Happy Birthday Ganguly: યુવાનીના દિવસોમાં આવા લાગતા હતા 'દાદા'..

Published: Jul 08, 2019, 09:38 IST | Falguni Lakhani
  • જરા જુઓ 'દાદા'નો આ કિલર લૂક....

    જરા જુઓ 'દાદા'નો આ કિલર લૂક....

    1/20
  • ટ્રેઈનિંગ સેશન દરમિયાન ગાંગુલી..

    ટ્રેઈનિંગ સેશન દરમિયાન ગાંગુલી..

    2/20
  • મ્યુઝિક સાંભળતા સૌરવ ગાંગુલી....

    મ્યુઝિક સાંભળતા સૌરવ ગાંગુલી....

    3/20
  • ગાંગુલી તેનો ફેવરિટ શોટ રમતા સમયે...

    ગાંગુલી તેનો ફેવરિટ શોટ રમતા સમયે...

    4/20
  • વર્ષો પહેલાની એક તસવીરમાં સચિન અને ગાંગુલી....

    વર્ષો પહેલાની એક તસવીરમાં સચિન અને ગાંગુલી....

    5/20
  • ક્રિકેટમાં સૌરવ ગાંગુલી ખૂબ જ સારા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન તરીકે જાણીતા છે...

    ક્રિકેટમાં સૌરવ ગાંગુલી ખૂબ જ સારા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન તરીકે જાણીતા છે...

    6/20
  • ટુંકા વાળમાં સૌરવ ગાંગુલી....

    ટુંકા વાળમાં સૌરવ ગાંગુલી....

    7/20
  • સચિન અને સૌરવ...ઓપનિંગ જોડી આનાથી સારી કઈ હોય શકે....

    સચિન અને સૌરવ...ઓપનિંગ જોડી આનાથી સારી કઈ હોય શકે....

    8/20
  • બૉલિંગની પ્રેક્ટિસ કરતા સૌરવ ગાંગુલી...

    બૉલિંગની પ્રેક્ટિસ કરતા સૌરવ ગાંગુલી...

    9/20
  • વિકેટ માટે અપીલ કરતા સૌરવ ગાંગુલી...

    વિકેટ માટે અપીલ કરતા સૌરવ ગાંગુલી...

    10/20
  • સૌરવ ગાંગુલી હરભજન સિંહ સાથે..

    સૌરવ ગાંગુલી હરભજન સિંહ સાથે..

    11/20
  • જરા તેની સ્માઈલ તો જુઓ...

    જરા તેની સ્માઈલ તો જુઓ...

    12/20
  • સાઉથ આફ્રિકા સામેની એક મેચ પછી સુનિલ જોશી સાથે ગાંગુલી...

    સાઉથ આફ્રિકા સામેની એક મેચ પછી સુનિલ જોશી સાથે ગાંગુલી...

    13/20
  • આઉટ થયા પછી સૌરવ ગાંગુલી...

    આઉટ થયા પછી સૌરવ ગાંગુલી...

    14/20
  • વિકેટ લીધા પછી સૌરવ ગાંગુલી...

    વિકેટ લીધા પછી સૌરવ ગાંગુલી...

    15/20
  • ગાંગુલી સમયાંતરે સારી બોલિંગ પર કરતા હતા અને વિકેટો પણ લેતા હતા..

    ગાંગુલી સમયાંતરે સારી બોલિંગ પર કરતા હતા અને વિકેટો પણ લેતા હતા..

    16/20
  • અને જ્યારે વિકેટ લઈને ઉજવણી કરવાનો વારો આવે ત્યારે ગાંગુલી કાંઈક આવા અંદાજમાં હોય...

    અને જ્યારે વિકેટ લઈને ઉજવણી કરવાનો વારો આવે ત્યારે ગાંગુલી કાંઈક આવા અંદાજમાં હોય...

    17/20
  • એક ટ્રેનિંગ સેશન દરમિયાન ગાંગુલી.

    એક ટ્રેનિંગ સેશન દરમિયાન ગાંગુલી.

    18/20
  • ગાંગુલ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે.

    ગાંગુલ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે.

    19/20
  • સૌરવ ગાંગુલીને ભારતના સૌથી સારા સુકાનીઓમાંથી એક માનવામાં આવે છે.

    સૌરવ ગાંગુલીને ભારતના સૌથી સારા સુકાનીઓમાંથી એક માનવામાં આવે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે છે ટીમ ઈન્ડિયાના 'દાદા' એટલે કે સૌરવ ગાંગુલીનો જન્મદિવસ. ત્યારે ચાલો જોઈએ તેમના કેટલાક રૅર ફોટોસ..યુવાનીમાં કાંઈક આવો હતો ગાંગુલીનો અંદાજ...
(તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK