World Cup 2019 : પોતાની પહેલી મેચ પહેલા આકરી પ્રેકટીસ કરી રહેલ ટીમ ઇન્ડિયા

Updated: 31st May, 2019 18:39 IST | Falguni Lakhani
  • પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી

    પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી

    1/16
  • મહેન્દ્ર સિંહ ધોની પ્રેક્ટિસ સેશન દરમિયાન આવી અંદાજમાં જોવા મળ્યા.

    મહેન્દ્ર સિંહ ધોની પ્રેક્ટિસ સેશન દરમિયાન આવી અંદાજમાં જોવા મળ્યા.

    2/16
  • પ્રેક્ટિસ સેશન દરમિયાન હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ હળવી ક્ષણોમાં

    પ્રેક્ટિસ સેશન દરમિયાન હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ હળવી ક્ષણોમાં

    3/16
  • વર્લ્ડ કપ માટે સજ્જ થઈ રહ્યા છે મહેન્દ્ર સિંહ ધોની

    વર્લ્ડ કપ માટે સજ્જ થઈ રહ્યા છે મહેન્દ્ર સિંહ ધોની

    4/16
  • નેટ પ્રેક્ટિસ કરી રહેલા દિનેશ કાર્તિક

    નેટ પ્રેક્ટિસ કરી રહેલા દિનેશ કાર્તિક

    5/16
  • દિનેશ કાર્તિક નેટ પ્રેક્ટિસમાં બેટિંગની તૈયારી દરમિયાન

    દિનેશ કાર્તિક નેટ પ્રેક્ટિસમાં બેટિંગની તૈયારી દરમિયાન

    6/16
  • નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરી રહેલા શિખર ધવન

    નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરી રહેલા શિખર ધવન

    7/16
  • જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા ટ્રેનિંગ સેશન દરમિયાન

    જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા ટ્રેનિંગ સેશન દરમિયાન

    8/16
  • રોહિત શર્મા સાથે વાત કરી રહેલા કેદાર જાધવ.

    રોહિત શર્મા સાથે વાત કરી રહેલા કેદાર જાધવ.

    9/16
  • વૉર્મ અપ મેચમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસનને આઉટ કર્યા બાદ જસપ્રીત બુમરાહ

    વૉર્મ અપ મેચમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસનને આઉટ કર્યા બાદ જસપ્રીત બુમરાહ

    10/16
  • બાંગ્લાદેશ સામેની વૉર્મ અપ મેચ જીત્યા બાદ મેદાનમાંથી જઈ રહેલા ભારતીય ટીમના ખેલાડીઓ

    બાંગ્લાદેશ સામેની વૉર્મ અપ મેચ જીત્યા બાદ મેદાનમાંથી જઈ રહેલા ભારતીય ટીમના ખેલાડીઓ

    11/16
  • બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ખેલાડીને આઉટ કરીને કેપ્ટન સાથે ખુશ થઈ રહેલા કુલદીપ યાદવ

    બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ખેલાડીને આઉટ કરીને કેપ્ટન સાથે ખુશ થઈ રહેલા કુલદીપ યાદવ

    12/16
  • બાંગ્લાદેશ સામેની વૉર્મઅપ મેચ દરમિયાન ધોની

    બાંગ્લાદેશ સામેની વૉર્મઅપ મેચ દરમિયાન ધોની

    13/16
  • ICC મેન્સ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વેક્સ સ્ટેચ્યૂનું લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનાવરણ કરાયું. (તસવીર સૌજન્ય:PTI)

    ICC મેન્સ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વેક્સ સ્ટેચ્યૂનું લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનાવરણ કરાયું.
    (તસવીર સૌજન્ય:PTI)

    14/16
  • મુંબઈના એક ચાહકે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે આવી ખાસ હેર સ્ટાઈલ બનાવડાવી છે. (તસવીર સૌજન્ય:PTI)

    મુંબઈના એક ચાહકે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે આવી ખાસ હેર સ્ટાઈલ બનાવડાવી છે.
    (તસવીર સૌજન્ય:PTI)

    15/16
  • આ ચાહકે ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માથામાં વર્લ્ડ કપ ચીતરાવ્યો છે. (તસવીર સૌજન્ય:PTI)

    આ ચાહકે ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માથામાં વર્લ્ડ કપ ચીતરાવ્યો છે.
    (તસવીર સૌજન્ય:PTI)

    16/16
  • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડ કપમાં પોતાનો પહેલા મેચ પહેલા ટીમ ઈન્ડિયા સઘન પ્રેક્ટિસ કરી રહી છે. જુઓ ફોટોસ

(તસવીર સૌજન્યઃ AP)

First Published: 31st May, 2019 18:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK