વર્લ્ડ કપના અજાણ્યા હીરોઝના બેસ્ટ પરફોર્મન્સ

Published: May 28, 2019, 13:55 IST | Vikas Kalal
 • નીલ જોન્સન: 1999માં વર્લ્ડકપ દરમિયાન લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે સુપર સિક્સ મેચમાં ઝીમ્બાબ્વે માટે તેણે એક ઑલ-રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. ઝીમ્બાબ્વે ઓસ્ટ્રેલિયા સામે 304 રનનો પીછો કરી રહ્યું હતું. આ મેચમાં ઝીમ્બાબ્વેએ 6 વિકેટે 259 રન બનાવ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઝીમ્બાબ્વેના ઓપનર નીલ જોન્સન 132 રન પર અણનમ રહ્યા હતા. આ મેચમાં જ નીલે મેક્ગ્રા અને ગિલક્રિસ્ટની વિકેટ પણ ઝડપી હતી જેની માટે તેને મેન ઓફ ધ મેચ પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

  નીલ જોન્સન: 1999માં વર્લ્ડકપ દરમિયાન લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે સુપર સિક્સ મેચમાં ઝીમ્બાબ્વે માટે તેણે એક ઑલ-રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. ઝીમ્બાબ્વે ઓસ્ટ્રેલિયા સામે 304 રનનો પીછો કરી રહ્યું હતું. આ મેચમાં ઝીમ્બાબ્વેએ 6 વિકેટે 259 રન બનાવ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઝીમ્બાબ્વેના ઓપનર નીલ જોન્સન 132 રન પર અણનમ રહ્યા હતા. આ મેચમાં જ નીલે મેક્ગ્રા અને ગિલક્રિસ્ટની વિકેટ પણ ઝડપી હતી જેની માટે તેને મેન ઓફ ધ મેચ પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

  1/10
 • આસિફ કરીમ: 2003 વર્લ્ડ કપની સુપર સિક્સની મેચ આસિફ કરીમ માટે ખાસ રહી હતી. લેફ્ટ આર્મ સ્પિનર આસિફે ઓસ્ટ્રેલિયાને 175 રન ચેઝ કરવા ભારે કર્યા હતા. આસિફે તેની બોલિંગ વડે માત્ર 7 રન આપતા 3 વિકેટ ઝડપી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયા પ્રેશરમાં આવી ગયુ હતું જો કે મેચ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે પોતાના નામે કરી હતી. આ મેચમાં આસિફને તેના પ્રદર્શન માટે મેચ ધ મેચ આપવામાં આવ્યો હતો.

  આસિફ કરીમ: 2003 વર્લ્ડ કપની સુપર સિક્સની મેચ આસિફ કરીમ માટે ખાસ રહી હતી. લેફ્ટ આર્મ સ્પિનર આસિફે ઓસ્ટ્રેલિયાને 175 રન ચેઝ કરવા ભારે કર્યા હતા. આસિફે તેની બોલિંગ વડે માત્ર 7 રન આપતા 3 વિકેટ ઝડપી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયા પ્રેશરમાં આવી ગયુ હતું જો કે મેચ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે પોતાના નામે કરી હતી. આ મેચમાં આસિફને તેના પ્રદર્શન માટે મેચ ધ મેચ આપવામાં આવ્યો હતો.

  2/10
 • કોલિન્સ ઓબુયા: પૂલ ગેમ દરમિયાન શ્રીલંકા સામેની મેચમાં કોલિન્સ ઓબુયાએ ધમાકેદાર બોલિંગ કરી હતી જેના કારણે પૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન દબાણમાં આવ્યું છે. કેન્યાના સ્પિનર કોલિન્સ ઓબુયાએ 24 રન આપતા 5 વિકેટ ઝડપી હતી. આ 5 વિકેટોમાં શ્રીલંકન સ્ટાર બેટ્સમેન અરવિંદ ડિ સીલ્વા, જયવર્ધને, કુમાર સાંગાકારાનો સમાવેશ છે. આ મેચમાં શ્રીલંકા માત્ર 53 રન પર ઓલઆઉટ થઈ હતી.

  કોલિન્સ ઓબુયા: પૂલ ગેમ દરમિયાન શ્રીલંકા સામેની મેચમાં કોલિન્સ ઓબુયાએ ધમાકેદાર બોલિંગ કરી હતી જેના કારણે પૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન દબાણમાં આવ્યું છે. કેન્યાના સ્પિનર કોલિન્સ ઓબુયાએ 24 રન આપતા 5 વિકેટ ઝડપી હતી. આ 5 વિકેટોમાં શ્રીલંકન સ્ટાર બેટ્સમેન અરવિંદ ડિ સીલ્વા, જયવર્ધને, કુમાર સાંગાકારાનો સમાવેશ છે. આ મેચમાં શ્રીલંકા માત્ર 53 રન પર ઓલઆઉટ થઈ હતી.

  3/10
 • જેરેમી બ્રાય: વર્લ્ડકપ 2007ની આયરલેન્ડની પહેલી મેચ ઝીમ્બાબ્વે સામે રમાઈ હતી. આ મેચના હિરો રહ્યા હતા જેરેમી બ્રાય. જેરેમીએ 137 બોલમાં 115 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં જેરેમીએ 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. જો કે આ મેચનું પરિણામ ટાઈમાં આવ્યું હતું.

  જેરેમી બ્રાય: વર્લ્ડકપ 2007ની આયરલેન્ડની પહેલી મેચ ઝીમ્બાબ્વે સામે રમાઈ હતી. આ મેચના હિરો રહ્યા હતા જેરેમી બ્રાય. જેરેમીએ 137 બોલમાં 115 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં જેરેમીએ 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. જો કે આ મેચનું પરિણામ ટાઈમાં આવ્યું હતું.

  4/10
 • કેવિન ઓ બ્રાયન: માનો કે ના માનો પણ વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી કેવિનના નામે છે. આયરલેન્ડના આ પ્લેયરે ઈંગ્લેન્ડ સામે 63 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. વર્લ્ડકપ 2011માં આયરલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ મેચમાં આયરલેન્ડે 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

  કેવિન ઓ બ્રાયન: માનો કે ના માનો પણ વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી કેવિનના નામે છે. આયરલેન્ડના આ પ્લેયરે ઈંગ્લેન્ડ સામે 63 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. વર્લ્ડકપ 2011માં આયરલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ મેચમાં આયરલેન્ડે 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

  5/10
 • જીઓફ એલોટ: જીઓફ એલોટ માટે 1999નો વર્લ્ડ કપ યાદગાર રહ્યો હતો. જીઓફ એલોટ તેની ફાસ્ટ બોલિંગ વડે વિદેશી બેટ્સમેનોને હંફાવ્યા હતા. જીઓફ માટે વર્લ્ડ કપની યાદગાર ઈનિંગ રહી હતી ઓસ્ટ્રેલિયા સામે તેણે 4 વિકેટ ઝડપી હતી જે મેચ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. આ મેચ ન્યૂઝિલેન્ડના નામે રહી હતી. 

  જીઓફ એલોટ: જીઓફ એલોટ માટે 1999નો વર્લ્ડ કપ યાદગાર રહ્યો હતો. જીઓફ એલોટ તેની ફાસ્ટ બોલિંગ વડે વિદેશી બેટ્સમેનોને હંફાવ્યા હતા. જીઓફ માટે વર્લ્ડ કપની યાદગાર ઈનિંગ રહી હતી ઓસ્ટ્રેલિયા સામે તેણે 4 વિકેટ ઝડપી હતી જે મેચ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. આ મેચ ન્યૂઝિલેન્ડના નામે રહી હતી. 

  6/10
 • એન્ડ્રયૂ હોલ: હોલે સાઉથ આફ્રિકા માટે ઘણી ઓછી પણ મહત્વની ઈનિંગ રમી છે. 2007 વર્લ્ડ કપમાં સુપર 8માં એન્ડ્રયૂ હોલે ઈંગ્લેન્ડ સામે યાદગાર બોલિંગ કરી હતી. આ મેચમાં હોલે માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચ સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી જીતી હતી જેનો શ્રેય માત્ર એન્ડ્ર્યૂ હોલને જાય છે.

  એન્ડ્રયૂ હોલ: હોલે સાઉથ આફ્રિકા માટે ઘણી ઓછી પણ મહત્વની ઈનિંગ રમી છે. 2007 વર્લ્ડ કપમાં સુપર 8માં એન્ડ્રયૂ હોલે ઈંગ્લેન્ડ સામે યાદગાર બોલિંગ કરી હતી. આ મેચમાં હોલે માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચ સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી જીતી હતી જેનો શ્રેય માત્ર એન્ડ્ર્યૂ હોલને જાય છે.

  7/10
 • એન્ડી બિચેલ: ઓસ્ટ્રિલયન બોલર એન્ડી બિચેલને ઘણા ઓછા લોકો ઓળખે છે. જો કે એન્ડી વર્લ્ડકપમાં સૌથી સારા બોલિંગ પ્રદર્શનમાં બીજા સ્થાને છે. એન્ડી બિચેલને મોટા પ્લેયર્સની ગેરહાજરીમાં જ સ્થાન મળ્યું છે.2003 વર્લ્ડ કપમાં બિચેલ ઈંગ્લેન્ડ સામે 20 રન આપતા 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય બેટિંગમાં પણ કમાલ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જલ્દીથી વિકેટ ગુમાવતા બિચેલે 34 રનની અણનમ ઈનિંગ રમી હતી.

  એન્ડી બિચેલ: ઓસ્ટ્રિલયન બોલર એન્ડી બિચેલને ઘણા ઓછા લોકો ઓળખે છે. જો કે એન્ડી વર્લ્ડકપમાં સૌથી સારા બોલિંગ પ્રદર્શનમાં બીજા સ્થાને છે. એન્ડી બિચેલને મોટા પ્લેયર્સની ગેરહાજરીમાં જ સ્થાન મળ્યું છે.2003 વર્લ્ડ કપમાં બિચેલ ઈંગ્લેન્ડ સામે 20 રન આપતા 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય બેટિંગમાં પણ કમાલ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જલ્દીથી વિકેટ ગુમાવતા બિચેલે 34 રનની અણનમ ઈનિંગ રમી હતી.

  8/10
 • જોન ડેવિસન: 2003 ના વર્લ્ડકપ દરમિયાન પૂલ રમતમાં સેંટ્યુરિયન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે કેનેડાના બેટ્સમેને જોન ડેવિસને એક અદભૂત ઈનિંગ રમી હતી ડેવિસને 76 બોલમાં 111 રન ફટકાર્યા હતા જેમા 8 ચોગ્ગા અને 6 સિક્સર્સનો સમાવેશ છે. આ મેચમાં કેનેડાને હારનો સામનો કરવો પડ્યો હતો પણ મેચ ઓફ ધ મેચ ડેવિસનના નામે રહ્યો હતો.

  જોન ડેવિસન: 2003 ના વર્લ્ડકપ દરમિયાન પૂલ રમતમાં સેંટ્યુરિયન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે કેનેડાના બેટ્સમેને જોન ડેવિસને એક અદભૂત ઈનિંગ રમી હતી ડેવિસને 76 બોલમાં 111 રન ફટકાર્યા હતા જેમા 8 ચોગ્ગા અને 6 સિક્સર્સનો સમાવેશ છે. આ મેચમાં કેનેડાને હારનો સામનો કરવો પડ્યો હતો પણ મેચ ઓફ ધ મેચ ડેવિસનના નામે રહ્યો હતો.

  9/10
 • વિન્સ્ટન ડેવિસ: વિન્સ્ટન ડેવિસ વેસ્ટ ઈન્ડિઝના મહત્વના બોલરોમાં સ્થાન ધરાવે છે. 1983ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની ગ્રુપ મેચમાં વિન્સ્ટને 51 રન આપી 7 વિકેટ ઝડપી હતી જેના કારણે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 101 રનથી પછાડી દીધી હતી. 1997માં વિન્સ્ટનને એક અકસ્માત નડ્યો હતો જેમા તે પેરેલાઈઝ થયો હતો

  વિન્સ્ટન ડેવિસ: વિન્સ્ટન ડેવિસ વેસ્ટ ઈન્ડિઝના મહત્વના બોલરોમાં સ્થાન ધરાવે છે. 1983ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની ગ્રુપ મેચમાં વિન્સ્ટને 51 રન આપી 7 વિકેટ ઝડપી હતી જેના કારણે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 101 રનથી પછાડી દીધી હતી. 1997માં વિન્સ્ટનને એક અકસ્માત નડ્યો હતો જેમા તે પેરેલાઈઝ થયો હતો

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડ કપ 2019ને હવે માત્ર  ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાલો જોઈએ એવા કેટલાક અજાણ્યા પ્લેયર્સ જેમણે ટીમ માટે મહત્વનું પ્રદર્શન આપ્યું હતુ. જુઓ એ અજાણ્યા સ્ટાર્સના ધમાકેદાર પ્રદર્શનની એક ઝલક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK