World Cup:1983 વર્લ્ડ કપના રૅર ફોટોઝ, માણો 1983ની જીતનો રોમાંચ

Updated: May 28, 2019, 12:14 IST | Vikas Kalal
  • 25 જૂન, 1983 લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમના તે સમયના કેપ્ટન અને લેજન્ડ કપિલ દેવે ભારત માટે પહેલો વર્લ્ડ કપ ઉંચક્યો હતો

    25 જૂન, 1983 લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમના તે સમયના કેપ્ટન અને લેજન્ડ કપિલ દેવે ભારત માટે પહેલો વર્લ્ડ કપ ઉંચક્યો હતો

    1/17
  • કપિલ દેવે ટ્રોફી જીત્યા પછી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

    કપિલ દેવે ટ્રોફી જીત્યા પછી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

    2/17
  • કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. બેટ્સમેન શ્રીકાંતે આ ફાઈનલમાં સારુ પ્રદર્શન કર્યું હતું

    કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. બેટ્સમેન શ્રીકાંતે આ ફાઈનલમાં સારુ પ્રદર્શન કર્યું હતું

    3/17
  • લેજન્ડ કેપ્ટન કપિલ દેવ મોહિન્દર અમરનાથ ટ્રોફી સાથે જીતને માણતા દેખાઈ રહ્યા છે.

    લેજન્ડ કેપ્ટન કપિલ દેવ મોહિન્દર અમરનાથ ટ્રોફી સાથે જીતને માણતા દેખાઈ રહ્યા છે.

    4/17
  • શ્રીકાંત, બલવિંદર સિંહ સિધુ, અને બાકીની ટીમ ઈન્ડિયા જીત સાથે જ ઉત્સાહિત થઈ ગઈ હતી

    શ્રીકાંત, બલવિંદર સિંહ સિધુ, અને બાકીની ટીમ ઈન્ડિયા જીત સાથે જ ઉત્સાહિત થઈ ગઈ હતી

    5/17
  • સ્ટાર ક્રિકેટર રોજર બિન્નીએ મેચનો મહત્વ કેચ ઝડપ્યો હતો, જેના કારણે ભારતે મેચ પોતાના નામે કરી હતી.

    સ્ટાર ક્રિકેટર રોજર બિન્નીએ મેચનો મહત્વ કેચ ઝડપ્યો હતો, જેના કારણે ભારતે મેચ પોતાના નામે કરી હતી.

    6/17
  • વેસ્ટ ઈન્ડિઝના એન્ડી રોબર્ટ્સને આઉટ કર્યા પછી ભારતીય ટીમની ઉજવણી. કપિલ દેવે એન્ડી રોબર્ટ્સની મહત્વની વિકેટ ઝડપી હતી

    વેસ્ટ ઈન્ડિઝના એન્ડી રોબર્ટ્સને આઉટ કર્યા પછી ભારતીય ટીમની ઉજવણી. કપિલ દેવે એન્ડી રોબર્ટ્સની મહત્વની વિકેટ ઝડપી હતી

    7/17
  • ફાઈનલમાં ભારતીય ટીમે વિકેટ ઝડપથી ગુમાવી હતી ત્યારે શ્રીકાંતે બાજી સંભાળતા મહત્વના 38 રન બનાવ્યા હતા (ફોટો: મેચ દરમિયાન શૉટ ફટકારી રહેલા શ્રીકાંત)

    ફાઈનલમાં ભારતીય ટીમે વિકેટ ઝડપથી ગુમાવી હતી ત્યારે શ્રીકાંતે બાજી સંભાળતા મહત્વના 38 રન બનાવ્યા હતા
    (ફોટો: મેચ દરમિયાન શૉટ ફટકારી રહેલા શ્રીકાંત)

    8/17
  • વર્લ્ડકપમાં જીત મેળવતાની સાથે ભારતીય ખેલાડીઓએ સ્ટમ્પ સાથે મેદાન પર ચક્કર માર્યું હતું અને જીતની ઉજવણી કરી હતી. (ફોટો: છેલ્લી વિકેટ પછી સ્ટમ્પ ઉખાડતા કપિલ દેવ)

    વર્લ્ડકપમાં જીત મેળવતાની સાથે ભારતીય ખેલાડીઓએ સ્ટમ્પ સાથે મેદાન પર ચક્કર માર્યું હતું અને જીતની ઉજવણી કરી હતી.
    (ફોટો: છેલ્લી વિકેટ પછી સ્ટમ્પ ઉખાડતા કપિલ દેવ)

    9/17
  • વર્લ્ડ કપ જીતની સાથે લોકો પ્રસંશકો વિજેતા ટીમને અભિનંદન આપવા મેદાન પર આવી પહોચ્યા હતા.

    વર્લ્ડ કપ જીતની સાથે લોકો પ્રસંશકો વિજેતા ટીમને અભિનંદન આપવા મેદાન પર આવી પહોચ્યા હતા.

    10/17
  • પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય સ્કિપર કપિલ દેવ અને વેસ્ટ ઈન્ડિઝ કેપ્ટન ક્લાઈવ લોઈડ

    પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય સ્કિપર કપિલ દેવ અને વેસ્ટ ઈન્ડિઝ કેપ્ટન ક્લાઈવ લોઈડ

    11/17
  • વર્લ્ડ કપ જીતતાની સાથે જ પ્રસંશકો મેદાન પર ભેગા થઈ ગયા હતા

    વર્લ્ડ કપ જીતતાની સાથે જ પ્રસંશકો મેદાન પર ભેગા થઈ ગયા હતા

    12/17
  • શેમ્પેન સાથે કપિલ દેવ અને ભારતીય ટીમ. વર્લ્ડ કપ પછી આખી રાત ભારતીય ટીમની પાર્ટી ચાલુ રહી હતી અને જીતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

    શેમ્પેન સાથે કપિલ દેવ અને ભારતીય ટીમ. વર્લ્ડ કપ પછી આખી રાત ભારતીય ટીમની પાર્ટી ચાલુ રહી હતી અને જીતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

    13/17
  • યશપાલ શર્મા અને પીઆર મન સિંહ બન્ને એ સમયે ભારતીય ટીમના મેનેજર હતા. યશપાલ શર્મા અને પીઆર મન સિંહ વર્લ્ડ કપ ટ્રોફી સાથે.

    યશપાલ શર્મા અને પીઆર મન સિંહ બન્ને એ સમયે ભારતીય ટીમના મેનેજર હતા. યશપાલ શર્મા અને પીઆર મન સિંહ વર્લ્ડ કપ ટ્રોફી સાથે.

    14/17
  • વર્લ્ડ કપ 1983ની ટીમે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંઘી સાથે મુલાકાત કરી હતી.

    વર્લ્ડ કપ 1983ની ટીમે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંઘી સાથે મુલાકાત કરી હતી.

    15/17
  • ઈન્દિરા ગાંઘી, કેપ્ટન કપિલ દેવ અને ભારતીય ટીમના પ્લેયર્સ

    ઈન્દિરા ગાંઘી, કેપ્ટન કપિલ દેવ અને ભારતીય ટીમના પ્લેયર્સ

    16/17
  • વર્લ્ડકપ જીતવાના માનના યોજાયેલા સમારંભમાં તે સમયના રાષ્ટ્રપતિ જૈલ સિંહ.

    વર્લ્ડકપ જીતવાના માનના યોજાયેલા સમારંભમાં તે સમયના રાષ્ટ્રપતિ જૈલ સિંહ.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

વિરાટ કોહલીની ટીમ 1983 અને 2011ની જેમ ફરી એકવાર ક્રિકેટ વર્લ્ડકપ જીતીને ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે તૈયાર હશે. 36 વર્ષ પહેલાં, કપિલના ડેવિલ્સે 1983 માં વર્લ્ડકપની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારતીય ક્રિકેટનો અદભૂત ઇતિહાસ લખ્યો હતો. ચાલો દુર્લભ તસવીરો જોઈને જીતને ફરી મમળાવીએ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK