ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયા કરી રહી છે કંઈક આવી મસ્તી, જુઓ ફોટોઝ

Jan 24, 2019, 12:36 IST
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહેલી વન ડેની જીતની ઉજવણી કરી રહ્યા છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. બીજી વન ડે 26 જાન્યુઆરીએ રમાશે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

    ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહેલી વન ડેની જીતની ઉજવણી કરી રહ્યા છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. બીજી વન ડે 26 જાન્યુઆરીએ રમાશે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

    1/6
  • 2 દિવસના બ્રેકમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના સુંદર શહેર ટોરંગામાં વાતાવરણનો આનંદ માણી રહી છે. ટોરંગા ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડમાં આવેલું સુંદર શહેર છે. (તસવીર સૌજન્યઃયુઝવેન્દ્ર ચહલ ઈન્સ્ટાગ્રામ)

    2 દિવસના બ્રેકમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના સુંદર શહેર ટોરંગામાં વાતાવરણનો આનંદ માણી રહી છે. ટોરંગા ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડમાં આવેલું સુંદર શહેર છે. (તસવીર સૌજન્યઃયુઝવેન્દ્ર ચહલ ઈન્સ્ટાગ્રામ)

    2/6
  •  મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, કુલદીપ યાદવ, અંબાતી રાયડુ અને યુઝવેન્દ્ર ચહલ ન્યૂ ઝીલેન્ડમાં ફરવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તમામ ખેલાડીઓ બ્રેકને એન્જોય કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

     મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, કુલદીપ યાદવ, અંબાતી રાયડુ અને યુઝવેન્દ્ર ચહલ ન્યૂ ઝીલેન્ડમાં ફરવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તમામ ખેલાડીઓ બ્રેકને એન્જોય કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

    3/6
  • તો ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ પોતાના સપોર્ટ સ્ટાફ સાથે રિલેક્સ થઈ રહ્યા છે. રવિ શાસ્ત્રી પોતાના સપોર્ટ સ્ટાફ સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. 

    તો ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ પોતાના સપોર્ટ સ્ટાફ સાથે રિલેક્સ થઈ રહ્યા છે. રવિ શાસ્ત્રી પોતાના સપોર્ટ સ્ટાફ સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. 

    4/6
  • પહેલી વન ડેમાં સારી બોલિંગ કર્યા બાદ કુલદીપ યાદવ પણ ફોર્મમાં છે. શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા બાદ કુલદીપ યાદવ પણ ન્યૂઝીલેન્ડમાં ચિલ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

    પહેલી વન ડેમાં સારી બોલિંગ કર્યા બાદ કુલદીપ યાદવ પણ ફોર્મમાં છે. શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા બાદ કુલદીપ યાદવ પણ ન્યૂઝીલેન્ડમાં ચિલ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃકુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ)

    5/6
  • તો ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ પોતાના સપોર્ટ સ્ટાફ સાથે રિલેક્સ થઈ રહ્યા છે. રવિ શાસ્ત્રી પોતાના સપોર્ટ સ્ટાફ સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્યઃરોહિત શર્મા ઈન્સ્ટાગ્રામ)

    તો ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ પોતાના સપોર્ટ સ્ટાફ સાથે રિલેક્સ થઈ રહ્યા છે. રવિ શાસ્ત્રી પોતાના સપોર્ટ સ્ટાફ સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્યઃરોહિત શર્મા ઈન્સ્ટાગ્રામ)

    6/6
  • loading...

ફોટોઝ વિશે

નેપિયર વનડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો જુસ્સો આસમાને છે. ન્યૂઝીલેન્ડમાં 10 વર્ષ બાદ જીત મેળવનાર ટીમ ઈન્ડિયા હવે બીજી વન ડેમાં પણ જીતની આશા સાથે ઉતરશે. પાંચ વન ડે સિરીઝની બીજી વન ડે માઉન્ટ માઉંગાનુઈમાં રમાવાની છે. જો કે પહેલી વન ડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયા રિલેક્સ લાગી રહી છે. ટીમ ઈન્ડિયા ખેલાડીઓ ચિલ કરી રહ્યા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK