Happy Birthday Hardik Pandya : જુઓ આ ગુજ્જુ ક્રિકેટરનો કુલ અંદાજ

Sep 15, 2019, 08:42 IST
  • દીવાળી જેવા તહેવારો કે પ્રસંગો માટે તમે કૂર્તા પર પસંદગી ઉતારી શકો છે. સાથે સિમ્પલ ચેઈન, વૉચ અને બસ થઈ ગયો લૂક કમ્પલીટ.

    દીવાળી જેવા તહેવારો કે પ્રસંગો માટે તમે કૂર્તા પર પસંદગી ઉતારી શકો છે. સાથે સિમ્પલ ચેઈન, વૉચ અને બસ થઈ ગયો લૂક કમ્પલીટ.

    1/15
  • તમે વેકેશન પર હોવ અથવા તો ક્યાંક આઉટિંગ માટે જેવું હોય તો આ લૂક તમે ટ્રાય કરી શકો છો.

    તમે વેકેશન પર હોવ અથવા તો ક્યાંક આઉટિંગ માટે જેવું હોય તો આ લૂક તમે ટ્રાય કરી શકો છો.

    2/15
  • કૅપ, ગોગલ્સ, ગળામાં ચેઈન અને કૂલ ટી-શર્ટ સાથે હાર્દિક પંડ્યાનો ચિલ મૂડમાં ફોટો.

    કૅપ, ગોગલ્સ, ગળામાં ચેઈન અને કૂલ ટી-શર્ટ સાથે હાર્દિક પંડ્યાનો ચિલ મૂડમાં ફોટો.

    3/15
  • સિમ્પલ બટ રોકિંગ અવતારમાં હાર્દિક. બ્લેક ટીશર્ટ. જેકેટ અને હાથમાં વૉચ સાથે.

    સિમ્પલ બટ રોકિંગ અવતારમાં હાર્દિક. બ્લેક ટીશર્ટ. જેકેટ અને હાથમાં વૉચ સાથે.

    4/15
  • તમે ટ્રેકિંગ કે જીમ માટે જતા હો ત્યારે હૂડી વાળું ટીશર્ટ અને ચેઈન સાથે ગ્લેર્સ પહેરી શકો છો.

    તમે ટ્રેકિંગ કે જીમ માટે જતા હો ત્યારે હૂડી વાળું ટીશર્ટ અને ચેઈન સાથે ગ્લેર્સ પહેરી શકો છો.

    5/15
  • વેસ્ટર્ન સ્ટાઈલ કુર્તા અને શૂઝમાં હાર્દિક પંડ્યા. સાથે તેમણે વૉચ, વિંટી અને બ્રેસલેટનું કોમ્બિનેશન કર્યું છે.

    વેસ્ટર્ન સ્ટાઈલ કુર્તા અને શૂઝમાં હાર્દિક પંડ્યા. સાથે તેમણે વૉચ, વિંટી અને બ્રેસલેટનું કોમ્બિનેશન કર્યું છે.

    6/15
  • કેઝ્યુઅલ ટી-શર્ટમાં હાર્દિક. જ્યારે તમે આરામ કરવાના મૂડમાં હો ત્યારે તમે આ લૂક કૅરી કરી શકો છો.

    કેઝ્યુઅલ ટી-શર્ટમાં હાર્દિક. જ્યારે તમે આરામ કરવાના મૂડમાં હો ત્યારે તમે આ લૂક કૅરી કરી શકો છો.

    7/15
  • લેધર સ્ટાઈલ ટોપ અને ઑલ મરૂન અવતારમાં હાર્દિક પંડ્યા ડેશિંગ લાગી રહ્યા છે.

    લેધર સ્ટાઈલ ટોપ અને ઑલ મરૂન અવતારમાં હાર્દિક પંડ્યા ડેશિંગ લાગી રહ્યા છે.

    8/15
  • લગ્ન પ્રસંગ માટે તમે આવી સ્ટાઈલ ચૂઝ કરી શકો છો.

    લગ્ન પ્રસંગ માટે તમે આવી સ્ટાઈલ ચૂઝ કરી શકો છો.

    9/15
  • વેકેશન માટે આવ લૂક બેસ્ટ છે. લોંગ ઓવરકોટ ટાઈપ શર્ટ સાથે કૂલ વ્હાઈટ શૂઝનું કોમ્બિનેશન સારું છે.

    વેકેશન માટે આવ લૂક બેસ્ટ છે. લોંગ ઓવરકોટ ટાઈપ શર્ટ સાથે કૂલ વ્હાઈટ શૂઝનું કોમ્બિનેશન સારું છે.

    10/15
  • ટીશર્ટ, ચેક્સ શર્ટ, જીન્સ અને સ્નીકર્સ સાથે હાર્દિકનો આ અવતાર કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે.

    ટીશર્ટ, ચેક્સ શર્ટ, જીન્સ અને સ્નીકર્સ સાથે હાર્દિકનો આ અવતાર કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે.

    11/15
  • ફોર્મલ અવતારમાં હાર્દિક. બ્લેઝર સાથે માત્ર વૉચ અને મસ્ત મજ્જાની સ્માઈલ.

    ફોર્મલ અવતારમાં હાર્દિક. બ્લેઝર સાથે માત્ર વૉચ અને મસ્ત મજ્જાની સ્માઈલ.

    12/15
  • જરા જુઓ હાર્દિકનો સ્પોર્ટી અવતાર.

    જરા જુઓ હાર્દિકનો સ્પોર્ટી અવતાર.

    13/15
  • હાર્દિકના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં તેના ટેટ્ટુ અને ઈયરરિંગ્સ પણ મહત્વના છે.

    હાર્દિકના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં તેના ટેટ્ટુ અને ઈયરરિંગ્સ પણ મહત્વના છે.

    14/15
  • ચેક્સ બ્લેઝરને કેવી રીતે રોક કરવું એ શીખો હાર્દિક પાસેથી.

    ચેક્સ બ્લેઝરને કેવી રીતે રોક કરવું એ શીખો હાર્દિક પાસેથી.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બરોડાના ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો 11 ઑક્ટોબર 1993 જન્મ થયો હતો ત્યારે આ ટીમ ઈન્ડિયાના બર્થ-ડે બૉય કૂલ અને સ્ટાઈલિશ ક્રિકેટર્સમાંથી એક છે. જો તમારે પણ તેની ફેશનને ફૉલો કરવી છે, તો ચાલો અમે તમને જણાવીએ તેના ફેશન સીક્રેટ્સ...

તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK