IPL 2019 : 8 ટીમોમાંથી સૌથી વધુ પગાર મેળવતા ખેલાડીઓ

Updated: Apr 05, 2019, 17:15 IST

IPL 2019 ની 12મી સીઝનની ગુરૂવારથી શરૂઆત થઇ રહી છે. આ ક્રિકેટ લીગ વર્લ્ડની સૌથી બેસ્ટ ક્રિકેટ લીગ તરીકે જાણીતી બની ગઇ છે. ત્યારે આ લીગમાં તમામ 8 ટીમોમાંથી સૌથી વધુ પગાર મેળવતા ખેલાડીઓ વિશે તમને જણાવી દઇએ.

 
 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK