World Cup 2019 : ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ કરી આકરી નેટ પ્રેકટીસ

Jun 06, 2019, 21:12 IST
  • ઓસ્ટ્રેલિયા ટીમમાં સૌથી ઘાતક બેટ્સમેન એવા ડેવીડ વોર્નરે પણ ભારત જેવી મજબુત ટીમ સામે રમતા પહેલા નેટ પર પરસેવો પાડ્યો હતો.

    ઓસ્ટ્રેલિયા ટીમમાં સૌથી ઘાતક બેટ્સમેન એવા ડેવીડ વોર્નરે પણ ભારત જેવી મજબુત ટીમ સામે રમતા પહેલા નેટ પર પરસેવો પાડ્યો હતો.

    1/23
  • વર્લ્ડ કપ 2019માં ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આકરી નેટ પ્રેકટીસ કરી હતી.

    વર્લ્ડ કપ 2019માં ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આકરી નેટ પ્રેકટીસ કરી હતી.

    2/23
  • ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019માં ભારતની પહેલી મેચમાં જીત કરતા ધોની વધુ ચર્ચામાં રહ્યો હતો. જેનું કારણ તેના ગ્લોવ્ઝમાં લાગેલા બલિદાન બેજના કારણે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયામાં સામેની મેચમાં તમામની નજર ધોની પર રહેશે.

    ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019માં ભારતની પહેલી મેચમાં જીત કરતા ધોની વધુ ચર્ચામાં રહ્યો હતો. જેનું કારણ તેના ગ્લોવ્ઝમાં લાગેલા બલિદાન બેજના કારણે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયામાં સામેની મેચમાં તમામની નજર ધોની પર રહેશે.

    3/23
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં દ. આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બુમરાહે શરુઆતી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં દ. આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બુમરાહે શરુઆતી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

    4/23
  • સાઉથ આફ્રિકાની વિકેટ પડતાની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા

    સાઉથ આફ્રિકાની વિકેટ પડતાની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા

    5/23
  • ઉપરા છાપરી 2 વિકેટ પડ્યા પછી ટીમે સેલિબ્રેશન કર્યું હતું.

    ઉપરા છાપરી 2 વિકેટ પડ્યા પછી ટીમે સેલિબ્રેશન કર્યું હતું.

    6/23
  • રેસી વાન ડેર ડુસિનને ચહલે 22 રને બોલ્ડ કર્યો હતો

    રેસી વાન ડેર ડુસિનને ચહલે 22 રને બોલ્ડ કર્યો હતો

    7/23
  • ડિકૉકને આઉટ કર્યા પછી બુમરાહ તેની સેલિબ્રેશન સ્ટાઈલમાં આંગળીઓને ડાંડિયા કરાવ્યા હતા.

    ડિકૉકને આઉટ કર્યા પછી બુમરાહ તેની સેલિબ્રેશન સ્ટાઈલમાં આંગળીઓને ડાંડિયા કરાવ્યા હતા.

    8/23
  • ભારતીય બોલર ચાઇના મેન કુલદીપ યાદવે આફ્રિકાના મહત્વના ગણાતા જે.પી. ડુમિનીને આઉટ કરી ટીમને મોટી સફળતા અપાવી હતી.

    ભારતીય બોલર ચાઇના મેન કુલદીપ યાદવે આફ્રિકાના મહત્વના ગણાતા જે.પી. ડુમિનીને આઉટ કરી ટીમને મોટી સફળતા અપાવી હતી.

    9/23
  • કુલદિપ યાદવે જેપી ડ્યુમિનીની વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપની પહેલી વિકેટ મળતા કુલદિપ યાદવે વિકેટનું સેલિબ્રેશન કર્યું હતું.

    કુલદિપ યાદવે જેપી ડ્યુમિનીની વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપની પહેલી વિકેટ મળતા કુલદિપ યાદવે વિકેટનું સેલિબ્રેશન કર્યું હતું.

    10/23
  • ચહલના કહેર સામે સાઉથ આફ્રિકાનો બેટ્સમેન ટકી શક્યા હતા નહી.

    ચહલના કહેર સામે સાઉથ આફ્રિકાનો બેટ્સમેન ટકી શક્યા હતા નહી.

    11/23
  • ચહલે 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ ઝડપી હતી

    ચહલે 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ ઝડપી હતી

    12/23
  • યુવા ક્રિકેટર લોકેશ રાહુલ આફ્રિકા સામેની મેચમાં કઇ ખાસ રમી શક્યો ન હતો અને તેણે 26 રન કર્યા હતા અને રબાડાએ આઉટ કર્યો હતો.

    યુવા ક્રિકેટર લોકેશ રાહુલ આફ્રિકા સામેની મેચમાં કઇ ખાસ રમી શક્યો ન હતો અને તેણે 26 રન કર્યા હતા અને રબાડાએ આઉટ કર્યો હતો.

    13/23
  • ભારતે પણ શરૂઆતી ઓવર્સમાં વિકેટ ગુમાવી હતી ત્યારબાદ ધોની અને રોહિતે બાજી સંભાળી હતી

    ભારતે પણ શરૂઆતી ઓવર્સમાં વિકેટ ગુમાવી હતી ત્યારબાદ ધોની અને રોહિતે બાજી સંભાળી હતી

    14/23
  • જીતનો હિરો રોહિત શર્માએ વન-ડે કારકિર્દીમાં 23મી સદી ફટકારીને પુર્વ સુકાની સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. તો આ તેની 11મી સદી હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હોય

    જીતનો હિરો રોહિત શર્માએ વન-ડે કારકિર્દીમાં 23મી સદી ફટકારીને પુર્વ સુકાની સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. તો આ તેની 11મી સદી હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હોય

    15/23
  • ધોની અને રોહિત શર્મા વચ્ચે 74 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.

    ધોની અને રોહિત શર્મા વચ્ચે 74 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.

    16/23
  • રોહીત શર્માએ આફ્રિકા સામેની મેચમાં સદી ફટકારીને દર્શકોનો આભાર માન્યો હતો.

    રોહીત શર્માએ આફ્રિકા સામેની મેચમાં સદી ફટકારીને દર્શકોનો આભાર માન્યો હતો.

    17/23
  • મેચનો હિરો રોહિત શર્માએ ધીમી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ આક્રમક રમત દાખવી હતી અને અંત સુધી રમી ટીમને જીત અપાવી હતી. તેણે મેચમાં 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 122* રન કર્યા હતા.

    મેચનો હિરો રોહિત શર્માએ ધીમી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ આક્રમક રમત દાખવી હતી અને અંત સુધી રમી ટીમને જીત અપાવી હતી. તેણે મેચમાં 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 122* રન કર્યા હતા.

    18/23
  • જીતનો ચોગ્ગો લગાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

    જીતનો ચોગ્ગો લગાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

    19/23
  • હાર્દિક પંડ્યાએ મેચમાં જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્યાર બાદ મેદાન પર જીતની ઉજવણી કરી હતી.

    હાર્દિક પંડ્યાએ મેચમાં જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્યાર બાદ મેદાન પર જીતની ઉજવણી કરી હતી.

    20/23
  • આફ્રિકાના સ્ટાર બોલર કાગીસો રબાડાએ ભારતના ઓપનર શિખર ધવનને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી.

    આફ્રિકાના સ્ટાર બોલર કાગીસો રબાડાએ ભારતના ઓપનર શિખર ધવનને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી.

    21/23
  • આફ્રિકાના સ્ટાર બોલર ક્રિસ મોરીસ ધોનીનો કેચ પકડ્યા બાદ પીચ પર જ પડી હયો હતો. તેણે ધોનીને 34 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.

    આફ્રિકાના સ્ટાર બોલર ક્રિસ મોરીસ ધોનીનો કેચ પકડ્યા બાદ પીચ પર જ પડી હયો હતો. તેણે ધોનીને 34 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.

    22/23
  • મેચ જીત્યા બાદ જીતનો હિરો રોહીત શર્માને અભિનંદન પાઠવતો સુકાની વિરાટ કોહલી

    મેચ જીત્યા બાદ જીતનો હિરો રોહીત શર્માને અભિનંદન પાઠવતો સુકાની વિરાટ કોહલી

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત આફ્રિકા સામે જીત સાથે શરૂઆત કરી હતી. પરંતુ હવે બીજી મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામે થશે. ત્યારે મેચ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમે મેદાન પર આકરી નેટ પ્રેકટીસ કરી હતી.

(PC : AP)



 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK