World Cup 2019: ભારતની મેચ જોવા ઈંગ્લેન્ડ પહોંચ્યા 'મોદી' !

Jun 05, 2019, 17:56 IST
  • ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપની પહેલી મેચ રમી રહી છે. ત્યારે પ્રેક્ષકો જુદા જુદા અંદાજમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

    ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપની પહેલી મેચ રમી રહી છે. ત્યારે પ્રેક્ષકો જુદા જુદા અંદાજમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

    1/14
  • ટીમ ઈન્ડિયાની ફૅન ક્લબ એવી ભારત આર્મીના સભ્યો પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. તસવીરમમાં જુઓ ભારત આર્મીનું મેસ્કોટ

    ટીમ ઈન્ડિયાની ફૅન ક્લબ એવી ભારત આર્મીના સભ્યો પણ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. તસવીરમમાં જુઓ ભારત આર્મીનું મેસ્કોટ

    2/14
  • અને ગુજરાતીઓ તો વિશ્વના ખૂણે ખૂણે હોય જ ને...મેચમાં પણ ગુજરાતીઓ પરંપરાગત કેડિયામાં મેચ જોવા પહોંચ્યા છે.

    અને ગુજરાતીઓ તો વિશ્વના ખૂણે ખૂણે હોય જ ને...મેચમાં પણ ગુજરાતીઓ પરંપરાગત કેડિયામાં મેચ જોવા પહોંચ્યા છે.

    3/14
  • સચિન તેન્ડુલકરના કટ્ટર સમર્થક સુધીર ગૌતમ પણ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. 

    સચિન તેન્ડુલકરના કટ્ટર સમર્થક સુધીર ગૌતમ પણ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. 

    4/14
  • આવો હતો સાઉધમ્પટનના મેદાનની બહાર ભારતીય સપોર્ટર્સનો ઉત્સાહ 

    આવો હતો સાઉધમ્પટનના મેદાનની બહાર ભારતીય સપોર્ટર્સનો ઉત્સાહ 

    5/14
  • નાગપુરથી પણ ટીમ ઈન્ડિયાના સપોર્ટર્સ વર્લ્ડ કપનો આનંદ માણવા ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. 

    નાગપુરથી પણ ટીમ ઈન્ડિયાના સપોર્ટર્સ વર્લ્ડ કપનો આનંદ માણવા ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. 

    6/14
  • આ મહાશય પણ ભગવા રંગે રંગાઈને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે.

    આ મહાશય પણ ભગવા રંગે રંગાઈને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે.

    7/14
  • ભારતના ધ્વજ સાથે સપોર્ટસ ટીમનું મનોબળ વધારવા માટે મેદાનમાં પહોંચ્યા હતા.

    ભારતના ધ્વજ સાથે સપોર્ટસ ટીમનું મનોબળ વધારવા માટે મેદાનમાં પહોંચ્યા હતા.

    8/14
  • પત્ની સ્મિતા મહેતા સાથે ડોક્ટર નીલેશ મહેતા મેચ પહેલા ફોટો ખેંચાવી રહ્યા છે. 

    પત્ની સ્મિતા મહેતા સાથે ડોક્ટર નીલેશ મહેતા મેચ પહેલા ફોટો ખેંચાવી રહ્યા છે. 

    9/14
  • ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચેલા રોહન મહેતા એમબીબીએસનો અભ્યાસ કરે છે અને તેનો ફેવરિટ ખેલાડી કેપ્ટન કૂલ દોની છે.

    ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચેલા રોહન મહેતા એમબીબીએસનો અભ્યાસ કરે છે અને તેનો ફેવરિટ ખેલાડી કેપ્ટન કૂલ દોની છે.

    10/14
  • અને આ છે આખું મહેતા ફેમિલી. જેઓ ક્રિકેટના એટલા શોખીન છે કે વર્લ્ડ કપનો રોમાંચ માણવા શિકાગોથી ઈંગ્લેન્ડ પહોંચ્યા છે.

    અને આ છે આખું મહેતા ફેમિલી. જેઓ ક્રિકેટના એટલા શોખીન છે કે વર્લ્ડ કપનો રોમાંચ માણવા શિકાગોથી ઈંગ્લેન્ડ પહોંચ્યા છે.

    11/14
  • મમ્મી સાથે મેચની મજા માણી રહેલા રોહન મહેતા

    મમ્મી સાથે મેચની મજા માણી રહેલા રોહન મહેતા

    12/14
  • સ્મિતા મહેતા પણ ક્રિકેટના મોટા ફૅન છે, તેઓ પણ જુદી જુદી સ્ટાઈલમાં ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. 

    સ્મિતા મહેતા પણ ક્રિકેટના મોટા ફૅન છે, તેઓ પણ જુદી જુદી સ્ટાઈલમાં ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. 

    13/14
  • ઈંગ્લેન્ડમા રમાી રહેલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયાની પહેલી મેચ છે. આશા રાખીએ કે ટીમ ઈન્ડિયા જીત સાથે શરૂઆત કરે

    ઈંગ્લેન્ડમા રમાી રહેલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયાની પહેલી મેચ છે. આશા રાખીએ કે ટીમ ઈન્ડિયા જીત સાથે શરૂઆત કરે

    14/14
  • loading...

ફોટોઝ વિશે

ટીમ ઈન્ડિયાની બોલિંગ સામે સાઉથ આફ્રિકા ઘૂંટણિયે પડ્યું છે. દક્ષિણ આફ્રિકાના કોઈ પણ બેટ્સમેન બેટિંગ સંભાળી શક્યા નથી. ત્યારે મેચમાં ભારતીય પ્રેક્ષકોનું જોશ પણ આસમાને છે. જુઓ કેવી રીતે તૈયાર થઈને મજા માણવા પહોંચ્યા છે પ્રેક્ષકો ?

(Image Courtesy : Harit joshi)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK