કોહલી, યુવરાજ, કૃણાલ પંડ્યાએ આ રીતે ઉજવ્યો Valentines Day

Published: 16th February, 2019 09:17 IST | Bhavin
 • વેલન્ટાઈન ડે પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડેટ પર ગયા હતા. આ કપલ દિલ્હીમાં કોહલીની પોતાની જ રેસ્ટોરન્ટ NUEVAમાં ડિનર માટે ગયું હતું. ફોટો સાથે કોહલીએ લખ્યું હતું,'મારી વેલેન્ટાઈન સાથે ગઈકાલની રાતે #greatmeal #nueva #loveit @anushkasharma @nueva.world'

  વેલન્ટાઈન ડે પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડેટ પર ગયા હતા. આ કપલ દિલ્હીમાં કોહલીની પોતાની જ રેસ્ટોરન્ટ NUEVAમાં ડિનર માટે ગયું હતું. ફોટો સાથે કોહલીએ લખ્યું હતું,'મારી વેલેન્ટાઈન સાથે ગઈકાલની રાતે #greatmeal #nueva #loveit @anushkasharma @nueva.world'

  1/16
 • પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પત્ની સાગરિકા ઘાટગે સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું,'તમામને વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ.'

  પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પત્ની સાગરિકા ઘાટગે સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું,'તમામને વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ.'

  2/16
 • રોહિત શર્માએ પોતાની વાઈફ રિતીકા સજદેહનો ફની પિક પોસ્ટ કર્યો. અને લખ્યું,' હાઉ આર યુ ડુઈંગ માય વેલેન્ટાઈન ?'

  રોહિત શર્માએ પોતાની વાઈફ રિતીકા સજદેહનો ફની પિક પોસ્ટ કર્યો. અને લખ્યું,' હાઉ આર યુ ડુઈંગ માય વેલેન્ટાઈન ?'

  3/16
 • લારા દત્તાએ પણ રોમેન્ટિક ફોટો મૂકીને લખ્યું, 'ધ વાઈન્ડ ઈન માય સેઈલ્સ, ધ રડર ટુ માય શિપ, ધ ક્રિક ઈન માય નેક, માય ફોરએવર વેલેન્ટાઈન.'

  લારા દત્તાએ પણ રોમેન્ટિક ફોટો મૂકીને લખ્યું, 'ધ વાઈન્ડ ઈન માય સેઈલ્સ, ધ રડર ટુ માય શિપ, ધ ક્રિક ઈન માય નેક, માય ફોરએવર વેલેન્ટાઈન.'

  4/16
 • કૃણાલ પંડ્યાએ વાઈફ પંખુરી શર્મા સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, 'લવર #myforevervalentine'

  કૃણાલ પંડ્યાએ વાઈફ પંખુરી શર્મા સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, 'લવર #myforevervalentine'

  5/16
 • સુરેશ રૈનાએ પોતાની પુત્રી સાથે વેલેન્ટાઈન ડે ઉજવ્યો. વાઈફ પ્રિયંકા રૈના અને પુત્રી સાથેનો ફોટો પોસ્ટ કરી રૈનાએ લખ્યું, '#happyvalentinesday #Love @priyankacraina'

  સુરેશ રૈનાએ પોતાની પુત્રી સાથે વેલેન્ટાઈન ડે ઉજવ્યો. વાઈફ પ્રિયંકા રૈના અને પુત્રી સાથેનો ફોટો પોસ્ટ કરી રૈનાએ લખ્યું, '#happyvalentinesday #Love @priyankacraina'

  6/16
 • તો સાનિયા મિર્ઝાએ એક યુનિક ફોટો પોસ્ટ કર્યો. સાનિયાએ પોતાના પુત્ર ઈઝાન મિર્ઝા મલિક સાથેનો ફોટો પોસ્ટ કર્યો. લખ્યું, 'My little cupcake, my valentine forever #izhaanmirzamalik'

  તો સાનિયા મિર્ઝાએ એક યુનિક ફોટો પોસ્ટ કર્યો. સાનિયાએ પોતાના પુત્ર ઈઝાન મિર્ઝા મલિક સાથેનો ફોટો પોસ્ટ કર્યો. લખ્યું, 'My little cupcake, my valentine forever #izhaanmirzamalik'

  7/16
 • યુવરાજસિંહે વેલેન્ટાઈન ડે પર પોતાનો અને વાઈફ હેઝલ કિચનો ફોટો પોસ્ટ કર્યું. યુવરાજ સિંહે લખ્યું, 'Happy Valentine’s Day to my partner in crime! @hazelkeechofficial and wishing all the lovely couples out there lots of love'

  યુવરાજસિંહે વેલેન્ટાઈન ડે પર પોતાનો અને વાઈફ હેઝલ કિચનો ફોટો પોસ્ટ કર્યું. યુવરાજ સિંહે લખ્યું, 'Happy Valentine’s Day to my partner in crime! @hazelkeechofficial and wishing all the lovely couples out there lots of love'

  8/16
 • તો વેલેન્ટાઈન ડેના દિવસે શિખર ધવને તક ઝડપીને વાઈફ આયેશા ધવનને સોશિયલ મીડિયા પર જ સ્પેશિયલ ફીલ કરાવ્યું. શિખર ધવને ફોટો સાથે કેપ્શન આપ્યું, 'My love for you sets my heart on fire and makes each day of my life so special. #happyvalentinesday'

  તો વેલેન્ટાઈન ડેના દિવસે શિખર ધવને તક ઝડપીને વાઈફ આયેશા ધવનને સોશિયલ મીડિયા પર જ સ્પેશિયલ ફીલ કરાવ્યું. શિખર ધવને ફોટો સાથે કેપ્શન આપ્યું, 'My love for you sets my heart on fire and makes each day of my life so special. #happyvalentinesday'

  9/16
 • ચેતેશ્વર પૂજારાએ પણ પત્ની સાથે વેલેન્ટાઈન ડે ઉજવ્યો. છ વર્ષ પહેલા આ જ દિવસે ચેતેશ્વર અને પૂજા લગ્નના બંધનમાં બંધાયા હતા. એટલે બંને માટે આ દિવસ વધુ ખાસ છે.

  ચેતેશ્વર પૂજારાએ પણ પત્ની સાથે વેલેન્ટાઈન ડે ઉજવ્યો. છ વર્ષ પહેલા આ જ દિવસે ચેતેશ્વર અને પૂજા લગ્નના બંધનમાં બંધાયા હતા. એટલે બંને માટે આ દિવસ વધુ ખાસ છે.

  10/16
 • તો ક્રિકેટર મયંક અગ્રવાલ વેલેન્ટાઈન ડેના દિવસે પત્ની આશિતા સાથે આઈસક્રીમ ડેટ પર ગયા હતા.

  તો ક્રિકેટર મયંક અગ્રવાલ વેલેન્ટાઈન ડેના દિવસે પત્ની આશિતા સાથે આઈસક્રીમ ડેટ પર ગયા હતા.

  11/16
 • ફાસ્ટ બૉલર ઉમેશ યાદવપત્ની તાન્યા વાધવા સાથેનો ફોટો પોસ્ટ કર્યો. અને લખ્યું "happy valentines day my love"

  ફાસ્ટ બૉલર ઉમેશ યાદવપત્ની તાન્યા વાધવા સાથેનો ફોટો પોસ્ટ કર્યો. અને લખ્યું "happy valentines day my love"

  12/16
 • રોબિન ઉથપ્પાએ પણ વેલેન્ટાઈન ઈવ પર પોતાના પુત્ર અને પત્ની સાથેનો ફોટો પોસ્ટ કરી વેલેન્ટાઈન ડેની શુભકામના આપી.

  રોબિન ઉથપ્પાએ પણ વેલેન્ટાઈન ઈવ પર પોતાના પુત્ર અને પત્ની સાથેનો ફોટો પોસ્ટ કરી વેલેન્ટાઈન ડેની શુભકામના આપી.

  13/16
 • ન્યૂલી મેરિડ કપલ સાયના નેહવાલ અને પી. કશ્યપે લગ્ન બાદ પોતાનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવ્યો

  ન્યૂલી મેરિડ કપલ સાયના નેહવાલ અને પી. કશ્યપે લગ્ન બાદ પોતાનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવ્યો

  14/16
 • ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પત્ની કિલી ક્લાર્ક સાથેનો ફોટો પોસ્ટ કરી કેપ્શન આપ્યું,'Happy Valentines Day my love @kylyclarke'

  ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પત્ની કિલી ક્લાર્ક સાથેનો ફોટો પોસ્ટ કરી કેપ્શન આપ્યું,'Happy Valentines Day my love @kylyclarke'

  15/16
 • તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ  ક્રિકેટર મિશેલ જોન્હનસે ફોટો પોસ્ટ કરીને લખ્યું, "Will you be my Valentine? @jessicabratichjohnson. Love you babe"

  તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ  ક્રિકેટર મિશેલ જોન્હનસે ફોટો પોસ્ટ કરીને લખ્યું, "Will you be my Valentine? @jessicabratichjohnson. Love you babe"

  16/16
 • loading...

ફોટોઝ વિશે


વેલેન્ટાઈન ડે ભલે જતો રહ્યો પરંતુ હજીય પ્રેમની મોસમ ચાલી રહી છે. પ્રેમના આ દિવસની ઉજવણી ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સપર્સન્સે પણ કરી. ચાલો જોઈએ તેમની રોમેન્ટિક પોસ્ટ્સ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK