યુવરાજ સિંહ : 6 સિક્સર ફટકારનાર સ્ટાર પ્લેયર કે જેણે હરાવ્યું કેન્સરને

Dec 14, 2018, 10:12 IST
 • ગેલેરી વિશે ભારતનો સુપરસ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 37 વર્ષનો થઈ ચુક્યો છે. ચાલો જોઈએ કઈ રીતે યુવરાજે કેન્સરને માત આપી અને કઈ રીતે તેની બિન્દાસ લાઈફને જીવે છે.

  ગેલેરી વિશે

  ભારતનો સુપરસ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 37 વર્ષનો થઈ ચુક્યો છે. ચાલો જોઈએ કઈ રીતે યુવરાજે કેન્સરને માત આપી અને કઈ રીતે તેની બિન્દાસ લાઈફને જીવે છે.

  1/11
 • યુવરાજ સિંહે ICC World Twenty20 2007 દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં જોરદાર 6 સિક્સ ફટકારી હતી.

  યુવરાજ સિંહે ICC World Twenty20 2007 દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં જોરદાર 6 સિક્સ ફટકારી હતી.

  2/11
 • T20માં 6 બોલમાં 6 સિક્સ સાથે સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પણ યુવરાજના નામે છે. યુવરાજે ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

  T20માં 6 બોલમાં 6 સિક્સ સાથે સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પણ યુવરાજના નામે છે. યુવરાજે ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

  3/11
 • યુવરાજ સિંહને 2011માં વર્લ્ડ કપની ફાઈનલમાં બાદ કેન્સર હોવાનું બહાર આવ્યું. યુવરાજને ડાબા ફેફસામાં કેન્સર હોવાની જાણ થઈ હતી જ્યાં સારવાર બાદ કિમો થેરાપી માટે લઈ જવાયો હતો. થર્ડ અને ફાઈનલ તપાસ બાદ માર્ચ 2012માં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

  યુવરાજ સિંહને 2011માં વર્લ્ડ કપની ફાઈનલમાં બાદ કેન્સર હોવાનું બહાર આવ્યું. યુવરાજને ડાબા ફેફસામાં કેન્સર હોવાની જાણ થઈ હતી જ્યાં સારવાર બાદ કિમો થેરાપી માટે લઈ જવાયો હતો. થર્ડ અને ફાઈનલ તપાસ બાદ માર્ચ 2012માં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

  4/11
 • કેન્સર સામે જીત્યા બાદ સપ્ટેમ્બર 2012માં ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો અને આ વર્ષે જ તેને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

  કેન્સર સામે જીત્યા બાદ સપ્ટેમ્બર 2012માં ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો અને આ વર્ષે જ તેને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

  5/11
 • યુવરાજને ક્રિકેટ જગતમાં ઉમદા અને બિન્દાસ વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે . દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

  યુવરાજને ક્રિકેટ જગતમાં ઉમદા અને બિન્દાસ વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે . દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

  6/11
 • યુવરાજ હોળી માટે હમેંશા તૈયાર : જીવન બિન્દાસ જીવવાની ઈચ્છા અને તેનો ફાઈટીંગ નેચર અન્ય પ્લેયર્સ અને તેના ફેન્સમાટે હંમેશા પ્રેરણાદાયી હોય છે.

  યુવરાજ હોળી માટે હમેંશા તૈયાર : જીવન બિન્દાસ જીવવાની ઈચ્છા અને તેનો ફાઈટીંગ નેચર અન્ય પ્લેયર્સ અને તેના ફેન્સમાટે હંમેશા પ્રેરણાદાયી હોય છે.

  7/11
 • ફિટનેસ માટે જાણીતો આ બિન્દાસ પ્લેયર તેના જીમ સેશનમાં પણ મસ્તી કરવાનું ચુકતો નથી. અને આ જ મસ્તી તેની લાઈફ માટેની પ્રેરણા છે.

  ફિટનેસ માટે જાણીતો આ બિન્દાસ પ્લેયર તેના જીમ સેશનમાં પણ મસ્તી કરવાનું ચુકતો નથી. અને આ જ મસ્તી તેની લાઈફ માટેની પ્રેરણા છે.

  8/11
 • યુવરાજ સિંહ બાઈક રસિક પણ છે. યુવરાજ પણ ધોનીની જેમ બાઈકનો શોખ ધરાવે છે. YouWeCan ઈવેન્ટમાં યુવરાજ સિંહ સ્પોર્ટ્સ બાઈક સાથે જોવા મળ્યો હતો.

  યુવરાજ સિંહ બાઈક રસિક પણ છે. યુવરાજ પણ ધોનીની જેમ બાઈકનો શોખ ધરાવે છે. YouWeCan ઈવેન્ટમાં યુવરાજ સિંહ સ્પોર્ટ્સ બાઈક સાથે જોવા મળ્યો હતો.

  9/11
 • ભારતીય ટીમના સ્ટાર સ્પિનર હરભજન અને ગીતા બસરાના લગ્નમાં પણ યુવરાજ સિંહ તેના પંજાબી અંદાજમાં જોવા મળ્યો હતો.

  ભારતીય ટીમના સ્ટાર સ્પિનર હરભજન અને ગીતા બસરાના લગ્નમાં પણ યુવરાજ સિંહ તેના પંજાબી અંદાજમાં જોવા મળ્યો હતો.

  10/11
 • પિતા પુત્રનો પ્રેમ: યુવરાજ સિંહે તેના પિતા સાથે તેના બાળપણનો ફોટો શેર કર્યો હતો. જેમાં યુવરાજના પિતા યોગરાજ સિંહ કે જે પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. યુવરાજને ઉંચકીને ઉભા છે.

  પિતા પુત્રનો પ્રેમ: યુવરાજ સિંહે તેના પિતા સાથે તેના બાળપણનો ફોટો શેર કર્યો હતો. જેમાં યુવરાજના પિતા યોગરાજ સિંહ કે જે પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. યુવરાજને ઉંચકીને ઉભા છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગેલેરી વિશેભારતનો સુપરસ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 37 વર્ષનો થઈ ચુક્યો છે. ચાલો જોઈએ કઈ રીતે યુવરાજે કેન્સરને માત આપી અને કઈ રીતે તેની બિન્દાસ લાઈફને જીવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK