WWEની આ રેસલર બહેનો તમને યાદ છે કે નહીં?

Updated: 21st November, 2020 20:44 IST | Keval Trivedi
  • અમેરિકન પ્રોફેશનલ રેસલર, એક્ટ્રેસ, મોડેલ અને બિઝનેસવુમન બ્રાઈ બેલાનો જન્મ 21 નવેમ્બર, 1983ના રોજ થયો હતો. WWEના લીધે આ બહેનો લાઈમલાઈટમાં આવી હતી. નિક્કી ડબ્લ્યુડબ્લ્યુઈ દિવાઝ ચેમ્પિયન પણ જીતી છે.

    અમેરિકન પ્રોફેશનલ રેસલર, એક્ટ્રેસ, મોડેલ અને બિઝનેસવુમન બ્રાઈ બેલાનો જન્મ 21 નવેમ્બર, 1983ના રોજ થયો હતો. WWEના લીધે આ બહેનો લાઈમલાઈટમાં આવી હતી. નિક્કી ડબ્લ્યુડબ્લ્યુઈ દિવાઝ ચેમ્પિયન પણ જીતી છે.

    1/17
  • નિક્કીની બહેન બ્રાઈ પણ અમેરિકન પ્રોફેશનલ રેસલર, મોડેલ અને એક્ટ્રેસ છે.

    નિક્કીની બહેન બ્રાઈ પણ અમેરિકન પ્રોફેશનલ રેસલર, મોડેલ અને એક્ટ્રેસ છે.

    2/17
  • આ બંનેના જન્મ વચ્ચે ફક્ત 16 મિનીટનો ફરક હતો.

    આ બંનેના જન્મ વચ્ચે ફક્ત 16 મિનીટનો ફરક હતો.

    3/17
  • નિક્કી અને બ્રાઈ બંને મેક્સિકન અને ઈટાલિયન મૂળના છે.

    નિક્કી અને બ્રાઈ બંને મેક્સિકન અને ઈટાલિયન મૂળના છે.

    4/17
  • બંને બહેનોને સોકરનો પણ ખૂબ શોખ છે. એલિમેન્ટરી સ્કૂલમાં તેઓ સ્કોટ્સડેલ ક્લબથી રમ્યા પણ છે.

    બંને બહેનોને સોકરનો પણ ખૂબ શોખ છે. એલિમેન્ટરી સ્કૂલમાં તેઓ સ્કોટ્સડેલ ક્લબથી રમ્યા પણ છે.

    5/17
  • નિક્કી બેલાએ વર્ષ 2002માં પોતાનું ગ્રેજ્યુએશન પુરુ કર્યુ હતું. કોલેજના દિવસોમાં સોકર રમતી હતી. નિકીએ લોસ એન્જિલિસની એક હૉટેલમાં વેઈટ્રેસ તરીકે પણ કામ કર્યુ છે.

    નિક્કી બેલાએ વર્ષ 2002માં પોતાનું ગ્રેજ્યુએશન પુરુ કર્યુ હતું. કોલેજના દિવસોમાં સોકર રમતી હતી. નિકીએ લોસ એન્જિલિસની એક હૉટેલમાં વેઈટ્રેસ તરીકે પણ કામ કર્યુ છે.

    6/17
  • વર્ષ 2007ના જૂન મહિનામાં નિક્કી WWEમાં જોડાઈ હતી. જ્યારે બ્રાઈ નવેમ્બર 2008માં જોડાઈ હતી.

    વર્ષ 2007ના જૂન મહિનામાં નિક્કી WWEમાં જોડાઈ હતી. જ્યારે બ્રાઈ નવેમ્બર 2008માં જોડાઈ હતી.

    7/17
  • સપ્ટેમ્બર 2013માં બ્રાઈ બેલાએ પ્રોફેશનલ રેસલર ડેનિયલ બ્રાયન સાથે સગાઈ કરી અને 11 એપ્રિલ, 2014ના રોજ લગ્ન કર્યા હતા.

    સપ્ટેમ્બર 2013માં બ્રાઈ બેલાએ પ્રોફેશનલ રેસલર ડેનિયલ બ્રાયન સાથે સગાઈ કરી અને 11 એપ્રિલ, 2014ના રોજ લગ્ન કર્યા હતા.

    8/17
  • જોન સિનાની પહેલા નિક્કી WWE રેસલર ડોલ્ફ ઝીગલરને ડેટ કરતી હતી.

    જોન સિનાની પહેલા નિક્કી WWE રેસલર ડોલ્ફ ઝીગલરને ડેટ કરતી હતી.

    9/17
  • નિક્કીએ જોન સિના સાથે સગાઈ કરી હતી પરંતુ આ સગાઈ તૂટી ગઈ હતી.

    નિક્કીએ જોન સિના સાથે સગાઈ કરી હતી પરંતુ આ સગાઈ તૂટી ગઈ હતી.

    10/17
  • વર્ષ 2017માં નિક્કીએ ડાન્સ રિયાલિટી ટેલિવીઝન શો ‘ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ’માં ભાગ લીધો હતો.

    વર્ષ 2017માં નિક્કીએ ડાન્સ રિયાલિટી ટેલિવીઝન શો ‘ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ’માં ભાગ લીધો હતો.

    11/17
  • નિકી બેલા WWE દિવાસ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 301 દિવસ સુધી સુધી ચેમ્પિયન રહી છે.

    નિકી બેલા WWE દિવાસ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 301 દિવસ સુધી સુધી ચેમ્પિયન રહી છે.

    12/17
  • નિકીનો પહેલી વખત ટીવીમાં એક શો ‘મીટ માય ફોલ્ક્સ’માં જોવા મળી હતી.

    નિકીનો પહેલી વખત ટીવીમાં એક શો ‘મીટ માય ફોલ્ક્સ’માં જોવા મળી હતી.

    13/17
  • નિકી બેલાને રોલિંગ સ્ટોન મેગેઝીન દ્વારા દિવા ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.

    નિકી બેલાને રોલિંગ સ્ટોન મેગેઝીન દ્વારા દિવા ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.

    14/17
  • માર્ચ 2016માં નિકી બેલાએ WWE અને રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

    માર્ચ 2016માં નિકી બેલાએ WWE અને રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

    15/17
  • આ બંને બહેનોની તસવીરો ફૅન્સને ખૂબ જ ગમે છે.

    આ બંને બહેનોની તસવીરો ફૅન્સને ખૂબ જ ગમે છે.

    16/17
  • આજે પણ WWEની રિંગમાં ફૅન્સ આ બહેનોને મિસ કરે છે.

    આજે પણ WWEની રિંગમાં ફૅન્સ આ બહેનોને મિસ કરે છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ની પૂર્વ  વુમન્સ રેસલર નિકી અને બ્રાઈ બેલાનો આજે 37મો જન્મદિવસ છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ એવી વાતો છે ફૅન્સને ખબર નહીં હોય. (ફોટોઝ: બ્રાઈ અને નિક્કી બેલાનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 21st November, 2020 20:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK