એન્જલિના દિમોવાઃઆ ટેનિસ ખેલાડી જીવે છે લક્ઝુરિયરસ લાઈફ, જુઓ ફોટોઝ

Updated: Jul 24, 2019, 15:57 IST | Bhavin
 • એન્જેલિના દિમોવા યુક્રેઈનમાં જન્મી છે. જે પોતાની ITF જુનિયર્સ ટૂર કમ્પલિટ કરી ચૂકી છે. તસવીરમાં: એન્જેલિના દિમોવા બિકીનીમાં આપી રહી છે પોઝ. આ ફોટો તેણે ન્યૂ યર ઈવે પોસ્ટ કર્યો હતો.

  એન્જેલિના દિમોવા યુક્રેઈનમાં જન્મી છે. જે પોતાની ITF જુનિયર્સ ટૂર કમ્પલિટ કરી ચૂકી છે.

  તસવીરમાં: એન્જેલિના દિમોવા બિકીનીમાં આપી રહી છે પોઝ. આ ફોટો તેણે ન્યૂ યર ઈવે પોસ્ટ કર્યો હતો.

  1/21
 • ઈન્સ્ટાગ્રામ પર એન્જેલિના દિમોવાના હજારો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તે સતત વીડિયોઝ અને ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આ સોશિયલ સાઈટ પર 53,000 ફોલોઅર્સ છે.

  ઈન્સ્ટાગ્રામ પર એન્જેલિના દિમોવાના હજારો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તે સતત વીડિયોઝ અને ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આ સોશિયલ સાઈટ પર 53,000 ફોલોઅર્સ છે.

  2/21
 • ટેનિસ સિવાય પણ એન્જેલિનાના પોતાની ટેલેન્ટ બતાવતી રહે છે. તે એક સારી ડાન્સર છે અને વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂકી છે. તસવીરમાં: તમને શું લાગે છે એન્જેલિના ટેનિસ બેસ્ટ રમતી હશે કે બાસ્કેટ બોલ ? આ ફોટો તેણે માયામીમાં બાસ્કેટ બોલ કોર્ટ પરથી પોસ્ટ કર્યો હતો.

  ટેનિસ સિવાય પણ એન્જેલિનાના પોતાની ટેલેન્ટ બતાવતી રહે છે. તે એક સારી ડાન્સર છે અને વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂકી છે.
  તસવીરમાં: તમને શું લાગે છે એન્જેલિના ટેનિસ બેસ્ટ રમતી હશે કે બાસ્કેટ બોલ ? આ ફોટો તેણે માયામીમાં બાસ્કેટ બોલ કોર્ટ પરથી પોસ્ટ કર્યો હતો.

  3/21
 • આજકાલ એન્જેલિના ટેનિસ રમવા કરતા મોડેલિંગ વધુ કરી રહી છે. તે જુદા જુદા સ્પોર્ટ્સ અને ફેશન મેગેઝિન માટે શૂટ કરતી રહે છે.

  આજકાલ એન્જેલિના ટેનિસ રમવા કરતા મોડેલિંગ વધુ કરી રહી છે. તે જુદા જુદા સ્પોર્ટ્સ અને ફેશન મેગેઝિન માટે શૂટ કરતી રહે છે.

  4/21
 • યૉટ પર બિકીની લૂકમાં એન્જેલિના દિમોવા. તેણે કેપ્શન આપ્યું હતું,'માયામી વાઈબ્સ'

  યૉટ પર બિકીની લૂકમાં એન્જેલિના દિમોવા. તેણે કેપ્શન આપ્યું હતું,'માયામી વાઈબ્સ'

  5/21
 • બ્લેક બેકિનીમાં પોઝ આપી રહી છે દિમોવા. આ ફોટો સાથે તેણે લખ્યું,'આઈ એમ યૉર લાઈફ ગાર્ડ'

  બ્લેક બેકિનીમાં પોઝ આપી રહી છે દિમોવા. આ ફોટો સાથે તેણે લખ્યું,'આઈ એમ યૉર લાઈફ ગાર્ડ'

  6/21
 • બિકીનીમાં વધુ એક ફોટો. એક ફોટોમાં આનાથી વધુ બેસ્ટ શું હોય.

  બિકીનીમાં વધુ એક ફોટો. એક ફોટોમાં આનાથી વધુ બેસ્ટ શું હોય.

  7/21
 • એન્જેલિનાએ પોતાના જન્મદિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો, સાથે લખ્યું હતું, 'હેપ્પી બર્થ ડે એન્જલિના'

  એન્જેલિનાએ પોતાના જન્મદિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો, સાથે લખ્યું હતું, 'હેપ્પી બર્થ ડે એન્જલિના'

  8/21
 • રેડ ટોપમાં એન્જેલિનાની આંખો બોલી રહી છે. તેણે લખ્યું છે, 'આઈ સી યુ'

  રેડ ટોપમાં એન્જેલિનાની આંખો બોલી રહી છે. તેણે લખ્યું છે, 'આઈ સી યુ'

  9/21
 • ફ્લોરલ ટોપમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે એન્જેલિના.

  ફ્લોરલ ટોપમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે એન્જેલિના.

  10/21
 • વ્હાઈટ ટોપ અને શોર્ટ્સમાં ફોટો સાથે એન્જેલિનાએ લખ્યું,'વાઈબ્સ #miamilife #life #miami #florida #downtown #vibes #wzamiami'

  વ્હાઈટ ટોપ અને શોર્ટ્સમાં ફોટો સાથે એન્જેલિનાએ લખ્યું,'વાઈબ્સ #miamilife #life #miami #florida #downtown #vibes #wzamiami'

  11/21
 • વ્હાઈટ ટોપ અને શોર્ટ્સમાં ફોટો સાથે એન્જેલિનાએ લખ્યું,'વાઈબ્સ #miamilife #life #miami #florida #downtown #vibes #wzamiami'

  વ્હાઈટ ટોપ અને શોર્ટ્સમાં ફોટો સાથે એન્જેલિનાએ લખ્યું,'વાઈબ્સ #miamilife #life #miami #florida #downtown #vibes #wzamiami'

  12/21
 • મોડેલિંગમાં પણ ટેનિસ કોર્ટ જેવી જ કમાલ કરે છે એન્જેલિના દિમોવા. આ ફોટો તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ દર્શાવી રહ્યો છે.

  મોડેલિંગમાં પણ ટેનિસ કોર્ટ જેવી જ કમાલ કરે છે એન્જેલિના દિમોવા. આ ફોટો તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ દર્શાવી રહ્યો છે.

  13/21
 • સ્કેટિંગ કરતી એન્જેલિના. જ્યારે સ્પોર્ટ્સની વાત આવે તો સુંદરી મલ્ટી ટેલેન્ટેડ છે.

  સ્કેટિંગ કરતી એન્જેલિના. જ્યારે સ્પોર્ટ્સની વાત આવે તો સુંદરી મલ્ટી ટેલેન્ટેડ છે.

  14/21
 • એન્જેલિના માયામીમાં પોતાના સપના સાચા પાડી રહી છે.

  એન્જેલિના માયામીમાં પોતાના સપના સાચા પાડી રહી છે.

  15/21
 • આ ફોટો સાથે એન્જેલિનાએ કેપ્શન આપ્યો હતો,'ટુ ઓફ માય ફેવરિટ કલર્સ'

  આ ફોટો સાથે એન્જેલિનાએ કેપ્શન આપ્યો હતો,'ટુ ઓફ માય ફેવરિટ કલર્સ'

  16/21
 • પિંક-વ્હાઈટ પટ્ટાવાળી ટીશર્ટ, શોર્ટ્સ અને પિંક શૂઝમાં ક્યુટીપાય લાગી રહી છે એન્જેલિના.

  પિંક-વ્હાઈટ પટ્ટાવાળી ટીશર્ટ, શોર્ટ્સ અને પિંક શૂઝમાં ક્યુટીપાય લાગી રહી છે એન્જેલિના.

  17/21
 • સુપરમાર્કેટમાં શોપિંગ કરવા જતા પહેલા પણ એન્જેલિના બરાબર તૈયાર થાય છે.

  સુપરમાર્કેટમાં શોપિંગ કરવા જતા પહેલા પણ એન્જેલિના બરાબર તૈયાર થાય છે.

  18/21
 • એન્જેલિનાએ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'Finally spring and I can walk in a dress without tights :) #miami #balharbour #fashion #star #dress #miamistyle #womanstyle #shopping'

  એન્જેલિનાએ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'Finally spring and I can walk in a dress without tights :) #miami #balharbour #fashion #star #dress #miamistyle #womanstyle #shopping'

  19/21
 • એન્જેલિના દિમોવાએ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Angelina Dimova posted this picture and captioned, "City of the Dreams #Miami #dream #city #dreamcity #dreams #florida #live #ocean #palms #winter #miamibeach #beach #view #vibe'

  એન્જેલિના દિમોવાએ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Angelina Dimova posted this picture and captioned, "City of the Dreams #Miami #dream #city #dreamcity #dreams #florida #live #ocean #palms #winter #miamibeach #beach #view #vibe'

  20/21
 • એન્જેલિના દિમોવાએ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Angelina Dimova posted this picture and captioned, "City of the Dreams #Miami #dream #city #dreamcity #dreams #florida #live #ocean #palms #winter #miamibeach #beach #view #vibe'

  એન્જેલિના દિમોવાએ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'Angelina Dimova posted this picture and captioned, "City of the Dreams #Miami #dream #city #dreamcity #dreams #florida #live #ocean #palms #winter #miamibeach #beach #view #vibe'

  21/21
 • loading...

ફોટોઝ વિશે


યંગ ટેનિસ પ્લેયર એન્જલિના દિમોવા અમેરિકાના માયામીમાં લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે. ફોટોઝમાં જુઓ કેવી છે એન્જલિના
દિમોવાની લાઈફ. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK