ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

Updated: 25th January, 2021 11:25 IST | Sheetal Patel
 • પુજારાના જન્મદિવસ પર ટર્બનેટર નામથી પ્રખ્યાત હરભજન સિંહે ટ્વિટર કરી શુભકામનાઓ આપી છે. હરભજને અભિનંદન સંદેશમાં લખ્યું કે જન્મદિવસની શુભેચ્છા ચેતેશ્વર. આવનારૂં વર્ષ તમારા માટે શાનદાર રહે. હું પ્રાર્થના કરું છું કે આ વર્ષે તમને 100થી વધુ સદીઓ અને દુનિયાની બધી ખુશી તમને મળે. જણાવી દઈએ કે પુજારાનો જન્મ 25 જાન્યુઆરી 1988એ રાજકોટમાં થયો હતો. 

  પુજારાના જન્મદિવસ પર ટર્બનેટર નામથી પ્રખ્યાત હરભજન સિંહે ટ્વિટર કરી શુભકામનાઓ આપી છે. હરભજને અભિનંદન સંદેશમાં લખ્યું કે જન્મદિવસની શુભેચ્છા ચેતેશ્વર. આવનારૂં વર્ષ તમારા માટે શાનદાર રહે. હું પ્રાર્થના કરું છું કે આ વર્ષે તમને 100થી વધુ સદીઓ અને દુનિયાની બધી ખુશી તમને મળે. જણાવી દઈએ કે પુજારાનો જન્મ 25 જાન્યુઆરી 1988એ રાજકોટમાં થયો હતો. 

  1/13
 • ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, અને મિડલ ઓર્ડરમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ટીમનો આધારસ્તંભ બની રહ્યા છે. ત્રણ ટેસ્ટમાં બે સેન્ચ્યુરી ફટકારીને પૂજારાએ ફરી એકવાર ટેસ્ટ ટીમમાં પોતાનું મહત્વ સાબિત કરી દીધું છે.  એડિલેડ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પૂજારાએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યું,'It's been a great first match at the Adelaide Oval! Thank you so much for your wishes. Really delighted with the way we played as team and put up a great fight! On to the next one now!'   તસવીરમાં: એડિલેડ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ચેતેશ્વર પૂજારા

  ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, અને મિડલ ઓર્ડરમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ટીમનો આધારસ્તંભ બની રહ્યા છે. ત્રણ ટેસ્ટમાં બે સેન્ચ્યુરી ફટકારીને પૂજારાએ ફરી એકવાર ટેસ્ટ ટીમમાં પોતાનું મહત્વ સાબિત કરી દીધું છે.  એડિલેડ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પૂજારાએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યું,'It's been a great first match at the Adelaide Oval! Thank you so much for your wishes. Really delighted with the way we played as team and put up a great fight! On to the next one now!'   તસવીરમાં: એડિલેડ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ચેતેશ્વર પૂજારા

  2/13
 • 30 વર્ષીય પૂજારાને એક પુત્રી પણ છે. ઓસ્ટ્રેલિયામાં કમાલ કરી રહેલા ચેતેશ્વર પૂજારાએ ક્રિસમસના દિવસે પોતાની ક્યૂટ બેબીની તસવીર પોસ્ટ કરી હતી

  30 વર્ષીય પૂજારાને એક પુત્રી પણ છે. ઓસ્ટ્રેલિયામાં કમાલ કરી રહેલા ચેતેશ્વર પૂજારાએ ક્રિસમસના દિવસે પોતાની ક્યૂટ બેબીની તસવીર પોસ્ટ કરી હતી

  3/13
 • જમણેરી બેટ્સમેન પૂજારા પ્યોર ફેમિલિ મેન છે. તેમના માટે પુત્રી, પત્ની અને પરિવાર ખૂબ જ મહત્વના છે. કેટલાક દિવસો પહેલા પૂજારાએ પોતાની ક્યૂટ બેબી સાથેનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, 'pure happiness :)' તસવીરમાં: લંડનની હોટેલમાં પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહેલા ચેતેશ્વર પૂજારા  

  જમણેરી બેટ્સમેન પૂજારા પ્યોર ફેમિલિ મેન છે. તેમના માટે પુત્રી, પત્ની અને પરિવાર ખૂબ જ મહત્વના છે. કેટલાક દિવસો પહેલા પૂજારાએ પોતાની ક્યૂટ બેબી સાથેનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું, 'pure happiness :)' તસવીરમાં: લંડનની હોટેલમાં પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહેલા ચેતેશ્વર પૂજારા  

  4/13
 • મેદાન પર ધીરગંભીર રીતે બેટિંગ કરવા માટે ચેતેશ્વર પૂજારા જાણીતા છે. જો કે પર્સનલ લાઈફમાં પૂજારાને ફોટોગ્રાફીનો પણ શોખ છે. ગ્રાઉન્ડ પર બોલર્સને હંફાવતા પૂજારા ઓફ ધી ફિલ્ડ એકદમ શાંત રહે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ પૂજારાએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું, ' #Throwback to a beautiful sunny day in the wilderness of South Africa. #ThrowbackThursday #SouthAfrica' તસવીરમાં: સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન ફોટો પાડી રહેલા પૂજારા

  મેદાન પર ધીરગંભીર રીતે બેટિંગ કરવા માટે ચેતેશ્વર પૂજારા જાણીતા છે. જો કે પર્સનલ લાઈફમાં પૂજારાને ફોટોગ્રાફીનો પણ શોખ છે. ગ્રાઉન્ડ પર બોલર્સને હંફાવતા પૂજારા ઓફ ધી ફિલ્ડ એકદમ શાંત રહે છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ પૂજારાએ આ ફોટો પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું, ' #Throwback to a beautiful sunny day in the wilderness of South Africa. #ThrowbackThursday #SouthAfrica' તસવીરમાં: સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન ફોટો પાડી રહેલા પૂજારા

  5/13
 • પૂજારાની ક્રિકેટ કરિયરમાં તેમના પિતાનો મહત્વની ભૂમિકા છે. પિતા સાથે ફોટો પોસ્ટ કરીને પૂજારાએ કંઈક આવું કેપ્શન આપ્યું હતું. The zeal and enthusiasm he has each time we converse any aspect of cricket is unbelievable. Years have gone by but he still drives in me the love for cricket. #visionary #loveforcricket #likefatherlikeson તસવીરમાં: પિતા અરવિંદ પૂજારા સાથે ચેતેશ્વર પૂજારા

  પૂજારાની ક્રિકેટ કરિયરમાં તેમના પિતાનો મહત્વની ભૂમિકા છે. પિતા સાથે ફોટો પોસ્ટ કરીને પૂજારાએ કંઈક આવું કેપ્શન આપ્યું હતું. The zeal and enthusiasm he has each time we converse any aspect of cricket is unbelievable. Years have gone by but he still drives in me the love for cricket. #visionary #loveforcricket #likefatherlikeson તસવીરમાં: પિતા અરવિંદ પૂજારા સાથે ચેતેશ્વર પૂજારા

  6/13
 • તસવીરમાં: પુત્રી અને પત્ની સાથે ચેતેશ્વર પૂજારા

  તસવીરમાં: પુત્રી અને પત્ની સાથે ચેતેશ્વર પૂજારા

  7/13
 • ક્રિકેટ ટૂર પર ન હોય ત્યારે ચેતેશ્વર તહેવાર પરિવાર સાથે જ મનાવવાનું પસંદ કરે છે. હોળીનો તહેવાર પણ પૂજારાએ પત્ની સાથે કંઈક આ અંદાજમાં મનાવ્યો હતો.

  ક્રિકેટ ટૂર પર ન હોય ત્યારે ચેતેશ્વર તહેવાર પરિવાર સાથે જ મનાવવાનું પસંદ કરે છે. હોળીનો તહેવાર પણ પૂજારાએ પત્ની સાથે કંઈક આ અંદાજમાં મનાવ્યો હતો.

  8/13
 • તો જ્યારે જ્યારે BCCI ક્રિકેટર્સને પોતાની પત્નીને સાથે લઈ જવાની છૂટ આપે ત્યારે ત્યારે પણ આ ધરખમ બેટ્સમેન સમયનો સદુપયોગ કરી લે છે. એક વિદેશ પ્રવાસ દરમિયાન પૂજારાએ પત્ની સાથે સાઈટ સીઈંગ કર્યું હતું. તસવીરમાં: પત્ની સાથે ચેતેશ્વર પૂજારા

  તો જ્યારે જ્યારે BCCI ક્રિકેટર્સને પોતાની પત્નીને સાથે લઈ જવાની છૂટ આપે ત્યારે ત્યારે પણ આ ધરખમ બેટ્સમેન સમયનો સદુપયોગ કરી લે છે. એક વિદેશ પ્રવાસ દરમિયાન પૂજારાએ પત્ની સાથે સાઈટ સીઈંગ કર્યું હતું. તસવીરમાં: પત્ની સાથે ચેતેશ્વર પૂજારા

  9/13
 • પૂજારાને તહેવાર ઉજવવા ગમે છે, ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવાની મજા માણી રહેલા ચેતેશ્વર પૂજારા. જો કે પૂજારાને પણ પોતાનો પતંગ કપાઈ જવાનો ડર છે. એટલે જ પૂજારાએ કેપ્શનમાં લખ્યું છે, 'Giving in to the festivities by trying my hand at kite flying. Smartly chosen location to avoid #KaiPoChe moment' તસવીરમાં: પતંગ ચગાવતા પૂજારા

  પૂજારાને તહેવાર ઉજવવા ગમે છે, ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવાની મજા માણી રહેલા ચેતેશ્વર પૂજારા. જો કે પૂજારાને પણ પોતાનો પતંગ કપાઈ જવાનો ડર છે. એટલે જ પૂજારાએ કેપ્શનમાં લખ્યું છે, 'Giving in to the festivities by trying my hand at kite flying. Smartly chosen location to avoid #KaiPoChe moment' તસવીરમાં: પતંગ ચગાવતા પૂજારા

  10/13
 • ક્યારેક ચેતેશ્વર ટીમમેટ્સ સાથે પણ ચિલ કરતા જોવા મળે છે. ક્રિકેટ પ્રેક્ટિસમાંથી સમય કાઢીને ડિનર માટે ભેગા થયેલા પૂજારા, કે. એલ. રાહુલ, શિખર ધવન અને મુરલી વિજય. આ પોસ્ટ સાથે પૂજારાએ લખ્યું, 'Two is the number of the day #2night #havingfun #dinnertime #buddies #smiling @mvj8 @shikhardofficial @rahulkl'

  ક્યારેક ચેતેશ્વર ટીમમેટ્સ સાથે પણ ચિલ કરતા જોવા મળે છે. ક્રિકેટ પ્રેક્ટિસમાંથી સમય કાઢીને ડિનર માટે ભેગા થયેલા પૂજારા, કે. એલ. રાહુલ, શિખર ધવન અને મુરલી વિજય. આ પોસ્ટ સાથે પૂજારાએ લખ્યું, 'Two is the number of the day #2night #havingfun #dinnertime #buddies #smiling @mvj8 @shikhardofficial @rahulkl'

  11/13
 • ટીમ ઈન્ડિયાની નવી વૉલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ 2013ના ફેબ્રુઆરી મહિનામાં પૂજા પબારી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. બંને જોડી સુંદર લાગી રહી છે. પત્ની સાથેના આ ફોટો સાથે પૂજારાએ ફેન્સને સવાલ પૂછ્યો હતો. 'She thinks I have changed....have I??? #withthewife #hopeshemeansforgood #messagetees' તસવીરમાં: પત્ની સાથે પૂજારા

  ટીમ ઈન્ડિયાની નવી વૉલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ 2013ના ફેબ્રુઆરી મહિનામાં પૂજા પબારી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. બંને જોડી સુંદર લાગી રહી છે. પત્ની સાથેના આ ફોટો સાથે પૂજારાએ ફેન્સને સવાલ પૂછ્યો હતો. 'She thinks I have changed....have I??? #withthewife #hopeshemeansforgood #messagetees' તસવીરમાં: પત્ની સાથે પૂજારા

  12/13
 • ગ્રાઉન્ડ પર ધીરગંભીર દેખાતા ચેતેશ્વર ડ્રેસિંગ રૂમમાં ક્યારેક મસ્તી કરી લે છે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને સૌરાષ્ટ્રના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજા સાથે મૂછવાળા લૂકમાં પૂજારાએ સેલ્ફી લીધી હતી. સાથે જ પૂજારાએ આ ફોટોને કેપ્શન આપ્યું, 'We got the ‘gameface’ MOing up a notch 😉 Great win boys. Upwards and Onwards!#MOThanABeard #Repost @rohitsharma45 (@get_repost)' તસવીરમાં: જાડેજા અને રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમમાં પૂજારા

  ગ્રાઉન્ડ પર ધીરગંભીર દેખાતા ચેતેશ્વર ડ્રેસિંગ રૂમમાં ક્યારેક મસ્તી કરી લે છે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને સૌરાષ્ટ્રના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજા સાથે મૂછવાળા લૂકમાં પૂજારાએ સેલ્ફી લીધી હતી. સાથે જ પૂજારાએ આ ફોટોને કેપ્શન આપ્યું, 'We got the ‘gameface’ MOing up a notch 😉 Great win boys. Upwards and Onwards!#MOThanABeard #Repost @rohitsharma45 (@get_repost)' તસવીરમાં: જાડેજા અને રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમમાં પૂજારા

  13/13
 • loading...

ફોટોઝ વિશે

હેપ્પી બર્થ જે ચેતેશ્વર પૂજારા. ટીમ ઈન્ડિયાની આ જુનિયર ધ વૉલ એટલે કે ચેતેશ્વર પૂજારા આજે 33 વર્ષના થયા છે. ઓસ્ટ્રેલિયન ટૂરમાં શાનદાર પ્રદર્શન કરનાર પૂજારા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પૂજારાના જન્મદિવસે જોઈએ પૂજારાની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. 

First Published: 25th January, 2021 12:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK