World Cup માં આકરી પ્રેકટીસ બાદ ટીમ ઇન્ડિયાના સભ્યો ઇંગ્લેન્ડના રસ્તાઓ પર જોવા મળ્યા

May 28, 2019, 12:08 IST
  • શિખર ધવને વિરાટ કોહલા અને સંજય બાંગર સાથે ફોટો શૅર કર્યો હતો. ફોટો પોસ્ટ કરતા શિખરે લખ્યું હતું કે, જ્યારે ટીમ તમારી સાથે હોય વિદેશ પણ ઘર જેવુ લાગે છે.

    શિખર ધવને વિરાટ કોહલા અને સંજય બાંગર સાથે ફોટો શૅર કર્યો હતો. ફોટો પોસ્ટ કરતા શિખરે લખ્યું હતું કે, જ્યારે ટીમ તમારી સાથે હોય વિદેશ પણ ઘર જેવુ લાગે છે.

    1/13
  • લોકેશ રાહુલ અને વિજય શંકર પ્રેક્ટિસ સેશન પછી બહાર ડિનર માટે નિકળ્યા હતા

    લોકેશ રાહુલ અને વિજય શંકર પ્રેક્ટિસ સેશન પછી બહાર ડિનર માટે નિકળ્યા હતા

    2/13
  • મોહમ્મદ શામીએ શિખર ધવન અને ચહલે વિદેશમાં ફળોનો રાજા કહેવાતા કેરીનો સ્વાદ ચાખ્યો હતો અને તેમણે કેરી ખાતા ફોટોઝ પોસ્ટ કર્યા હતા. ત્રણેય બસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે શામીએ ફની અંદાજમાં ફોટો શૅર કર્યો હતો.

    મોહમ્મદ શામીએ શિખર ધવન અને ચહલે વિદેશમાં ફળોનો રાજા કહેવાતા કેરીનો સ્વાદ ચાખ્યો હતો અને તેમણે કેરી ખાતા ફોટોઝ પોસ્ટ કર્યા હતા. ત્રણેય બસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે શામીએ ફની અંદાજમાં ફોટો શૅર કર્યો હતો.

    3/13
  • પરફેક્ટ ટીમ આઉટીંગ ! રોહિત શર્મા, કુલદિપ યાદવ, કેદાર જાદવ, ચહલ, શિખર ધવન સાથેનો ફોટો ચહલે શૅર કર્યો હતો.

    પરફેક્ટ ટીમ આઉટીંગ ! રોહિત શર્મા, કુલદિપ યાદવ, કેદાર જાદવ, ચહલ, શિખર ધવન સાથેનો ફોટો ચહલે શૅર કર્યો હતો.

    4/13
  • ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર પર આ ફોટો શૅર કરવામાં આવ્યો હતો જેમા હાર્દિક પંડ્યા, કુલદિપ યાદવ,ચહલ અને લોકેશ રાહુલ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

    ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર પર આ ફોટો શૅર કરવામાં આવ્યો હતો જેમા હાર્દિક પંડ્યા, કુલદિપ યાદવ,ચહલ અને લોકેશ રાહુલ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

    5/13
  • ધોની, શિખર ધવન અને હાર્દિક પંડ્યા મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા

    ધોની, શિખર ધવન અને હાર્દિક પંડ્યા મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા

    6/13
  • ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો રાઉન્ડ કેપ ફોટો શૅર કર્યો હતો. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા સાથે તેમનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

    ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો રાઉન્ડ કેપ ફોટો શૅર કર્યો હતો. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા સાથે તેમનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

    7/13
  • બસની સફર પછી હાર્દિક પંડ્યા થાકેલો લાગી રહ્યો છે પણ ત્યાનો નજારો જોઈને લાગી રહ્યું છે તેનો બધો જ થાક ઉતરી ગયો છે.

    બસની સફર પછી હાર્દિક પંડ્યા થાકેલો લાગી રહ્યો છે પણ ત્યાનો નજારો જોઈને લાગી રહ્યું છે તેનો બધો જ થાક ઉતરી ગયો છે.

    8/13
  • સર રવિન્દ્ર જાડેજા તેમના રાજપૂતાના અંદાજમાં આરામ ફરમાવતા લાગી રહ્યા છે.

    સર રવિન્દ્ર જાડેજા તેમના રાજપૂતાના અંદાજમાં આરામ ફરમાવતા લાગી રહ્યા છે.

    9/13
  • આ છે સર જાડેજાને અંદાજ. ફોટોશૂટમાં મુછો ને તાવ આપતા રવિન્દ્ર જાડેજા.

    આ છે સર જાડેજાને અંદાજ. ફોટોશૂટમાં મુછો ને તાવ આપતા રવિન્દ્ર જાડેજા.

    10/13
  • જસપ્રિત બુમરાહ, સુકાની વિરાટ કોહલી સાથે પ્રેક્ટિસ સેશનમાં સેલ્ફી મોડમાં

    જસપ્રિત બુમરાહ, સુકાની વિરાટ કોહલી સાથે પ્રેક્ટિસ સેશનમાં સેલ્ફી મોડમાં

    11/13
  • ફોટોશૂટ દરમિયાન મોહમ્મદ શામી. ફોટોશૂટ પછી ફોટો પોસ્ટ કરતા શામીએ લખ્યું હતું કે, "A little bit of fun, laughter and shoot during the headshots"

    ફોટોશૂટ દરમિયાન મોહમ્મદ શામી. ફોટોશૂટ પછી ફોટો પોસ્ટ કરતા શામીએ લખ્યું હતું કે, "A little bit of fun, laughter and shoot during the headshots"

    12/13
  • વટ છે કેદાર જાદવનો. ટીમ ઈન્ડિયાના બ્લેઝરમાં કેદારે સલમાન ખાન સ્ટાઈલમાં ફોટો પડાવ્યો હતો.

    વટ છે કેદાર જાદવનો. ટીમ ઈન્ડિયાના બ્લેઝરમાં કેદારે સલમાન ખાન સ્ટાઈલમાં ફોટો પડાવ્યો હતો.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

વિરાટ કોહલીની સેના વર્લ્ડ કપ 2019 માટે ઈંગ્લેન્ડ પહોચી ગઇ છે અને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઈન્ડિયાએ આકરી નેટ પર પ્રેક્ટિસ કરી હતી અને પ્રેકટીસ મેચમાં પણ ભાગ લીધો હતો. આમ વર્લ્ડ કપની તૈયારીની સાથે સાથે ટીમ ઈન્ડિયા લંડનના વાતાવરણની મોજ માણતી જોવા મળી હતી. સુકાની વિરાટ કોહલી, શિખર ધવન, હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડમાં બહાર નીકળી મોજ માણતા જોવા મળ્યા હતા. જુઓ તેમના આઉટિંગના ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK