WWEની આ બ્યુટીફુલ પ્લેયર કરી રહી છે કમબેક, જુઓ ફોટોઝ

Jan 27, 2019, 20:11 IST
  • એલેક્સા બ્લિસ એ WWE RAW વિમેન્સ ચેમ્પિયન છે. બ્લિસ 3 વખત RAW વિમેન્સનું ટાઈટલ જીતી ચૂકી છે. ઈન્જરીને કારણે 3 મહિના બહાર રહ્યા બાદ હવે એલેક્સા રોયલ રમ્બલમાં કમબેક કરવા માટે તૈયાર છે.


    એલેક્સા બ્લિસ એ WWE RAW વિમેન્સ ચેમ્પિયન છે. બ્લિસ 3 વખત RAW વિમેન્સનું ટાઈટલ જીતી ચૂકી છે. ઈન્જરીને કારણે 3 મહિના બહાર રહ્યા બાદ હવે એલેક્સા રોયલ રમ્બલમાં કમબેક કરવા માટે તૈયાર છે.

    1/20
  • એલેક્સા બ્લિસનું આખું નામ એલેક્સા કૌફમન છે. 5 વર્ષની ઉંમરથી જ તે કિક બોક્સિંગ, જીમ્નાસ્ટિક, સોફ્ટબોલ અને ટ્રેક એન્ડ ફિલ્ડ રમતી આવી છે.


    એલેક્સા બ્લિસનું આખું નામ એલેક્સા કૌફમન છે. 5 વર્ષની ઉંમરથી જ તે કિક બોક્સિંગ, જીમ્નાસ્ટિક, સોફ્ટબોલ અને ટ્રેક એન્ડ ફિલ્ડ રમતી આવી છે.

    2/20
  • WWE RAW અને WWE સ્મેક ડાઉન આ બંને ટાઈટલ જીતનાર એલેક્સા બ્લિસ પહેલી મહિલા છે.


    WWE RAW અને WWE સ્મેક ડાઉન આ બંને ટાઈટલ જીતનાર એલેક્સા બ્લિસ પહેલી મહિલા છે.

    3/20
  • એક ટીવી શૉના સેટ પર WWE દીવાઝ નિક્કી બેલ્લા અને નાતાલ્યા સાથે એલેક્સા બ્લિસ


    એક ટીવી શૉના સેટ પર WWE દીવાઝ નિક્કી બેલ્લા અને નાતાલ્યા સાથે એલેક્સા બ્લિસ

    4/20
  • WWE સ્મેકડાઉન ટાઈટલ બે વખત જીતનારી એલેક્સા એક માત્ર પ્લેયર છે.


    WWE સ્મેકડાઉન ટાઈટલ બે વખત જીતનારી એલેક્સા એક માત્ર પ્લેયર છે.

    5/20
  • 5 ફૂટ 1 ઈંચની ઉંચાઈ ધરાવતી એલેક્સા ફિટનેસ માટે ખૂબ જ ધ્યાન રાખે છે. સ્વિટ અને સેક્સી રહેવાની તેની ટ્રિકના પણ લાખો ફૅન છે.


    5 ફૂટ 1 ઈંચની ઉંચાઈ ધરાવતી એલેક્સા ફિટનેસ માટે ખૂબ જ ધ્યાન રાખે છે. સ્વિટ અને સેક્સી રહેવાની તેની ટ્રિકના પણ લાખો ફૅન છે.

    6/20
  • 15 વર્ષની ઉંમરે એલેક્સા બ્લીસને ઈટિંગ ડિસઓર્ડર નામની બીમારી થઈ હતી. જેને કારણે તેનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો. આ બીમારીને માત આપીને તેણે બોડી બિલ્ડિંગને અપનાવ્યું.


    15 વર્ષની ઉંમરે એલેક્સા બ્લીસને ઈટિંગ ડિસઓર્ડર નામની બીમારી થઈ હતી. જેને કારણે તેનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો. આ બીમારીને માત આપીને તેણે બોડી બિલ્ડિંગને અપનાવ્યું.

    7/20
  • એલેક્સા બ્લિસ WWE દિવાઝ નાતાલ્યા અને લાના સાથે

    એલેક્સા બ્લિસ WWE દિવાઝ નાતાલ્યા અને લાના સાથે

    8/20
  • ચિયર લિડીંગમાં પણ એલેક્સા બ્લિસ સિદ્ધિ મેળવી ચૂકી છે. ચિયર લિડીંગમાં એલેક્સા બ્લિસ આઈ ડિવિઝન મેળવી ચૂકી છે.


    ચિયર લિડીંગમાં પણ એલેક્સા બ્લિસ સિદ્ધિ મેળવી ચૂકી છે. ચિયર લિડીંગમાં એલેક્સા બ્લિસ આઈ ડિવિઝન મેળવી ચૂકી છે.

    9/20
  • આ ફોટો સાથે એલેક્સા બ્લિસે કેપ્શન આપ્યું હતું, 'Alexa Bliss: Cause I got issues, But you got 'em too. So give 'em all to me And I'll give mine to you. Bask in the glory Of all our problems. 'Cause we got the kind of love. It takes to solve 'em'


    આ ફોટો સાથે એલેક્સા બ્લિસે કેપ્શન આપ્યું હતું, 'Alexa Bliss: Cause I got issues, But you got 'em too. So give 'em all to me And I'll give mine to you. Bask in the glory Of all our problems. 'Cause we got the kind of love. It takes to solve 'em'

    10/20
  • મની ઈન ધ બેન્ક કોન્ટ્રાક્ટ થયા પછી તેને જીતી જનાર એલેક્સા બ્લિસ પહેલી ફીમેલ પ્લેયર છે. એલેક્સા બ્લિસે નીઆ જેક્સ અને રોન્ડા રૌસીને હરાવીને આ મેચ જીતી હતી.


    મની ઈન ધ બેન્ક કોન્ટ્રાક્ટ થયા પછી તેને જીતી જનાર એલેક્સા બ્લિસ પહેલી ફીમેલ પ્લેયર છે. એલેક્સા બ્લિસે નીઆ જેક્સ અને રોન્ડા રૌસીને હરાવીને આ મેચ જીતી હતી.

    11/20
  • આ ફોટો સાથે એલેક્સા બ્લિસે કેપ્શન આપ્યું,' Thank you @bfabulous1 for the hair and makeup for #Raw last night ! @wweglamsquad #makeup #hair #glam #YepThatsMyBra #TankTopOverGear #iWearLotsOfLayers'


    આ ફોટો સાથે એલેક્સા બ્લિસે કેપ્શન આપ્યું,' Thank you @bfabulous1 for the hair and makeup for #Raw last night ! @wweglamsquad #makeup #hair #glam #YepThatsMyBra #TankTopOverGear #iWearLotsOfLayers'

    12/20
  • આ ફોટો સાથે એલેક્સાએ લખ્યું હતું,' #TBT to high school summer nights at my house ... & yes we’re best friends ... don’t let his disinterest fool you @jran1946'


    આ ફોટો સાથે એલેક્સાએ લખ્યું હતું,' #TBT to high school summer nights at my house ... & yes we’re best friends ... don’t let his disinterest fool you @jran1946'

    13/20
  • વેકેશન મોડ પર એલેક્સા બ્લિસ. ફોટો સાથે કેપ્શન,' Dear vacation, you were great. But time to get back to it .. READY for #WWEBacklash #TakingBackMyTitle #BulliesDontWin'


    વેકેશન મોડ પર એલેક્સા બ્લિસ. ફોટો સાથે કેપ્શન,' Dear vacation, you were great. But time to get back to it .. READY for #WWEBacklash #TakingBackMyTitle #BulliesDontWin'

    14/20
  • WWE હોલ ઓફ ફેમ ઈવેન્ટમાં મમ્મી સાથે એલેક્સા બ્લિસ


    WWE હોલ ઓફ ફેમ ઈવેન્ટમાં મમ્મી સાથે એલેક્સા બ્લિસ

    15/20
  • એલેક્સા બ્લિસે આ થ્રો બેક પિક્ચર સાથે કેપ્શન લખ્યું હતું,' This is why I can’t do fancy photo shoots ... #CantBeTrusted'


    એલેક્સા બ્લિસે આ થ્રો બેક પિક્ચર સાથે કેપ્શન લખ્યું હતું,' This is why I can’t do fancy photo shoots ... #CantBeTrusted'

    16/20
  • એલેક્સા બ્લિસે પોતાનો આ બ્યુટીફુલ ફોટો વેલેન્ટાઈન ડેના દિવસે શૅર કર્યો હતો.


    એલેક્સા બ્લિસે પોતાનો આ બ્યુટીફુલ ફોટો વેલેન્ટાઈન ડેના દિવસે શૅર કર્યો હતો.

    17/20
  • એલેક્સા બ્લિસઃ According to Facebook time hop this was one of my first IG posts. haha pink streak in my hair & all

    એલેક્સા બ્લિસઃ According to Facebook time hop this was one of my first IG posts. haha pink streak in my hair & all

    18/20
  • આ ફોટો સાથે એલેક્સા બ્લિસે લખ્યું,'Baby, I'm sorry I'm not sorry Being so bad got me feelin' so good... Feelin’ inspired ‘cause the tables have turned” #demilovato #sorrynotsorry. Hair and makeup by @lesliemakeupmaven'


    આ ફોટો સાથે એલેક્સા બ્લિસે લખ્યું,'Baby, I'm sorry I'm not sorry Being so bad got me feelin' so good... Feelin’ inspired ‘cause the tables have turned” #demilovato #sorrynotsorry. Hair and makeup by @lesliemakeupmaven'

    19/20
  • આ ફોટો સાથે એલેક્સા બ્લિસે લખ્યું,'Good luck tonight to one of the most amazing and genuine ladies I know @thenikkibella !!! So happy for you & super excited to see you on dancing with the stars!!


    આ ફોટો સાથે એલેક્સા બ્લિસે લખ્યું,'Good luck tonight to one of the most amazing and genuine ladies I know @thenikkibella !!! So happy for you & super excited to see you on dancing with the stars!!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

WWEની RAW અને SmackDownની એક્સ ચેમ્પિયન રહી ચૂકેલી એલેક્સા બ્લિસ કમબેક કરવા માટે તૈયાર છે. એલેક્સા રોયલ
રમ્બર 2019થી કમબેક કરી રહી છે. ઈન્જરી બાદ એલેક્સા હવે ફિટ છે. ત્યારે જોઈએ તેના ગોર્જિયસ ફોટોઝ (તસવીર સૌજન્યઃ એલેક્સા બ્લિસ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK