જુઓ સ્પોર્ટસ સ્ટાર્સ અને તેમની મોંઘી સ્પોર્ટસ ગાડીઓ

Updated: Mar 08, 2019, 10:51 IST | Vikas Kalal
 • ભારતીય ટીમનો કેપ્ટન અને રનમશીનનો ઓડી પ્રત્યેનો પ્રેમ કઈક અલગ જ છે. વિરાટ કોહલી ઓડી સિરીઝના 1 નહી પણ 3 ગાડી ધરાવે છે. વિરાટ પાસે ઓડી R8 LMX, ઓડી A8 અને ઓડી Q7 ગાડી છે આ સિવાય તેની પાસે LW12 પણ છે.

  ભારતીય ટીમનો કેપ્ટન અને રનમશીનનો ઓડી પ્રત્યેનો પ્રેમ કઈક અલગ જ છે. વિરાટ કોહલી ઓડી સિરીઝના 1 નહી પણ 3 ગાડી ધરાવે છે. વિરાટ પાસે ઓડી R8 LMX, ઓડી A8 અને ઓડી Q7 ગાડી છે આ સિવાય તેની પાસે LW12 પણ છે.

  1/10
 • ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરનો પણ ગાડી પ્રત્યે પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. સચિન પાસે BMW M5,BMW M6 ગ્લેન કૌપ ગાડી છે. આ સિવાય સચિન ગાડીઓને કસ્ટમ પણ કરાવે છે. સચિન કાર કંપની BMW નો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

  ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરનો પણ ગાડી પ્રત્યે પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. સચિન પાસે BMW M5,BMW M6 ગ્લેન કૌપ ગાડી છે. આ સિવાય સચિન ગાડીઓને કસ્ટમ પણ કરાવે છે. સચિન કાર કંપની BMW નો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

  2/10
 •  ઈન્ડિયન ઓલમ્પિકમાં મેડલ જીતનારી ગીતા ફોગટ પણ રેન્જ રોવર ઈવોક ચલાવવાનું પસંદ કરે છે. ગીતા ફોગટે કાર લેતી વખતે ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'hardwork has paid off finally'

   ઈન્ડિયન ઓલમ્પિકમાં મેડલ જીતનારી ગીતા ફોગટ પણ રેન્જ રોવર ઈવોક ચલાવવાનું પસંદ કરે છે. ગીતા ફોગટે કાર લેતી વખતે ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'hardwork has paid off finally'

  3/10
 • ધુંઆધાર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પાસે પણ BMW 5 સિરીઝની ગાડી છે. આ સિવાય સચિન તેન્ડુલરે સહેવાગને BMW સિરીઝની ગાડી ગિફ્ટ કરી હતી.

  ધુંઆધાર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પાસે પણ BMW 5 સિરીઝની ગાડી છે. આ સિવાય સચિન તેન્ડુલરે સહેવાગને BMW સિરીઝની ગાડી ગિફ્ટ કરી હતી.

  4/10
 •  ભારતના કેપ્ટન કૂલ ધોનીનો ઓટોમોબાઈલ ક્ષેત્રે પ્રેમ અનેરો છો અને આ જ કારણ છે ધોનીએ તેની પહેલી બાઈકને સાચવી રાખી છે. ધોનીએ ગાડીઓની યાદીમાં હમરની SUV ગાડીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ધોની પાસે હમર H2,GMC Sierra અને ઓડી Q7 ગાડી પણ છે.

   ભારતના કેપ્ટન કૂલ ધોનીનો ઓટોમોબાઈલ ક્ષેત્રે પ્રેમ અનેરો છો અને આ જ કારણ છે ધોનીએ તેની પહેલી બાઈકને સાચવી રાખી છે. ધોનીએ ગાડીઓની યાદીમાં હમરની SUV ગાડીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ધોની પાસે હમર H2,GMC Sierra અને ઓડી Q7 ગાડી પણ છે.

  5/10
 • યુવરાજ અને તેની લેમ્બોરગિનીની જોડી. યુવરાજ સ્પોર્ટ્સ કારનો ઘણો શોખિન છે. યુવરાજના કાર કલેક્શનમાં ઓડી Q5,BMW M5 અને M3નો પણ સમાવેશ થાય છે.

  યુવરાજ અને તેની લેમ્બોરગિનીની જોડી. યુવરાજ સ્પોર્ટ્સ કારનો ઘણો શોખિન છે. યુવરાજના કાર કલેક્શનમાં ઓડી Q5,BMW M5 અને M3નો પણ સમાવેશ થાય છે.

  6/10
 • પીવી સિંધુને સચિન તેન્ડુલકર દ્વારા BMW ગિફ્ટ કરવામાં આવી હતી.

  પીવી સિંધુને સચિન તેન્ડુલકર દ્વારા BMW ગિફ્ટ કરવામાં આવી હતી.

  7/10
 • ભારતીય ટીમના યુવા પ્લેયર પાસે પોતાની વેલેન્ટાઈન એટલે કે ફોર્ડ મસ્ટેગ છે. કરુણ નાયર તેની વેલેન્ટાઈનમાં ઘણી વાર મિત્રો સાથે લોન્ગ ટ્રિપ કરવા નિકળે છે.

  ભારતીય ટીમના યુવા પ્લેયર પાસે પોતાની વેલેન્ટાઈન એટલે કે ફોર્ડ મસ્ટેગ છે. કરુણ નાયર તેની વેલેન્ટાઈનમાં ઘણી વાર મિત્રો સાથે લોન્ગ ટ્રિપ કરવા નિકળે છે.

  8/10
 • સિક્સ કિંગ ક્રિસ ગેલ પણ સ્પોર્ટ્સ કારનો શોખ ધરાવે છે. ક્રિસ ગેલ પાસે રોયલ બ્લૂ લેમ્બોરગિની છે. આ સિવાય ગેલ પાસે મર્સિડીઝ બેન્ઝ GL 63 AMG ગાડી પણ છે.

  સિક્સ કિંગ ક્રિસ ગેલ પણ સ્પોર્ટ્સ કારનો શોખ ધરાવે છે. ક્રિસ ગેલ પાસે રોયલ બ્લૂ લેમ્બોરગિની છે. આ સિવાય ગેલ પાસે મર્સિડીઝ બેન્ઝ GL 63 AMG ગાડી પણ છે.

  9/10
 •  વર્લ્ડ ફેમસ ફૂટબોલર ક્રિસ્ટીનો રોનાલ્ડો પાસે 1.2.3 નહી પૂરી 19 ગાડીઓનું કલેક્શન છે. આ ગાડીઓની યાદીમાં બેન્ટલી, મર્સિડીઝ, ફેરારી, BMW,ઓડીનો સમાવેશ થાય છે.

   વર્લ્ડ ફેમસ ફૂટબોલર ક્રિસ્ટીનો રોનાલ્ડો પાસે 1.2.3 નહી પૂરી 19 ગાડીઓનું કલેક્શન છે. આ ગાડીઓની યાદીમાં બેન્ટલી, મર્સિડીઝ, ફેરારી, BMW,ઓડીનો સમાવેશ થાય છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટર્સ, ફૂટબોલર્સ, રેસલર્સ અને અન્ય સ્પોર્ટપર્સન્સનના શોખ ઘણા મોંઘા અને અનોખા હોય છે. ત્યારે આવા સ્પોર્ટસ પર્સનની ગાડીઓની પસંદગી પણ એવી જ મોંઘી અને ખાસ હોય છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરથી લઈને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સુધીના પ્લેયર્સની ગાડીઓની પસંદગી અલગ રહી છે. જુઓ સ્પોર્ટ પર્સન્સ અને તેમની મોંઘી ગાડીઓ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK