હેઝલ કીચ પહેલા આ સાત અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ સિંહ

Jun 10, 2019, 16:45 IST
  • કિમ શર્મા સાથે મહોબ્બતે ફિલ્મ મહોબ્બતેથી જાણીતી થનાર કિમ શર્મા સાથે યુવરાજના અફેરની ચર્ચા હતી. પરંતુ આ સંબંધ કાંઈ લાંબો નહોતો ટક્યો.

    કિમ શર્મા સાથે મહોબ્બતે
    ફિલ્મ મહોબ્બતેથી જાણીતી થનાર કિમ શર્મા સાથે યુવરાજના અફેરની ચર્ચા હતી. પરંતુ આ સંબંધ કાંઈ લાંબો નહોતો ટક્યો.

    1/8
  • દીપિકાને કરી ડેટ યુવરાજ સિંહ દીપિકાને પણ ડેટ કરી ચુક્યા છે. અનેક પાર્ટીઓમાં યુવરાજ અને દીપિકા સાથે જોવા મળતા હતા. બાદમાં અહેવાલો આવ્યા હતા કે યુવીના પઝેસિવ નેચરના કારણે બંનેનું બ્રેક-અપ થઈ ગયું.

    દીપિકાને કરી ડેટ
    યુવરાજ સિંહ દીપિકાને પણ ડેટ કરી ચુક્યા છે. અનેક પાર્ટીઓમાં યુવરાજ અને દીપિકા સાથે જોવા મળતા હતા. બાદમાં અહેવાલો આવ્યા હતા કે યુવીના પઝેસિવ નેચરના કારણે બંનેનું બ્રેક-અપ થઈ ગયું.

    2/8
  • રિયા સાથે જોડાયું નામ યુવરાજનું નામ બંગાળી બ્યુટી રિયા સેન સાથે પણ જોડાયું હતું. જો કે આ સંબંધ પણ ન ચાલ્યો.

    રિયા સાથે જોડાયું નામ
    યુવરાજનું નામ બંગાળી બ્યુટી રિયા સેન સાથે પણ જોડાયું હતું. જો કે આ સંબંધ પણ ન ચાલ્યો.

    3/8
  • મિનીષાને કિસ કરી હોવાની અફવા મીડિયા રિપોર્ટમાં દાવો હતો કે મુંબઈના જૂહુમાં એક લાઉંજ બારમાં યુવીએ મિનીષાને કિસ કરી હતી. જો કે તેને મિનીષાએ અફવા ગણાવી હતી.

    મિનીષાને કિસ કરી હોવાની અફવા
    મીડિયા રિપોર્ટમાં દાવો હતો કે મુંબઈના જૂહુમાં એક લાઉંજ બારમાં યુવીએ મિનીષાને કિસ કરી હતી. જો કે તેને મિનીષાએ અફવા ગણાવી હતી.

    4/8
  • ઈલાજ દરમિયાન આવ્યા લીપાક્ષીની નજીક યુવરાજ જ્યારે કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા હતા ત્યારે ફેશન ડિઝાઈનર લીપાક્ષી સાથે તેની નિકટતા વધી હતી. પણ આ સંબંધો કોઈ ખાસ મુકામ પર ન પહોંચ્યો.

    ઈલાજ દરમિયાન આવ્યા લીપાક્ષીની નજીક
    યુવરાજ જ્યારે કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા હતા ત્યારે ફેશન ડિઝાઈનર લીપાક્ષી સાથે તેની નિકટતા વધી હતી. પણ આ સંબંધો કોઈ ખાસ મુકામ પર ન પહોંચ્યો.

    5/8
  • પ્રીટિને લગાવી ગળે વર્ષ 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા અને યુવરાજ વચ્ચે પ્રેમની ખબરો આવી હતી. મેચ દરમિયાન અનેક વાર યુવરાજ અને પ્રીટિને ગળે મળતા અને કિસ કરતા જોવામાં આવ્યા હતા.

    પ્રીટિને લગાવી ગળે
    વર્ષ 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા અને યુવરાજ વચ્ચે પ્રેમની ખબરો આવી હતી. મેચ દરમિયાન અનેક વાર યુવરાજ અને પ્રીટિને ગળે મળતા અને કિસ કરતા જોવામાં આવ્યા હતા.

    6/8
  • બર્થ ડે પાર્ટીમાં મળી હતી નેહા 2014માં સોફી ચૌધરીના બર્થ ડે દરમિયાન નેહા ધૂપિયા અને યુવરાજની મુલાકાત થઈ હતી. જે બાદ બંને અનેકવાર એકસાથે જોવા મળ્યા હતા.

    બર્થ ડે પાર્ટીમાં મળી હતી નેહા
    2014માં સોફી ચૌધરીના બર્થ ડે દરમિયાન નેહા ધૂપિયા અને યુવરાજની મુલાકાત થઈ હતી. જે બાદ બંને અનેકવાર એકસાથે જોવા મળ્યા હતા.

    7/8
  • હેઝલે 3 વર્ષ બાદ લગ્ન માટે પાડી હા યુવરાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે હેઝલને કૉફી પીવા બોલાવી. પણ તે હા પાડ્યા બાદ પણ ન આવી અને ફોન પણ બંધ કરી દીધો. એ બાદ યુવરાજે સતત તેની સાથે મિત્રતા કરવાની કોશિશ કરી અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું. યુવરાજે કહ્યું કે હેઝલે 3 વર્ષ બાદ લગ્ન માટે હા પાડી.

    હેઝલે 3 વર્ષ બાદ લગ્ન માટે પાડી હા
    યુવરાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે હેઝલને કૉફી પીવા બોલાવી. પણ તે હા પાડ્યા બાદ પણ ન આવી અને ફોન પણ બંધ કરી દીધો. એ બાદ યુવરાજે સતત તેની સાથે મિત્રતા કરવાની કોશિશ કરી અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું. યુવરાજે કહ્યું કે હેઝલે 3 વર્ષ બાદ લગ્ન માટે હા પાડી.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

યુવરાજ સિંહ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. ક્રિકેટના મેદાનની સાથે તેમણે પ્રેમની પિચ પર પણ અનેક પારીઓ રમી છે. જાણો હેઝલ સાથે લગ્ન કરતા પહેલા કઈ-કઈ અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK