મૅચ દરમિયાન આવા અંદાજમાં દેખાયા ક્રિકેટ પ્રેમીઓ, જુઓ તસવીરો

Jul 10, 2019, 13:18 IST
  • એક ચાહકે ભારતને સપોર્ટ કરતા કૉન્ટૅક્ટ લેન્સ પહેર્યા હતા, તો એક ચાહક નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે જોવા મળ્યો હતો.

    એક ચાહકે ભારતને સપોર્ટ કરતા કૉન્ટૅક્ટ લેન્સ પહેર્યા હતા, તો એક ચાહક નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે જોવા મળ્યો હતો.

    1/9
  • ઇન્ટરનેટ સેન્સેશન ચારુલતા પટેલ પણ જોવા મ‍ળ્યાં હતાં. આ ચાહકો અવનવા પહેરવેશ સાથે જોવા મળ્યા હતા. 

    ઇન્ટરનેટ સેન્સેશન ચારુલતા પટેલ પણ જોવા મ‍ળ્યાં હતાં. આ ચાહકો અવનવા પહેરવેશ સાથે જોવા મળ્યા હતા. 

    2/9
  • એક ગ્રુપ દાંડિયારાસના પહેરવેશમાં જોવા મળ્યું હતું. કેટલાક લોકો ધોની અને વિરાટ કોહલીના સપોર્ટમાં આવ્યા હતા. 

    એક ગ્રુપ દાંડિયારાસના પહેરવેશમાં જોવા મળ્યું હતું. કેટલાક લોકો ધોની અને વિરાટ કોહલીના સપોર્ટમાં આવ્યા હતા. 

    3/9
  • અનિલ કપૂર ગઈ કાલની મૅચ જોવા માટે ઇંગ્લૅન્ડ પહોંચ્યો હતો. બાલ્કનીમાં ઊભા રહી તે મૅચ નિહાળતો જોવા મળ્યો હતો.

    અનિલ કપૂર ગઈ કાલની મૅચ જોવા માટે ઇંગ્લૅન્ડ પહોંચ્યો હતો. બાલ્કનીમાં ઊભા રહી તે મૅચ નિહાળતો જોવા મળ્યો હતો.

    4/9
  • ભારતમય ઇંગ્લૅન્ડ: ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગઈ કાલે રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં ઘણા ક્રેઝી ફૅન્સ જોવા મળ્યા હતા.

    ભારતમય ઇંગ્લૅન્ડ: ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગઈ કાલે રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં ઘણા ક્રેઝી ફૅન્સ જોવા મળ્યા હતા.

    5/9
  • ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા તેનો ફ્રેન્ડ પણ ભારતને ચીયર્સ કરતો જોવા મળ્યો હતો.

    ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા તેનો ફ્રેન્ડ પણ ભારતને ચીયર્સ કરતો જોવા મળ્યો હતો.

    6/9
  • એક ફૅનને પોલીસે કર્યો ડિટેઇન: એક ચાહક ગઈ કાલની મૅચ દરમ્યાન કાબૂ બહાર જતાં પોલીસે તેને ડિટેઇન કરવો પડ્યો હતો.

    એક ફૅનને પોલીસે કર્યો ડિટેઇન: એક ચાહક ગઈ કાલની મૅચ દરમ્યાન કાબૂ બહાર જતાં પોલીસે તેને ડિટેઇન કરવો પડ્યો હતો.

    7/9
  • ૨૩,૦૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી ભારતની મૅચ જોવા પહોંચી માથુર ફૅમિલી

    ૨૩,૦૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી ભારતની મૅચ જોવા પહોંચી માથુર ફૅમિલી

    8/9
  • સિંગાપોર બેઝ્‍ડ માથુર ફૅમિલી ૨૩,૦૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી ઇન્ડિયાની સેમી ફાઇનલ મૅચ જોવા માટે પહોંચી હતી. મૅન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી સેમી ફાઇનલ મૅચ જોવા માટે આ ફૅમિલીની ત્રણ જનરેશને ૨૩,૦૦૦ કિલોમીટરની સાથે ૧૮ દેશ ક્રૉસ કર્યાં છે. તેઓ આ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માગતા હતા અને એથી તેમણે રોડ-ટ્રિપ કરવાનું નક્કી કર્યું હતું. આ ફૅમિલીનો વિડિયો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેટ પર શૅર કરવામાં આવ્યો હતો. આ ફૅમિલી સિંગાપોરથી શરૂ કરી આર્કટિક થઈને લંડનમાં ગઈ હતી. તેમની રોડ-ટ્રિપનો મૅપ પણ તેમણે તેમની કાર પર બનાવ્યો છે.

    સિંગાપોર બેઝ્‍ડ માથુર ફૅમિલી ૨૩,૦૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી ઇન્ડિયાની સેમી ફાઇનલ મૅચ જોવા માટે પહોંચી હતી. મૅન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી સેમી ફાઇનલ મૅચ જોવા માટે આ ફૅમિલીની ત્રણ જનરેશને ૨૩,૦૦૦ કિલોમીટરની સાથે ૧૮ દેશ ક્રૉસ કર્યાં છે. તેઓ આ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માગતા હતા અને એથી તેમણે રોડ-ટ્રિપ કરવાનું નક્કી કર્યું હતું. આ ફૅમિલીનો વિડિયો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેટ પર શૅર કરવામાં આવ્યો હતો. આ ફૅમિલી સિંગાપોરથી શરૂ કરી આર્કટિક થઈને લંડનમાં ગઈ હતી. તેમની રોડ-ટ્રિપનો મૅપ પણ તેમણે તેમની કાર પર બનાવ્યો છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ભારતમય ઇંગ્લૅન્ડ: ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગઈ કાલે રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં ઘણા ક્રેઝી ફૅન્સ જોવા મળ્યા હતા. ફૅન્સ પર ભારતનો રંગ ચડ્યો હતો, તો જુઓ એવા ક્રિકેટ પ્રેમીઓનો મસ્ત અંદાજ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK