વિનેશ ફોગાટ: સામાન્ય પરિવારથી એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક સુધીની સફર

Updated: Dec 20, 2018, 19:29 IST | Vikas Kalal
 • વિનેશ ફોગાટનો જન્મ 24 ઓગસ્ટ 1994ના રોજ પ્રચલિત રેસલિંગ ફેમિલીમાં થયો હતો.

  વિનેશ ફોગાટનો જન્મ 24 ઓગસ્ટ 1994ના રોજ પ્રચલિત રેસલિંગ ફેમિલીમાં થયો હતો.

  1/10
 • વિનેશ ઉપરાંત, તેની બહેનો ગીતા, બબીતા, પ્રિયંકા, રિતુ અને સંગીતા ફોગેટે પણ કુસ્તીમાં દુનિયામાં નામના મેળવી છે.

  વિનેશ ઉપરાંત, તેની બહેનો ગીતા, બબીતા, પ્રિયંકા, રિતુ અને સંગીતા ફોગેટે પણ કુસ્તીમાં દુનિયામાં નામના મેળવી છે.

  2/10
 • વિનેશના કાકા એટલે કે મહાવીર ફોગાટનું વિનેશને રેસલર બનાવવા પાછળ મહત્વનું યોગદાન રહ્યું છે. વિનેશ મહાવીરના નાના ભાઈ રાજપાલની પુત્રી છે. તે ગીતા અને બબીતાની કઝીન સિસ્ટર છે.

  વિનેશના કાકા એટલે કે મહાવીર ફોગાટનું વિનેશને રેસલર બનાવવા પાછળ મહત્વનું યોગદાન રહ્યું છે. વિનેશ મહાવીરના નાના ભાઈ રાજપાલની પુત્રી છે. તે ગીતા અને બબીતાની કઝીન સિસ્ટર છે.

  3/10
 • વિનેશના પરિવાર (તેમના કાકા અને પિતા) ને હરિયાણામાં તેમના વતનમાં મોટા મુદ્દાઓનો સામનો કરવો પડ્યો કારણ કે ગામના લોકો નહોતા ઇચ્છતા કે તેમની છોકરીઓ રેસલિંગ કરે.

  વિનેશના પરિવાર (તેમના કાકા અને પિતા) ને હરિયાણામાં તેમના વતનમાં મોટા મુદ્દાઓનો સામનો કરવો પડ્યો કારણ કે ગામના લોકો નહોતા ઇચ્છતા કે તેમની છોકરીઓ રેસલિંગ કરે.

  4/10
 •  વર્ષ 2013માં વિનેશ ફોગાટે ભારત માટે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં વુમન્સ ફ્રીસ્ટાઈલ 52kgમાં કાંસ્ય પદક જીત્યો હતો.

   વર્ષ 2013માં વિનેશ ફોગાટે ભારત માટે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં વુમન્સ ફ્રીસ્ટાઈલ 52kgમાં કાંસ્ય પદક જીત્યો હતો.

  5/10
 •  2014 વિનેશ માટે તેના કરિયરની સૌથી ઐતિહાસિક પળ હતી. તેણે કોમનવેલ્થમાં ભારતને વિશ્વ લેવલે વુમન્સ ફ્રી સ્ટાઈલ 48 KGમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

   2014 વિનેશ માટે તેના કરિયરની સૌથી ઐતિહાસિક પળ હતી. તેણે કોમનવેલ્થમાં ભારતને વિશ્વ લેવલે વુમન્સ ફ્રી સ્ટાઈલ 48 KGમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

  6/10
 • 2018માં વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો હતો. વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની. વિનેશને બેક પેઇન હોવા છતાં તેણે રેસલિંગ કરી હતી અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  2018માં વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો હતો. વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બની. વિનેશને બેક પેઇન હોવા છતાં તેણે રેસલિંગ કરી હતી અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  7/10
 •  એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેણે કહ્યું હતું કે, 'આ પહેલા જીતેલા કાંસ્ય મેડલ વખતે મેં મારી જાતને કીધું હતું કે હવે કાંસ્ય કે સિલ્વર મેડલ નહી માત્ર ગોલ્ડ મેડલ' અને આ કારનામું વિનેશે કરીને બતાવ્યું હતું.

   એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેણે કહ્યું હતું કે, 'આ પહેલા જીતેલા કાંસ્ય મેડલ વખતે મેં મારી જાતને કીધું હતું કે હવે કાંસ્ય કે સિલ્વર મેડલ નહી માત્ર ગોલ્ડ મેડલ' અને આ કારનામું વિનેશે કરીને બતાવ્યું હતું.

  8/10
 • વિનેશ તેની ફિટનેસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે હંમેશા તેની ફિટનેસ પર વધુ ઘ્યાન આપે છે. આ માટે તે વિવિધ કસરતો , ડાયટ્સ કરતી જોવા મળે છે. વિનેશ ઘણીવાર ઈજાઓનો ભોગ બની છે. જો કે ઈજાઓ એથલીટના કરીઅરમાં આવતી જ હોય છે પરંતુ આ ઈજાઓ તેમની માટે ઈમોશનલી અને ફિઝિકલી બન્ને રીતે મુશ્કેલી ઉભી કરતી હોય છે. વિનેશે આ મુશ્કેલીઓથી ઉપર ઉઠીને ભારત માટે મેડલ્સ જીત્યા છે.

  વિનેશ તેની ફિટનેસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે હંમેશા તેની ફિટનેસ પર વધુ ઘ્યાન આપે છે. આ માટે તે વિવિધ કસરતો , ડાયટ્સ કરતી જોવા મળે છે. વિનેશ ઘણીવાર ઈજાઓનો ભોગ બની છે. જો કે ઈજાઓ એથલીટના કરીઅરમાં આવતી જ હોય છે પરંતુ આ ઈજાઓ તેમની માટે ઈમોશનલી અને ફિઝિકલી બન્ને રીતે મુશ્કેલી ઉભી કરતી હોય છે. વિનેશે આ મુશ્કેલીઓથી ઉપર ઉઠીને ભારત માટે મેડલ્સ જીત્યા છે.

  9/10
 •  ભારતીય રેસલર યોગેશ્વર દત્તના લગ્નમાં વિનેશે હાજરી આપી હતી. આ સિવાય વિનેશ સુશીલ કુમારને તેનો આદર્શ માને છે કે જેમણે તેની પર પોઝિટીવ અસર છોડી છે.

   ભારતીય રેસલર યોગેશ્વર દત્તના લગ્નમાં વિનેશે હાજરી આપી હતી. આ સિવાય વિનેશ સુશીલ કુમારને તેનો આદર્શ માને છે કે જેમણે તેની પર પોઝિટીવ અસર છોડી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે


વિનેશ ફોગાટ છેલ્લા થોડા સમયથી દેશની સૌથી માનીતી ભારતીય રેસલર છે. રેસલિંગમાં રફ અને ટફ છે અને તેને લોકો ઘણી પસંદ કરી રહ્યાં છે. આવો જોઈએ તેના સામાન્યથી અસામાન્ય બનવા સુધીની સફર અને તેની શરૂઆતથી તેના અચિવમેન્ટ સુધી વિગતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK