Happy Birthday Sachin : સચિન તેન્ડુલકર વિશેની અજાણી વાતો

Published: Apr 24, 2020, 06:53 IST | Shilpa Bhanushali
  • સચિન તેન્ડુલકર 14ની ઉંમરમાં રણજી ટીમમાં રમનારો સૌથી યુવા ક્રિકેટર રહ્યો.

    સચિન તેન્ડુલકર 14ની ઉંમરમાં રણજી ટીમમાં રમનારો સૌથી યુવા ક્રિકેટર રહ્યો.

    1/30
  • સચિન તેન્ડુલકર 1987ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન બૉલબૉય તરીકે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો.

    સચિન તેન્ડુલકર 1987ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન બૉલબૉય તરીકે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો.

    2/30
  • સચિન તેન્ડુલકર હંમેશાં પોતાનો ડાબો પૅડ પહેલા પહેરે છે અને પછી જ જમણો પૅડ પહેરે છે.

    સચિન તેન્ડુલકર હંમેશાં પોતાનો ડાબો પૅડ પહેલા પહેરે છે અને પછી જ જમણો પૅડ પહેરે છે.

    3/30
  • સચિન તેન્ડુલકરને રાતે ઉંઘમાં ચાલવાની તેમ જ બોલવાની ટેવ હતી.

    સચિન તેન્ડુલકરને રાતે ઉંઘમાં ચાલવાની તેમ જ બોલવાની ટેવ હતી.

    4/30
  • સચિન તેન્ડુલકરનો ફાસ્ટ બૉલર બનવાનું સપનું ઑસ્ટ્રેલિયન ગ્રેટ ડેનિસ લિલીએ MRF પેસ એકેડેમે ચેન્નઇ 1987માં રિજેક્ટ કરી દીધું.

    સચિન તેન્ડુલકરનો ફાસ્ટ બૉલર બનવાનું સપનું ઑસ્ટ્રેલિયન ગ્રેટ ડેનિસ લિલીએ MRF પેસ એકેડેમે ચેન્નઇ 1987માં રિજેક્ટ કરી દીધું.

    5/30
  • સચિન પોતે બેટિંગ અને બૉલિંગ જમણાં હાથે કરે છે પણ લખતી વખતે પોતાના ડાબા હાથનો ઉપયોગ કરે છે.

    સચિન પોતે બેટિંગ અને બૉલિંગ જમણાં હાથે કરે છે પણ લખતી વખતે પોતાના ડાબા હાથનો ઉપયોગ કરે છે.

    6/30
  • મુંબઇ રણજી ટીમ ટૂર દરમિયાન, સચિને તેન્ડુલકરે પોતાના પુસ્તકો પણ સાથે લીધા હતા જેથી તે પોતાની ભણતર તરફ દુર્લક્ષ ન કેળવે.

    મુંબઇ રણજી ટીમ ટૂર દરમિયાન, સચિને તેન્ડુલકરે પોતાના પુસ્તકો પણ સાથે લીધા હતા જેથી તે પોતાની ભણતર તરફ દુર્લક્ષ ન કેળવે.

    7/30
  • પરાજિત ટીમ છતાં સચિનનો રેકૉર્ડ છે કે તેને છ વખત મેન ઑફ ધ મેચનો એવૉર્ડ મળ્યો છે.

    પરાજિત ટીમ છતાં સચિનનો રેકૉર્ડ છે કે તેને છ વખત મેન ઑફ ધ મેચનો એવૉર્ડ મળ્યો છે.

    8/30
  • સચિનને તેની પહેલી ટેસ્ટ સેન્ચુરી માટે 1990માં મેન ઑફ ધ મેચ એવૉર્ડ મળ્યો.

    સચિનને તેની પહેલી ટેસ્ટ સેન્ચુરી માટે 1990માં મેન ઑફ ધ મેચ એવૉર્ડ મળ્યો.

    9/30
  • આંતરશાળાકીય રમત દરમિયાન સચિન તેન્ડુલકરે વિનોદ કાંબલી સાથે 664 રન્સની પાર્ટનરશિપ કરીને રેકૉર્ડ કાયમ કર્યો.

    આંતરશાળાકીય રમત દરમિયાન સચિન તેન્ડુલકરે વિનોદ કાંબલી સાથે 664 રન્સની પાર્ટનરશિપ કરીને રેકૉર્ડ કાયમ કર્યો.

    10/30
  • સ્ટેટેસ્ટિક્સ પ્રમાણે સચિન તેન્ડુલકરની બેસ્ટ બેટિંગ પોઝિશન નંબર 4 પરની છે.

    સ્ટેટેસ્ટિક્સ પ્રમાણે સચિન તેન્ડુલકરની બેસ્ટ બેટિંગ પોઝિશન નંબર 4 પરની છે.

    11/30
  • સચિન તેન્ડુલકરને સૌથી નાની ઉંમરમાં એટલે કે 19ની વયે ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી.

    સચિન તેન્ડુલકરને સૌથી નાની ઉંમરમાં એટલે કે 19ની વયે ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી.

    12/30
  • સચિન તેન્ડુલકરે 1995માં અંજલિ સાથે લગ્ન કર્યા.

    સચિન તેન્ડુલકરે 1995માં અંજલિ સાથે લગ્ન કર્યા.

    13/30
  • સચિન તેંડુલકરને ભારતીય વાયુ સેના તરફથી 2010માં ગ્રુપ કેપ્ટનના હોનરરી પદથી સન્માનિત કરાયા હતા.

    સચિન તેંડુલકરને ભારતીય વાયુ સેના તરફથી 2010માં ગ્રુપ કેપ્ટનના હોનરરી પદથી સન્માનિત કરાયા હતા.

    14/30
  • સચિનને મ્યુઝિકનો પણ ખૂબ જ શોખ છે. મુંબઈની એક પ્રમોશનલ ઈવેન્ટમાં સચિને પિયાનો પર હાથ અજમાવ્યો હતો.

    સચિનને મ્યુઝિકનો પણ ખૂબ જ શોખ છે. મુંબઈની એક પ્રમોશનલ ઈવેન્ટમાં સચિને પિયાનો પર હાથ અજમાવ્યો હતો.

    15/30
  • 2004માં ભારત-પાકિસ્તાન સિરીઝ સમયે સચિન અને ગાંગૂલીએ કરાચીના ક્લબની મુલાકાત કરી હતી

    2004માં ભારત-પાકિસ્તાન સિરીઝ સમયે સચિન અને ગાંગૂલીએ કરાચીના ક્લબની મુલાકાત કરી હતી

    16/30
  • 1990ના ભારત-પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સચિન તેન્ડુલકરે તબલા પર હાથ અજમાવ્યો હતો જ્યારે સંજય માંજરેકર હાર્મોનિયમ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

    1990ના ભારત-પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સચિન તેન્ડુલકરે તબલા પર હાથ અજમાવ્યો હતો જ્યારે સંજય માંજરેકર હાર્મોનિયમ વગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

    17/30
  • સચિનને રેસિંગનો પણ ઘણો શોખ છે. તે BMWનો એમ્બેસેડર પણ છે. મરોલમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કાર્ટિંગ ટ્રેકના ઓપનિંગ સમયે સચિન તેન્ડુલકર.

    સચિનને રેસિંગનો પણ ઘણો શોખ છે. તે BMWનો એમ્બેસેડર પણ છે. મરોલમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કાર્ટિંગ ટ્રેકના ઓપનિંગ સમયે સચિન તેન્ડુલકર.

    18/30
  • પાકિસ્તાન સામે 2004ની સિરીઝ જીત્યા પછી સચિન તેંડુલકર અંજલી તેન્ડુલકર, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે. 2004માં પાકિસ્તાન સિરીઝમાં ભારતે વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે

    પાકિસ્તાન સામે 2004ની સિરીઝ જીત્યા પછી સચિન તેંડુલકર અંજલી તેન્ડુલકર, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે. 2004માં પાકિસ્તાન સિરીઝમાં ભારતે વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે

    19/30
  • 86 વર્ષની ફેન મેર સેરાઓ સાથે સચિન તેંડુલકર. સચિન મહેબૂબ સ્ટૂડિયોમાં 2009માં તેમના આ ફેનને મળ્યા હતા.

    86 વર્ષની ફેન મેર સેરાઓ સાથે સચિન તેંડુલકર. સચિન મહેબૂબ સ્ટૂડિયોમાં 2009માં તેમના આ ફેનને મળ્યા હતા.

    20/30
  • સચિન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ઘણીવાર જોવા મળે છે અને આમ તેઓ મ્યુઝિક સાથે જોડાયેલા રહે છે. વાસંળી વાદક સચિન તેંડુલકર.

    સચિન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ઘણીવાર જોવા મળે છે અને આમ તેઓ મ્યુઝિક સાથે જોડાયેલા રહે છે. વાસંળી વાદક સચિન તેંડુલકર.

    21/30
  • સચિન તેન્ડુલકરે અમદાવાદ પહોંચીને પોતાનું એક નવું રૂપ દર્શાવ્યું હતું. તેમણે અમદાવાદમાં ગોલ્ફનો આનંદ માણ્યો હતો.

    સચિન તેન્ડુલકરે અમદાવાદ પહોંચીને પોતાનું એક નવું રૂપ દર્શાવ્યું હતું. તેમણે અમદાવાદમાં ગોલ્ફનો આનંદ માણ્યો હતો.

    22/30
  • સચિનને ક્રિકેટ સાથે અન્ય રમતોમાં પણ રસ રહ્યો છે. ક્રિકેટ સાથે સચિનને ઘણીવાર બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

    સચિનને ક્રિકેટ સાથે અન્ય રમતોમાં પણ રસ રહ્યો છે. ક્રિકેટ સાથે સચિનને ઘણીવાર બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

    23/30
  • સ્નૂકર પર હાથ અજમાવી રહેલા માસ્ટર બ્લાસ્ટર.

    સ્નૂકર પર હાથ અજમાવી રહેલા માસ્ટર બ્લાસ્ટર.

    24/30
  • સચિન અંજલી અને સારા સાથે રેસ્ટોરન્ટમાં. સચિન ક્રિકેટ સિવાયનો બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

    સચિન અંજલી અને સારા સાથે રેસ્ટોરન્ટમાં. સચિન ક્રિકેટ સિવાયનો બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

    25/30
  • ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યા પછી આજે પણ સચિન ક્રિકેટની પીચને મિસ કરે છે. રિટાયરમેન્ટ પછી પુત્ર અર્જુન તેન્ડુલકરને સચિન ઘણી વાર ટ્રેનિંગ આપતા જોવા મળે છે.

    ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યા પછી આજે પણ સચિન ક્રિકેટની પીચને મિસ કરે છે. રિટાયરમેન્ટ પછી પુત્ર અર્જુન તેન્ડુલકરને સચિન ઘણી વાર ટ્રેનિંગ આપતા જોવા મળે છે.

    26/30
  • 2006માં ક્રિકેટ એટ ફિવર બુકના લોન્ચ સમયે સુનીલ ગાવસ્કર સાથે સચિન તેંડુલકર હળવી પળો માણી હતી.

    2006માં ક્રિકેટ એટ ફિવર બુકના લોન્ચ સમયે સુનીલ ગાવસ્કર સાથે સચિન તેંડુલકર હળવી પળો માણી હતી.

    27/30
  • સદીના બે દિગ્ગજો એકસાથે. એક તરફ બોલીવુડના મહાનાયક છે તો એક તરફ ક્રિકેટના ભગવાન.

    સદીના બે દિગ્ગજો એકસાથે. એક તરફ બોલીવુડના મહાનાયક છે તો એક તરફ ક્રિકેટના ભગવાન.

    28/30
  • મ્યુઝિશિયન માર્ક ક્નોફ્લર સાથે સચિન તેંડુલકરે 2005માં મુલાકાત કરી હતી. માર્કે બેટ સાથે આજ અજમાવ્યો જ્યારે સચિને ગિટાર સાથે.

    મ્યુઝિશિયન માર્ક ક્નોફ્લર સાથે સચિન તેંડુલકરે 2005માં મુલાકાત કરી હતી. માર્કે બેટ સાથે આજ અજમાવ્યો જ્યારે સચિને ગિટાર સાથે.

    29/30
  • ક્રિકેટના ભગવાન તેમના ભગવાન સાથે. સચિને તેંડુલકરને ક્રિકેટનું જ્ઞાન આપનાર રમાકાંત આચરેકર સાથે સચિન તેંડુલકર.

    ક્રિકેટના ભગવાન તેમના ભગવાન સાથે. સચિને તેંડુલકરને ક્રિકેટનું જ્ઞાન આપનાર રમાકાંત આચરેકર સાથે સચિન તેંડુલકર.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકરનો આજે 47 જન્મદિવસ છે, ત્યારે સચિન વિશેની અજાણી વાતો પર નાખીએ એક નજર. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK