી.

વિડીયો

વાંચો યશ ચોપડા વિશે વધુ....


કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો
યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ ...
યશ ચોપડાની અંતિમવિધિમાં ઉમટ્યું બોલીવુડ, જુઓ તસવીરો
સ્વિટ્ઝરલૅન્ડની સરકારે ટ્રેન અને હોટેલના ...
યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...
સિત્તેરના થયા પછી પણ લોકો તુંકારે બોલાવે અને ...
યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK