ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

Published: 20th June, 2019 14:58 IST | Bhavin
 • સાક્ષી ધોની અને તેની પુત્રી ઝીવા ધોની ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. ધોની બેટિંગથી મેદાનમાં પર્ફોમ કરી રહ્યા છે, ત્યારે સાક્ષી ધોનીએ પુત્રીને પક્ષી અભયારણ્યમાં ફરતી જોવા મળી.

  સાક્ષી ધોની અને તેની પુત્રી ઝીવા ધોની ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. ધોની બેટિંગથી મેદાનમાં પર્ફોમ કરી રહ્યા છે, ત્યારે સાક્ષી ધોનીએ પુત્રીને પક્ષી અભયારણ્યમાં ફરતી જોવા મળી.

  1/17
 • સાક્ષી ધોની સેલ્ફી ક્વિન તરીકે પણ જાણીતી છે. આ ફોટોમાં જે વ્હાઈટ ટોપ અને બ્લેક ગ્લેર્સમાં કૂલ લાગી રહી છે.

  સાક્ષી ધોની સેલ્ફી ક્વિન તરીકે પણ જાણીતી છે. આ ફોટોમાં જે વ્હાઈટ ટોપ અને બ્લેક ગ્લેર્સમાં કૂલ લાગી રહી છે.

  2/17
 • સાક્ષી ધોનીએ આ ફોટો ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પોસ્ટ કર્યો હતો. જેની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Separated ( seating ) but united we stand!'

  સાક્ષી ધોનીએ આ ફોટો ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પોસ્ટ કર્યો હતો. જેની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Separated ( seating ) but united we stand!'

  3/17
 • મિલિયન ડોલર સ્માઈલ. સાક્ષી ધોની કબૂતરોને દાણા ખવડાવતી દેખાઈ રહી છે.

  મિલિયન ડોલર સ્માઈલ. સાક્ષી ધોની કબૂતરોને દાણા ખવડાવતી દેખાઈ રહી છે.

  4/17
 • સાક્ષી ધોની તેના નવા મિત્રો સાથે. આ ફોટો સાથે તેણે કેપ્શન આપ્યું હતું,"Welcome to London @preeti_simoes! Fun afternoon!"

  સાક્ષી ધોની તેના નવા મિત્રો સાથે. આ ફોટો સાથે તેણે કેપ્શન આપ્યું હતું,"Welcome to London @preeti_simoes! Fun afternoon!"

  5/17
 • સાક્ષી ધોની પરફેક્ટ હોસ્ટ સાબિત થઈ રહી છે. મેચ દરમિયાન તેણે પોતાના મિત્રોને પાર્ટી આપી હતી.

  સાક્ષી ધોની પરફેક્ટ હોસ્ટ સાબિત થઈ રહી છે. મેચ દરમિયાન તેણે પોતાના મિત્રોને પાર્ટી આપી હતી.

  6/17
 • વ્હાઈટ ટોપ લૂકમાં સાક્ષી એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે.

  વ્હાઈટ ટોપ લૂકમાં સાક્ષી એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે.

  7/17
 • વર્લ્ડ કપની મેચ દરમિયાન સાક્ષી ધોની પોતાની ફ્રેન્ડ સાથે ગ્રે ડ્રેસમાં દેખાઈ રહી છે.

  વર્લ્ડ કપની મેચ દરમિયાન સાક્ષી ધોની પોતાની ફ્રેન્ડ સાથે ગ્રે ડ્રેસમાં દેખાઈ રહી છે.

  8/17
 • સાક્ષી અને ઝીવા ધોની પોતાના ફ્રેન્ડઝ સાથે ભારત વિ. સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ એન્જોય કરી રહ્યા છે.

  સાક્ષી અને ઝીવા ધોની પોતાના ફ્રેન્ડઝ સાથે ભારત વિ. સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ એન્જોય કરી રહ્યા છે.

  9/17
 • ભારત સામેની મેચમાં ઝીવા ધોની એનર્જેટિક દીખાય છે. પોતાના ફ્રેન્ડ સાથે તે પોઝ આપતી દેખાઈ રહી છે.

  ભારત સામેની મેચમાં ઝીવા ધોની એનર્જેટિક દીખાય છે. પોતાના ફ્રેન્ડ સાથે તે પોઝ આપતી દેખાઈ રહી છે.

  10/17
 • ઝીવા ધોની રિષભ પંત સાથે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન બૂમો પાડવાની કોમ્પિટિશન કરી રહી છે.

  ઝીવા ધોની રિષભ પંત સાથે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન બૂમો પાડવાની કોમ્પિટિશન કરી રહી છે.

  11/17
 • સૈફ અલી ખાન સામે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ઝીવાએ ફોટો પડાવ્યો હતો.

  સૈફ અલી ખાન સામે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ઝીવાએ ફોટો પડાવ્યો હતો.

  12/17
 • ઝીવા ધોની ઈંગ્લેન્ડની ગલીઓમાં ફરીને વેકેશનની મજા માણી રહી છે.

  ઝીવા ધોની ઈંગ્લેન્ડની ગલીઓમાં ફરીને વેકેશનની મજા માણી રહી છે.

  13/17
 • ઝીવા ધોની ખૂબ જ મસ્તીખોર છે.અને ઈન્ડિયાની મેચ દરમિયાન તે ખૂબ જ ધમાલ કરે છે.

  ઝીવા ધોની ખૂબ જ મસ્તીખોર છે.અને ઈન્ડિયાની મેચ દરમિયાન તે ખૂબ જ ધમાલ કરે છે.

  14/17
 • ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડ્યો, ત્યારે ઝીવા થોડી નિરાશ દેખાઈ રહી હતી. અને મેચ શરૂ થવાની રાહ જોઈ રહી છે.

  ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડ્યો, ત્યારે ઝીવા થોડી નિરાશ દેખાઈ રહી હતી. અને મેચ શરૂ થવાની રાહ જોઈ રહી છે.

  15/17
 •  ઝીવા ધોની લંડનના વેકેશન દરમિયાન ચોકોલેટ આઈસક્રીમ એન્જોય કરી રહી છે. 

   ઝીવા ધોની લંડનના વેકેશન દરમિયાન ચોકોલેટ આઈસક્રીમ એન્જોય કરી રહી છે. 

  16/17
 • એન્ડ આ છે ગુડ બાય કિસ. ઝીવા ધોનીએ મેચ દરમિયાન વીઆઈપી સેક્શનમાં પોતાની ક્યૂટનેસથી બધાને ખૂબ જ હસાવ્યા હતા. 

  એન્ડ આ છે ગુડ બાય કિસ. ઝીવા ધોનીએ મેચ દરમિયાન વીઆઈપી સેક્શનમાં પોતાની ક્યૂટનેસથી બધાને ખૂબ જ હસાવ્યા હતા. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ. એસ. ધોની વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ તેમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. જુઓ કેવી રીતે મમ્મી સાથે ઝીવા લંડન ટ્રીપ એન્જોય કરી રહી છે.

 (Pics/ Sakshi Dhoni Instagram and Ziva Dhoni Instagram)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK