જુઓ મહિલા ચેસ પ્લેયર તાનિયા સચદેવનો ગ્લેમરસ અંદાજ

Updated: Aug 21, 2020, 08:29 IST | Shilpa Bhanushali
 • તાનિયા સચદેવનો જન્મ 20 ઓગસ્ટ, 1986ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

  તાનિયા સચદેવનો જન્મ 20 ઓગસ્ટ, 1986ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

  1/28
 • તાનિયા સચદેવ કમેન્ટેટર અને ચેસ પ્રેઝેન્ટર પણ છે.

  તાનિયા સચદેવ કમેન્ટેટર અને ચેસ પ્રેઝેન્ટર પણ છે.

  2/28
 • છ વર્ષની ઉંમરે તાનિયાને તેની મમ્મીએ ચેસ શીખવી હતી.

  છ વર્ષની ઉંમરે તાનિયાને તેની મમ્મીએ ચેસ શીખવી હતી.

  3/28
 • આઠ વર્ષની ઉંમરે તાનિયા સચદેવ પ્રથમ ઈન્ટરનેશનલ ટાઈટલ જીતી હતી.

  આઠ વર્ષની ઉંમરે તાનિયા સચદેવ પ્રથમ ઈન્ટરનેશનલ ટાઈટલ જીતી હતી.

  4/28
 • તાનિયા નાની હતી ત્યારે તેના કોચ કે.સી.જોશી હતા. નાનપણમાં તે ચેસની ગણી ઈવેન્ટમાં હાજરી આપી હતી.

  તાનિયા નાની હતી ત્યારે તેના કોચ કે.સી.જોશી હતા. નાનપણમાં તે ચેસની ગણી ઈવેન્ટમાં હાજરી આપી હતી.

  5/28
 • તાનિયા સચદેવે શ્રી વેન્કેટેશ્વર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

  તાનિયા સચદેવે શ્રી વેન્કેટેશ્વર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

  6/28
 • દિલ્હીના વસંત વિહાર સ્થિત મોડર્ન સ્કૂલમાં તે ભણી હતી.

  દિલ્હીના વસંત વિહાર સ્થિત મોડર્ન સ્કૂલમાં તે ભણી હતી.

  7/28
 • તાનિયા સચદેવ અંડર 12 ઈન્ડિયન ચેમ્પિયન, વર્લ્ડ અંડર 12 ગર્લ્સ ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડાલીસ્ટ, અંડર 14 એશિયા ગર્લ્સ ચેમ્પિયન અને એશિયન જુનિયર ગર્લ્સ ચેમ્પિયનશીપ વિજેતા છે

  તાનિયા સચદેવ અંડર 12 ઈન્ડિયન ચેમ્પિયન, વર્લ્ડ અંડર 12 ગર્લ્સ ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડાલીસ્ટ, અંડર 14 એશિયા ગર્લ્સ ચેમ્પિયન અને એશિયન જુનિયર ગર્લ્સ ચેમ્પિયનશીપ વિજેતા છે

  8/28
 • વર્ષ 2005માં તે વુમન ગ્રાન્ડમાસ્ટર અને 2008માં ઈન્ટરનેશનલ માસ્ટર્સ જીતી હતી.

  વર્ષ 2005માં તે વુમન ગ્રાન્ડમાસ્ટર અને 2008માં ઈન્ટરનેશનલ માસ્ટર્સ જીતી હતી.

  9/28
 • નવેમ્બર 2004માં તાનિયા સચદેવે દિલ્હી સ્થિત આર્કિટેક વિરાજ કટારીયા સાથે લગ્ન કર્યા.

  નવેમ્બર 2004માં તાનિયા સચદેવે દિલ્હી સ્થિત આર્કિટેક વિરાજ કટારીયા સાથે લગ્ન કર્યા.

  10/28
 • તાનિયા સચદેવ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે.

  તાનિયા સચદેવ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે.

  11/28
 • તાનિયા સચદેવે આ ફોટાને કૅપ્શન આપી કે  જો હું એલિસ હોત તો મેં ક્યારે પણ વંડરલેન્ડ છોડ્યું ન હોત.

  તાનિયા સચદેવે આ ફોટાને કૅપ્શન આપી કે  જો હું એલિસ હોત તો મેં ક્યારે પણ વંડરલેન્ડ છોડ્યું ન હોત.

  12/28
 • આ તસવીરમાં પૉઝ આપતાં તેણે લખ્યું કે, તમારી સાથે આજે શું સારી ઘટના બની છે તે કમેન્ટમાં લખો. શરૂઆત હું કરું છું. આજે સવારે ઉઠીને મેં જ્યારે છોડમાં પાણી નાખ્યું ત્યારે મેં બે મોટા પતંગિયાને જોયા. એક યેલો અને બીજો બ્લુ હતો. આ જોઈને હું ખુશ થઈ. હવે તમારી વારી.

  આ તસવીરમાં પૉઝ આપતાં તેણે લખ્યું કે, તમારી સાથે આજે શું સારી ઘટના બની છે તે કમેન્ટમાં લખો. શરૂઆત હું કરું છું. આજે સવારે ઉઠીને મેં જ્યારે છોડમાં પાણી નાખ્યું ત્યારે મેં બે મોટા પતંગિયાને જોયા. એક યેલો અને બીજો બ્લુ હતો. આ જોઈને હું ખુશ થઈ. હવે તમારી વારી.

  13/28
 • ચેસ પ્લેયર ઉપરાંત તે ચેસ પ્રેઝેન્ટર અને કમેન્ટેટર છે. તેને વાંચવું અને શોપિંગ કરવું ગમે છે.

  ચેસ પ્લેયર ઉપરાંત તે ચેસ પ્રેઝેન્ટર અને કમેન્ટેટર છે. તેને વાંચવું અને શોપિંગ કરવું ગમે છે.

  14/28
 • સુંદર સ્થળોએ પ્રવાસ કરીને તે ફોટોઝ પણ શૅર કરે છે.

  સુંદર સ્થળોએ પ્રવાસ કરીને તે ફોટોઝ પણ શૅર કરે છે.

  15/28
 • ગોવાની ટ્રીપમાં તાનિયાએ ફોટો શૅર કરીને કૅપ્શન આપી કે, હું ગોવામાં છું પણ તમે નથી. ઈર્ષ્યા થાય છે?

  ગોવાની ટ્રીપમાં તાનિયાએ ફોટો શૅર કરીને કૅપ્શન આપી કે, હું ગોવામાં છું પણ તમે નથી. ઈર્ષ્યા થાય છે?

  16/28
 • ભારતના મોસ્ટ સ્ટાઈલિશ અને ગ્લેમરસ સ્પોર્ટ્સ સ્ટાર્સમાં તાનિયા સચદેવની ગણતરી થઈ શકે છે.

  ભારતના મોસ્ટ સ્ટાઈલિશ અને ગ્લેમરસ સ્પોર્ટ્સ સ્ટાર્સમાં તાનિયા સચદેવની ગણતરી થઈ શકે છે.

  17/28
 • ફ્લાવરી શોર્ટ ડ્રેસ સાથેના ફોટોમાં કૅપ્શન આપી કે, બેસી જાઓ અને નમ્ર રહો. હું અડધે રસ્તે પહોંચી છું અને હજી તો જાન્યુઆરી છે.

  ફ્લાવરી શોર્ટ ડ્રેસ સાથેના ફોટોમાં કૅપ્શન આપી કે, બેસી જાઓ અને નમ્ર રહો. હું અડધે રસ્તે પહોંચી છું અને હજી તો જાન્યુઆરી છે.

  18/28
 • દિવાળીમાં પણ સચદેવે ફોટો શૅર કરીને કૅપ્શન આપી કે, તમે સમુદ્રના ટીપા નથી. તમે સંપૂર્ણ સમુદ્ર છો રૂમી. મારી ગેલેરી પ્રેરણાત્મક ક્વૉટ્સ ભરેલી છે. અને આ મારો ઓલ ટાઈમ ફેવરેટ છે. હેપી દિવાલી એવરીવન.

  દિવાળીમાં પણ સચદેવે ફોટો શૅર કરીને કૅપ્શન આપી કે, તમે સમુદ્રના ટીપા નથી. તમે સંપૂર્ણ સમુદ્ર છો રૂમી. મારી ગેલેરી પ્રેરણાત્મક ક્વૉટ્સ ભરેલી છે. અને આ મારો ઓલ ટાઈમ ફેવરેટ છે. હેપી દિવાલી એવરીવન.

  19/28
 • આ ફોટામાં ફન કૅપ્શન આપતાં તેણે લખ્યું છે કે, પેન્ટિંગમાંથી ધીમી ગતિએ સરકી રહી છું. શું? સારું છે ને કે આ ટીવી નથી.

  આ ફોટામાં ફન કૅપ્શન આપતાં તેણે લખ્યું છે કે, પેન્ટિંગમાંથી ધીમી ગતિએ સરકી રહી છું. શું? સારું છે ને કે આ ટીવી નથી.

  20/28
 • તાનિયા સચદેવની અંદર સ્ટ્રોંગ માઈન્ડ અને સીલી હાર્ટની ફાઈટ ચાલતી રહેશે. પરંતુ તે અતિસુંદર એ વાત બન્ને માનશે.

  તાનિયા સચદેવની અંદર સ્ટ્રોંગ માઈન્ડ અને સીલી હાર્ટની ફાઈટ ચાલતી રહેશે. પરંતુ તે અતિસુંદર એ વાત બન્ને માનશે.

  21/28
 • આ ફોટો શૅર કરતા તેમણે પ્રેરણાત્મક મેસેજ આપ્યો કે: જીવનની શ્રેષ્ઠ વાત એ છે કે તમને જીવવાની તક મળે છે. અનુભવ કરો, ટ્રાવેલ કરો, ખુશી અને દયા ફેલાવો. શીખવા અને સ્વીકારવા માટે વિશ્વાસની સાથે હિંમત પણ હોવી જોઈએ. તમે જે કરો છો તેનાથી પ્રોત્સાહિત થાવ અને મજબૂત બનો...મારા નવા બેબીએ ચેસ સેટ કરી છે! આ લાઈફ જેવુ જ છે.

  આ ફોટો શૅર કરતા તેમણે પ્રેરણાત્મક મેસેજ આપ્યો કે: જીવનની શ્રેષ્ઠ વાત એ છે કે તમને જીવવાની તક મળે છે. અનુભવ કરો, ટ્રાવેલ કરો, ખુશી અને દયા ફેલાવો. શીખવા અને સ્વીકારવા માટે વિશ્વાસની સાથે હિંમત પણ હોવી જોઈએ. તમે જે કરો છો તેનાથી પ્રોત્સાહિત થાવ અને મજબૂત બનો...મારા નવા બેબીએ ચેસ સેટ કરી છે! આ લાઈફ જેવુ જ છે.

  22/28
 • તાનિયા સચદેવ તેની ક્લોઝ ફ્રેન્ડ સાથે.

  તાનિયા સચદેવ તેની ક્લોઝ ફ્રેન્ડ સાથે.

  23/28
 • તાનિયા સચદેવ કહે છે કે, મને ફરક નથી પડતો કે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે. કારણ કે તે ફરી ભરી શકાય છે.  

  તાનિયા સચદેવ કહે છે કે, મને ફરક નથી પડતો કે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે. કારણ કે તે ફરી ભરી શકાય છે.

   

  24/28
 • આ ફોટો શૅર કરતાં તેણે લખ્યું કે, શ્રેષ્ઠ ફૂડ+શ્રેષ્ઠ કોકટેલ્સ+ગેમ અથવા 5= માય કાઇન્ડ ઓફ નાઈટ. @chessclublondon

  આ ફોટો શૅર કરતાં તેણે લખ્યું કે, શ્રેષ્ઠ ફૂડ+શ્રેષ્ઠ કોકટેલ્સ+ગેમ અથવા 5= માય કાઇન્ડ ઓફ નાઈટ. @chessclublondon

  25/28
 • તાનિયા સચદેવ: જ્યારે તમે ન જીતો ત્યારે રાતનો મૂડ.

  તાનિયા સચદેવ: જ્યારે તમે ન જીતો ત્યારે રાતનો મૂડ.

  26/28
 • તાનિયા સચદેવને ખરા અર્થે કટાક્ષ કરતા આવડે છે. આ ફોટામાં કૅપ્શન આપી કે : પોઈન્ટમાંથી પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરી રહી છું.

  તાનિયા સચદેવને ખરા અર્થે કટાક્ષ કરતા આવડે છે. આ ફોટામાં કૅપ્શન આપી કે : પોઈન્ટમાંથી પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરી રહી છું.

  27/28
 • તાનિયા સચદેવનો ટ્વિન ફોટો.

  તાનિયા સચદેવનો ટ્વિન ફોટો.

  28/28
 • loading...

ફોટોઝ વિશે

ભારતની જાણીતી મહિલા ચેસ પ્લેયર તાનિયા સચદેવ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેના વિશે વધુ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK