World Cup 2019: પાકિસ્તાનની મેચ પહેલા કેવી છે વિરાટની સેનાની તૈયારી, જુઓ તસવીરો

Published: Jun 15, 2019, 17:58 IST | Falguni Lakhani
  • પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ખેલાડી. રવિવારની મેચ ખૂબ જ મહત્વની છે.

    પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ખેલાડી. રવિવારની મેચ ખૂબ જ મહત્વની છે.

    1/8
  • ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા ટ્રેનમાં જઈ રહેલા વિરાટ કોહલી.

    ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા ટ્રેનમાં જઈ રહેલા વિરાટ કોહલી.

    2/8
  • માન્ચેસ્ટરમાં ભારતીય ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારત 2019માં પાકિસ્તાન સામેનો વિક્રમ કાયમ રાખવા માંગે છે.

    માન્ચેસ્ટરમાં ભારતીય ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારત 2019માં પાકિસ્તાન સામેનો વિક્રમ કાયમ રાખવા માંગે છે.

    3/8
  • વિરાટ કોહલીની ટીમ જોગિંગ કરતા સમયે. તમામ ખેલાડીઓ પર રવિવારને મેચને લઈને ઘણું પ્રેશર છે.

    વિરાટ કોહલીની ટીમ જોગિંગ કરતા સમયે. તમામ ખેલાડીઓ પર રવિવારને મેચને લઈને ઘણું પ્રેશર છે.

    4/8
  • પ્રેક્ટિસ સેશન દરમિયાન આરામ કરી રહેલા ભારતીય ટીમના ખેલાડીઓ.

    પ્રેક્ટિસ સેશન દરમિયાન આરામ કરી રહેલા ભારતીય ટીમના ખેલાડીઓ.

    5/8
  • મહત્વના મેચ પહેલા દરેક ખેલાડી આકરી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

    મહત્વના મેચ પહેલા દરેક ખેલાડી આકરી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

    6/8
  • મેચ પહેલા ગ્રાઉન્ડમાં જઈ રહેલી ભારતીય ટીમ.

    મેચ પહેલા ગ્રાઉન્ડમાં જઈ રહેલી ભારતીય ટીમ.

    7/8
  • લાગી રહ્યું છે કે કેપ્ટન વિરાટ કોહલી ટીમની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

    લાગી રહ્યું છે કે કેપ્ટન વિરાટ કોહલી ટીમની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમ રવિવારના પાકિસ્તાનના મેચ માટેની તૈયારી કરી રહી છે. જુઓ આ તૈયારીની એક્સક્લુઝિવ ફોટોસ.

(તસવીર સૌજન્યઃ હરિત એન જોશી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK