સર ડોન બ્રેડમેનની અનસીન તસવીરો

Published: Feb 25, 2019, 18:01 IST | Vikas Kalal
 • સર ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન હતા. તેમને ધ ડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એકસમયે ડોન બ્રેડમેન સેનામાં લેફટનન્ટ હતા. ફોટો: ફેનને ઓટોગ્રાફ આપતા ડોન બ્રેડમેન

  સર ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન હતા. તેમને ધ ડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એકસમયે ડોન બ્રેડમેન સેનામાં લેફટનન્ટ હતા.
  ફોટો: ફેનને ઓટોગ્રાફ આપતા ડોન બ્રેડમેન

  1/10
 •  લોડ્સ ખાતે 1934માં ત્રેવડી સદી ફટકાર્યા પછી દર્શકોની વચ્ચેથી પરત ફરતા સર ડોન બ્રેડમેન

   લોડ્સ ખાતે 1934માં ત્રેવડી સદી ફટકાર્યા પછી દર્શકોની વચ્ચેથી પરત ફરતા સર ડોન બ્રેડમેન

  2/10
 • ડોનાલ્ડ બ્રેડમેનને વિશ્વના મહાન ક્રિકેટરોમાં એક માનવામાં આવે છે. તેમનું મૃત્યુ 92 વર્ષે 25 ફેબ્રુઆરી 2001માં એડિલેડમાં થયું હતું. ફોટો: 1938માં રમાયેલી એક મેચમાં અટેકિંગ બ્રેડમેન

  ડોનાલ્ડ બ્રેડમેનને વિશ્વના મહાન ક્રિકેટરોમાં એક માનવામાં આવે છે. તેમનું મૃત્યુ 92 વર્ષે 25 ફેબ્રુઆરી 2001માં એડિલેડમાં થયું હતું.
  ફોટો: 1938માં રમાયેલી એક મેચમાં અટેકિંગ બ્રેડમેન

  3/10
 • બ્રેડમેને ડેબ્યુ મેચ કોઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. ઈંગ્લેન્ડ ખાતે રમેલી પહેલી ટેસ્ટમાં તે 18 અને 1ના સામાન્ય સ્કોરે આઉટ થયા હતા. જો કે ત્યારબાદ તેમની સફર ક્યારેય રોકાઈ નથી.

  બ્રેડમેને ડેબ્યુ મેચ કોઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. ઈંગ્લેન્ડ ખાતે રમેલી પહેલી ટેસ્ટમાં તે 18 અને 1ના સામાન્ય સ્કોરે આઉટ થયા હતા. જો કે ત્યારબાદ તેમની સફર ક્યારેય રોકાઈ નથી.

  4/10
 • સચિન તેન્ડુલકર અને સર ડોન બ્રેડમેનની ખાસ તસવીર. સચિનની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી વાર ડોન બ્રેડમેન સાથે સરખામણી કરવામાં આવી હતી.

  સચિન તેન્ડુલકર અને સર ડોન બ્રેડમેનની ખાસ તસવીર. સચિનની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી વાર ડોન બ્રેડમેન સાથે સરખામણી કરવામાં આવી હતી.

  5/10
 • સર ડ્રોન બ્રેડમેને મોટી ઇનીંગ માટે તૈયાર થયેલા દેખાઇ રહ્યા છે. ફોટો: એક મેચમાં શોટ ફટકારતા બ્રેડમેન

  સર ડ્રોન બ્રેડમેને મોટી ઇનીંગ માટે તૈયાર થયેલા દેખાઇ રહ્યા છે.
  ફોટો: એક મેચમાં શોટ ફટકારતા બ્રેડમેન

  6/10
 • સર ડોન બ્રેડમેનના ફોટામાં તારીખ વગરનો ઓટોગ્રાફ વાળો ફોટો દેખાઇ રહ્યો છે.

  સર ડોન બ્રેડમેનના ફોટામાં તારીખ વગરનો ઓટોગ્રાફ વાળો ફોટો દેખાઇ રહ્યો છે.

  7/10
 • સર ડોન બ્રેડમેન તેમના કરીઅરમાં 52 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 99.9ની એવરેજથી 6,996 રન બનાવ્યા હતા.

  સર ડોન બ્રેડમેન તેમના કરીઅરમાં 52 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 99.9ની એવરેજથી 6,996 રન બનાવ્યા હતા.

  8/10
 • બ્રેડમેનનો રમવાનો અંદાજ જ કઈક અલગ હતો ફોટો: કવર ડ્રાઈવ ફટકારતા બ્રેડમેન

  બ્રેડમેનનો રમવાનો અંદાજ જ કઈક અલગ હતો
  ફોટો: કવર ડ્રાઈવ ફટકારતા બ્રેડમેન

  9/10
 • બ્રેડમેન બેટિંગ સિવાય બોલિંગ પણ કરતા હતા. તેમની બોલિંગ સ્ટાઈલ રાઈટ આર્મ લેગ બ્રેક હતી  

  બ્રેડમેન બેટિંગ સિવાય બોલિંગ પણ કરતા હતા. તેમની બોલિંગ સ્ટાઈલ રાઈટ આર્મ લેગ બ્રેક હતી

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

સર ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેેન હતા. બ્રેડમેન એકમાત્ર બેટ્સમેન હતા જેમણે 99.9ની એવરેજથી રન બનાવ્યા હતા. સર ડોન બ્રેડમેનની કેટલીક ખાસ અને અનસીન તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK