વર્લ્ડ કપ બાદ આ ક્રિકેટરો ક્રિકેટને કહી શકે છે અલવિદા

Published: 25th February, 2019 20:16 IST | Vikas Kalal
 • મહેન્દ્ર સિંહ ધોની :37 વર્ષીય ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ બનશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જ ધોનીના ફોર્મને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા. જો કે સતત ત્રણ હાફ સેન્ચુરી ફટકારતા ધોનીએ તેની ક્ષમતા પૂરવાર કરી હતી. મહત્વનું એ છે કે 37 વર્ષીય માહી વર્લ્ડ કપ પછી ભારતીય ટીમનો સાથ છોડી રિટાયરમેન્ટ જાહેર કરી શકે છે.

  મહેન્દ્ર સિંહ ધોની :37 વર્ષીય ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ બનશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જ ધોનીના ફોર્મને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા. જો કે સતત ત્રણ હાફ સેન્ચુરી ફટકારતા ધોનીએ તેની ક્ષમતા પૂરવાર કરી હતી. મહત્વનું એ છે કે 37 વર્ષીય માહી વર્લ્ડ કપ પછી ભારતીય ટીમનો સાથ છોડી રિટાયરમેન્ટ જાહેર કરી શકે છે.

  1/10
 • ડેલ સ્ટેન :સાઉથ આફ્રિકાના ફાસ્ટ અને સૌથી વિશ્વસનીય બોલર ડેલ સ્ટેન પણ વર્લ્ડ કપ પછી નિવૃતિ જાહેર કરી શકે છે. સ્ટેન વધતી ઉમર સાથે ઘણી વાર ફિટનેસની સમસ્યા સાથે મુશ્કેલીમાં જોવા મળ્યો છે. ડેલ 124 વન-ડે રમી ચૂક્યો છે.

  ડેલ સ્ટેન :સાઉથ આફ્રિકાના ફાસ્ટ અને સૌથી વિશ્વસનીય બોલર ડેલ સ્ટેન પણ વર્લ્ડ કપ પછી નિવૃતિ જાહેર કરી શકે છે. સ્ટેન વધતી ઉમર સાથે ઘણી વાર ફિટનેસની સમસ્યા સાથે મુશ્કેલીમાં જોવા મળ્યો છે. ડેલ 124 વન-ડે રમી ચૂક્યો છે.

  2/10
 • ક્રિસ ગેલ: ધુઆંધાર બેટ્સમેને જાહેરાત કરી હતી કે તે વર્લ્ડ કપ 2019 પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. ક્રિસ 5મીં વાર વર્લ્ડ કપ ટીમ સાથે જોડાશે. ગેલ તેની બેટિંગથી કોઈ પણ ટીમના કોઈ પણ બોલરને પરેશાન કરી શકે છે

  ક્રિસ ગેલ: ધુઆંધાર બેટ્સમેને જાહેરાત કરી હતી કે તે વર્લ્ડ કપ 2019 પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. ક્રિસ 5મીં વાર વર્લ્ડ કપ ટીમ સાથે જોડાશે. ગેલ તેની બેટિંગથી કોઈ પણ ટીમના કોઈ પણ બોલરને પરેશાન કરી શકે છે

  3/10
 • શોએબ મલિક:  પાકિસ્તાનના સૌથી અનુભવી પ્લેયર શોએબ પ્લેયર પણ પાકિસ્તાન માટે છેલ્લો વર્લ્ડ કપ રમશે. શોએબ મલિકે તેના કરીઅરની શરુઆત 1999માં કરી હતી.

  શોએબ મલિક:  પાકિસ્તાનના સૌથી અનુભવી પ્લેયર શોએબ પ્લેયર પણ પાકિસ્તાન માટે છેલ્લો વર્લ્ડ કપ રમશે. શોએબ મલિકે તેના કરીઅરની શરુઆત 1999માં કરી હતી.

  4/10
 • લસિત મલિંગા: અલગ બોલિંગ સ્ટાઈલ અને યોર્કર નાખવામાં એક્સપર્ટ લસિત મલિંગા પણ શ્રીલંકા માટે છેલ્લો વર્લ્ડ કપ રમશે. 35 વર્ષીય મલિંગા શ્રીલંકા માટે 213 વન-ડે રમ્યો છે જેમા 318 વિકેટ તેના નામે છે.

  લસિત મલિંગા: અલગ બોલિંગ સ્ટાઈલ અને યોર્કર નાખવામાં એક્સપર્ટ લસિત મલિંગા પણ શ્રીલંકા માટે છેલ્લો વર્લ્ડ કપ રમશે. 35 વર્ષીય મલિંગા શ્રીલંકા માટે 213 વન-ડે રમ્યો છે જેમા 318 વિકેટ તેના નામે છે.

  5/10
 • ડેરેન સામી: વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓલરાઉન્ડર ડેરેન સામી વેસ્ટ ઈન્ડિઝ માટે 126 વન-ડે રમ્યા છે જેમાં 81 વિકેટ અને 1871 રન તેમના નામે રહ્યા છે. ડેરેન સામી છેલ્લા 15 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે રમી રહ્યા છે જે વર્લ્ડ કપ બાદ નિવૃતિ જાહેર કરી શકે છે.

  ડેરેન સામી: વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓલરાઉન્ડર ડેરેન સામી વેસ્ટ ઈન્ડિઝ માટે 126 વન-ડે રમ્યા છે જેમાં 81 વિકેટ અને 1871 રન તેમના નામે રહ્યા છે. ડેરેન સામી છેલ્લા 15 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે રમી રહ્યા છે જે વર્લ્ડ કપ બાદ નિવૃતિ જાહેર કરી શકે છે.

  6/10
 • હાશિમ અમલા: સાઉથ આફ્રિકાનો ઓપનીંગ આધારસ્તંભ તરીકે ઓળખાતા હાસીમ અમલા વર્લ્ડ કપ પછી નિવૃતિ જાહેર કરી શકે છે. હાશિમ અમલાએ ઘણી વાર એકલા હાથે ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો છે. અમલાએ 174 વન-ડેમાં 27 સદી અને 37 હાફ સેન્ચુરી ફટકારી છે.

  હાશિમ અમલા: સાઉથ આફ્રિકાનો ઓપનીંગ આધારસ્તંભ તરીકે ઓળખાતા હાસીમ અમલા વર્લ્ડ કપ પછી નિવૃતિ જાહેર કરી શકે છે. હાશિમ અમલાએ ઘણી વાર એકલા હાથે ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો છે. અમલાએ 174 વન-ડેમાં 27 સદી અને 37 હાફ સેન્ચુરી ફટકારી છે.

  7/10
 • મુશરફ મોર્તાઝા: બાંગ્લાદેશી પ્લેયર મુશરફ મોર્તાઝા પણ વિશ્વ કપ પછી નિવૃત થઈ શકે છે. મોર્તાઝા 35 વર્ષના છે અને બાંગ્લાદેશ ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે 

  મુશરફ મોર્તાઝા: બાંગ્લાદેશી પ્લેયર મુશરફ મોર્તાઝા પણ વિશ્વ કપ પછી નિવૃત થઈ શકે છે. મોર્તાઝા 35 વર્ષના છે અને બાંગ્લાદેશ ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે 

  8/10
 • જેમ્સ એન્ડરસન: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને વન-ડેમાં 194 મેચમાં 269 વિકેટ લીધી છે. જ્યારે ટેસ્ટમાં 148 ટેસ્ટમાં 575 વિકેટ ઝડપી છે જે કોઈ પણ ફાસ્ટ બોલર કરતા સૌથી વધારે છે. એન્ડરસન પણ વર્લ્ડ કપ 2019 પછી નિવૃતિ જાહેર કરી શકે છે.

  જેમ્સ એન્ડરસન: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને વન-ડેમાં 194 મેચમાં 269 વિકેટ લીધી છે. જ્યારે ટેસ્ટમાં 148 ટેસ્ટમાં 575 વિકેટ ઝડપી છે જે કોઈ પણ ફાસ્ટ બોલર કરતા સૌથી વધારે છે. એન્ડરસન પણ વર્લ્ડ કપ 2019 પછી નિવૃતિ જાહેર કરી શકે છે.

  9/10
 • રોસ ટેલર: ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રોસ ટેલરની ભારત સામેની સિરીઝ સારી રહી હતી. વર્લ્ડ કપ પહેલા રોસ ટેલરનું ફોર્મમાં પરત ફરવુ ન્યુઝીલેન્ડ માટે સારી વાત છે. રોસ ટેલર છેલ્લા 13 વર્ષથી ન્યુઝીલેન્ડ માટે રમી રહ્યા છે અને ટીમને સપોર્ટ કર્યો છે જો કે રોસ ટેલર પણ વર્લ્ડ કપ પછી ટીમનો સાથ છોડી નિવૃતિ લઈ શકે છે.  

  રોસ ટેલર: ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રોસ ટેલરની ભારત સામેની સિરીઝ સારી રહી હતી. વર્લ્ડ કપ પહેલા રોસ ટેલરનું ફોર્મમાં પરત ફરવુ ન્યુઝીલેન્ડ માટે સારી વાત છે. રોસ ટેલર છેલ્લા 13 વર્ષથી ન્યુઝીલેન્ડ માટે રમી રહ્યા છે અને ટીમને સપોર્ટ કર્યો છે જો કે રોસ ટેલર પણ વર્લ્ડ કપ પછી ટીમનો સાથ છોડી નિવૃતિ લઈ શકે છે.

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

2019 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા ધુરંધરો પર આ વર્લ્ડ કપમાં ધ્યાન રહેશે. કેટલાક પ્લેયરો વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે જ્યારે કેટલાક પ્લેયર્સ વર્લ્ડ કપ 2019 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK