Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > ડ્રેસિંગ રૂમમાં સચિન તેન્ડુલકર સાથે મસ્તી કરતા હતા ક્રિકેટર્સ

ડ્રેસિંગ રૂમમાં સચિન તેન્ડુલકર સાથે મસ્તી કરતા હતા ક્રિકેટર્સ

14 December, 2018 03:07 IST |


કોઈ પણ સ્પોર્ટ્સ ટીમનો ડ્રેસિંગ રૂમ હંમેશા ખેલાડીઓ માટે સ્ટ્રેસફુલ જગ્યા હોય છે. અને અહીં જ વાતાવરણ હળવું કરવા માટે મસ્તી થતી હોય છે. ખેલાડીઓની બેસ્ટ મેમરીઝ પણ ડ્રેસિંગ રૂમમાં જ બને છે. ક્રિકેટર સચિન તેન્ડુલકરે હમણાં જ એક કાર્યક્રમમાં કેટલાક એવા ક્રિકેટર્સના નામ આપ્યા છે, જે ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ મસ્તી ખોર હતા. તો સચિનની પાસેથી જ જાણો કોણ છે ઈન્ડિયાના આ તોફાની ક્રિકેટર્સ

14 December, 2018 03:07 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK