IPL 2019 ને શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો છે. ત્યારે તમને થોડા ફ્લેસબેકમાં લઇ જઇએ. ગત આઇપીએલમાં અનેક ક્રિકેટરો ચર્ચામાં રહ્યા હતા. આ ચર્ચાનું કારણ કોઇ માટે સારા કે નબળા પ્રદર્શનનું હતું તો બીજી તરફ ક્રિકેટરો તેમની પત્ની કે ગર્લફ્રેન્ડને લઇને ચર્ચામાં હતા. ત્યારે અમે તમને આજે ગત આઇપીએલમાં ચર્ચામાં રહેલા ક્રિકેટરો અને તેમની પત્ની-ગર્લફ્રેન્ડ વિશે જણાવીશું...