Irfan Pathan: બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો આ હેન્ડસમ ક્રિકેટર છે 'ફેમિલી મેન'

Updated: 28th October, 2020 11:28 IST | Chirantana Bhatt
  • વડોદરાના ઈરફાણ પઠાણને ભારતના સારા ઑલ રાઉન્ડરમાંથી એક ગણવામાં આવે છે.

    વડોદરાના ઈરફાણ પઠાણને ભારતના સારા ઑલ રાઉન્ડરમાંથી એક ગણવામાં આવે છે.

    1/39
  • તેઓ ટી-20, ટેસ્ટ અને વન-ડે તમામ ફોર્મેટમાં ઑલ રાઉન્ડર તરીકે પોતાનો જલવો બતાવી ચુક્યા છે.

    તેઓ ટી-20, ટેસ્ટ અને વન-ડે તમામ ફોર્મેટમાં ઑલ રાઉન્ડર તરીકે પોતાનો જલવો બતાવી ચુક્યા છે.

    2/39
  • ઈરફાન પઠાણે તેના કરિઅરની શરૂઆત સ્વિંગ એન્ડ સીમ બૉલર તરીકે કરી હતી અને તેઓ ઑલ રાઉન્ડર તરીકે પ્રસ્થાપિત થયા છે.

    ઈરફાન પઠાણે તેના કરિઅરની શરૂઆત સ્વિંગ એન્ડ સીમ બૉલર તરીકે કરી હતી અને તેઓ ઑલ રાઉન્ડર તરીકે પ્રસ્થાપિત થયા છે.

    3/39
  • ફિલ્ડ પર તે જેટલી જવાબદારીથી રમ્યો એટલી ગંભીરતાથી તે ઑફ ધ ફિલ્ડ પણ રહે છે. તે તેના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખે છે. ઈરફાને પત્ની સાથેની આ તસવીર પોસ્ટ કરીને તેમના લગ્નની જાહેરાત કરી હતી.

    ફિલ્ડ પર તે જેટલી જવાબદારીથી રમ્યો એટલી ગંભીરતાથી તે ઑફ ધ ફિલ્ડ પણ રહે છે. તે તેના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખે છે.
    ઈરફાને પત્ની સાથેની આ તસવીર પોસ્ટ કરીને તેમના લગ્નની જાહેરાત કરી હતી.

    4/39
  • ઈરફાન પઠાણ અવાર નવાર સોશિયલ મીડિયા પર પત્ની સાથેના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    ઈરફાન પઠાણ અવાર નવાર સોશિયલ મીડિયા પર પત્ની સાથેના ફોટોસ પોસ્ટ કરતા રહે છે.

    5/39
  • વેકેશન દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે ઈરફાન અને પત્ની સબા.

    વેકેશન દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે ઈરફાન અને પત્ની સબા.

    6/39
  • કશ્મીરની આ તસવીર પોસ્ટ કરીને ઈરફાને પત્ની પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

    કશ્મીરની આ તસવીર પોસ્ટ કરીને ઈરફાને પત્ની પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

    7/39
  • ઈરફાન પઠાણને ઈમરાન નામનો દિકરો પણ છે.

    ઈરફાન પઠાણને ઈમરાન નામનો દિકરો પણ છે.

    8/39
  • ઈમરાન સાથે ઈરફાન ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

    ઈમરાન સાથે ઈરફાન ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

    9/39
  • જ્યારે ઈરફાન ઘરથી દૂર હોય છે ત્યારે તેઓ પરિવારને મિસ કરે છે.

    જ્યારે ઈરફાન ઘરથી દૂર હોય છે ત્યારે તેઓ પરિવારને મિસ કરે છે.

    10/39
  • દિકરા ઈમરાનને રમાડતા કે તેની સાથે મસ્તી કરતા ફોટોસ ઈરફાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

    દિકરા ઈમરાનને રમાડતા કે તેની સાથે મસ્તી કરતા ફોટોસ ઈરફાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

    11/39
  • ઈરફાન, તેની પત્ની અને તેમના પિતા સમાજની જરૂર પડ્યે મદદ કરવાનું ક્યારેય ચૂકતા નથી.

    ઈરફાન, તેની પત્ની અને તેમના પિતા સમાજની જરૂર પડ્યે મદદ કરવાનું ક્યારેય ચૂકતા નથી.

    12/39
  • ઈરફાનના મોટા ભાઈ યુસૂફ પઠાણ પણ ક્રિકેટર છે.

    ઈરફાનના મોટા ભાઈ યુસૂફ પઠાણ પણ ક્રિકેટર છે.

    13/39
  • ઈરફાને મોટા ભાઈ અને પિતા સાથેનો આ ફોટો ઈદ પર પોસ્ટ કર્યો હતો. પરિવાર સાથેની ઈરફાનની આ તસવીર તેના પરિવાર પ્રેમની સાબિતી છે.

    ઈરફાને મોટા ભાઈ અને પિતા સાથેનો આ ફોટો ઈદ પર પોસ્ટ કર્યો હતો. પરિવાર સાથેની ઈરફાનની આ તસવીર તેના પરિવાર પ્રેમની સાબિતી છે.

    14/39
  • ઈરફાન પઠાણ ભારત માટે 29 ટેસ્ટ અને 120 વન ડે રમ્યા છે. તેમણે ટેસ્ટમાં 31.57ની એવરેજથી 1105 તો વન ડેમાં 23ની એવરેજથી 1544 રન કર્યા છે.

    ઈરફાન પઠાણ ભારત માટે 29 ટેસ્ટ અને 120 વન ડે રમ્યા છે. તેમણે ટેસ્ટમાં 31.57ની એવરેજથી 1105 તો વન ડેમાં 23ની એવરેજથી 1544 રન કર્યા છે.

    15/39
  • ઈરફાને ટેસ્ટમાં 100 જ્યારે વન ડેમાં 173 વિકેટો લીધી છે. હાલ તેઓ જમ્મૂ અને કશ્મીરની ટીમના મેન્ટોર છે સાથે કમેન્ટ્રી પણ કરે છે.

    ઈરફાને ટેસ્ટમાં 100 જ્યારે વન ડેમાં 173 વિકેટો લીધી છે. હાલ તેઓ જમ્મૂ અને કશ્મીરની ટીમના મેન્ટોર છે સાથે કમેન્ટ્રી પણ કરે છે.

    16/39
  • ઇરફાન અને યુસુફ ભાઇઓની જોડી ઘણી ફેમસ છે, યુસુફને બિલાડીઓ પાળવાનો શોખ છે. 

    ઇરફાન અને યુસુફ ભાઇઓની જોડી ઘણી ફેમસ છે, યુસુફને બિલાડીઓ પાળવાનો શોખ છે. 

    17/39
  • ઇરફાનના સ્માઇલ પર છોકરીઓ ફિદા છે. તસવીરમાં ઇરફાન પોતાના દીકરા અને ભત્રીજા સાથે જોઇ શકાય છે. 

    ઇરફાનના સ્માઇલ પર છોકરીઓ ફિદા છે. તસવીરમાં ઇરફાન પોતાના દીકરા અને ભત્રીજા સાથે જોઇ શકાય છે. 

    18/39
  • આ ટેણિયાઓ સાથેની મસ્તી કરતા ઇરફાનને જોઇને કોઇ પણ હાર્ટબીટ ચૂકી જાય. 

    આ ટેણિયાઓ સાથેની મસ્તી કરતા ઇરફાનને જોઇને કોઇ પણ હાર્ટબીટ ચૂકી જાય. 

    19/39
  • ઇરફાન અવારનવાર આવી તસવીરો શૅર કરતો રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઘણો જ એક્ટિવ છે. 

    ઇરફાન અવારનવાર આવી તસવીરો શૅર કરતો રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઘણો જ એક્ટિવ છે. 

    20/39
  • રોબિન ઉથ્થપાના લગ્નનાં દિવસે ઇરફાને તેની સાથેની આ તસવીર શૅર કરી હતી. 

    રોબિન ઉથ્થપાના લગ્નનાં દિવસે ઇરફાને તેની સાથેની આ તસવીર શૅર કરી હતી. 

    21/39
  • ઇશાંત શર્મા, આરપી સિંઘ, આજિંક્ય રાહણે અને રસે રાધા ક્રિષ્નન સાથે ઇરફાન પઠાણ. 

    ઇશાંત શર્મા, આરપી સિંઘ, આજિંક્ય રાહણે અને રસે રાધા ક્રિષ્નન સાથે ઇરફાન પઠાણ. 

    22/39
  • યુવરાજ સિંઘ સાથે ઇરફાન પઠાણ, બંન્ને ઑલ રાઉન્ડર્સ એક સાથે. 

    યુવરાજ સિંઘ સાથે ઇરફાન પઠાણ, બંન્ને ઑલ રાઉન્ડર્સ એક સાથે. 

    23/39
  • ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણનો આ ફોટોગ્રાફ તેણે ગૌતમનાં બર્થ ડેને દિવસે શૅર કર્યો હતો. 

    ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણનો આ ફોટોગ્રાફ તેણે ગૌતમનાં બર્થ ડેને દિવસે શૅર કર્યો હતો. 

    24/39
  • ઇરફાન અને વિરાટ કોહલીની આ થ્રો બૅક તસવીર કેટલી ક્યૂટ છે. 

    ઇરફાન અને વિરાટ કોહલીની આ થ્રો બૅક તસવીર કેટલી ક્યૂટ છે. 

    25/39
  • ODI મેચમાં જીત પછી મોજ માણી રહેલા સૌરવ ગાંગુલી, ઇરફાન પઠાણ અને એમ એસ ધોની. 

    ODI મેચમાં જીત પછી મોજ માણી રહેલા સૌરવ ગાંગુલી, ઇરફાન પઠાણ અને એમ એસ ધોની. 

    26/39
  • ઇરફાન અને યુસુફ પઠાણ 2007ની વિક્ટરી મેમરી સાથે સાથે. 

    ઇરફાન અને યુસુફ પઠાણ 2007ની વિક્ટરી મેમરી સાથે સાથે. 

    27/39
  • ઇરફાન, ચેન્નાઇ સુપરકિંગ્ઝના સાથીઓ ધોની, ઇશ્વર પાંડે, મોહિત શર્મા અને સુરેશ રૈના સાથે.

    ઇરફાન, ચેન્નાઇ સુપરકિંગ્ઝના સાથીઓ ધોની, ઇશ્વર પાંડે, મોહિત શર્મા અને સુરેશ રૈના સાથે.

    28/39
  • એક શોના શૂટિંગમાં ફરાહ ખાન અને તમન્ના ભાટિયા સાથે ઇરફાન પઠાણ.

    એક શોના શૂટિંગમાં ફરાહ ખાન અને તમન્ના ભાટિયા સાથે ઇરફાન પઠાણ.

    29/39
  • બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટી સાથે યુસુફ અને ઇરફાન પઠાણ.

    બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટી સાથે યુસુફ અને ઇરફાન પઠાણ.

    30/39
  • ઝલક દિખ લા જા, રિયાલિટી શો પર ઇરફાન પઠાણ.

    ઝલક દિખ લા જા, રિયાલિટી શો પર ઇરફાન પઠાણ.

    31/39
  • ઇરફાન પઠાણની રોડ ટ્રિપ પરની તસવીર. કેટલો ડેશિંગ લાગે છે આ ક્રિકેટર.

    ઇરફાન પઠાણની રોડ ટ્રિપ પરની તસવીર. કેટલો ડેશિંગ લાગે છે આ ક્રિકેટર.

    32/39
  • ડૅપર અને સ્માર્ટર લાગતો ઇરફાન વડોદરામાં ઉછર્યો હોવાથી બહુ જ સારું ગુજરાતી બોલી શકે છે. 

    ડૅપર અને સ્માર્ટર લાગતો ઇરફાન વડોદરામાં ઉછર્યો હોવાથી બહુ જ સારું ગુજરાતી બોલી શકે છે. 

    33/39
  • વડોદરાના ઓલ્ડ સિટી વિસ્તારમાં માંડવી પાસે આવેલી મસ્જીદની બહાર તેના પિતા અત્તર વેચતા.

    વડોદરાના ઓલ્ડ સિટી વિસ્તારમાં માંડવી પાસે આવેલી મસ્જીદની બહાર તેના પિતા અત્તર વેચતા.

    34/39
  • ઇરફાનનો આ લુક સાબિત કરે છે કે એ કોઇ મૉડલથી કમ નથી. 

    ઇરફાનનો આ લુક સાબિત કરે છે કે એ કોઇ મૉડલથી કમ નથી. 

    35/39
  • ભારતીય ક્રિકેટ ટીમમાં કાઠું કાઢી પોતાની ઓળખ ખડી કરનારા ઇરફાનને બાદમાં વડોદરામાં જ તાંદળજા વિસ્તારમાં નવું ઘર બનાવ્યું હતું.

    ભારતીય ક્રિકેટ ટીમમાં કાઠું કાઢી પોતાની ઓળખ ખડી કરનારા ઇરફાનને બાદમાં વડોદરામાં જ તાંદળજા વિસ્તારમાં નવું ઘર બનાવ્યું હતું.

    36/39
  • ઇરફાનના પિતા પણ મળતાવડા છે અને તેમને બંન્ને દીકરાઓ પર ખુબ જ ગર્વ છે.

    ઇરફાનના પિતા પણ મળતાવડા છે અને તેમને બંન્ને દીકરાઓ પર ખુબ જ ગર્વ છે.

    37/39
  • ઇરફાનને ટ્રાવેલિંગનો શોખ છે અને તે પોતાની ટ્રાવેલ પોસ્ટ્સ શૅર કરતો રહે છે.

    ઇરફાનને ટ્રાવેલિંગનો શોખ છે અને તે પોતાની ટ્રાવેલ પોસ્ટ્સ શૅર કરતો રહે છે.

    38/39
  • હેન્ડસમ ઇરફાનને હેપ્પી બર્થ ડે અને બેસ્ટ ઑફ લક. 

    હેન્ડસમ ઇરફાનને હેપ્પી બર્થ ડે અને બેસ્ટ ઑફ લક. 

    39/39
  • loading...

ફોટોઝ વિશે

જમ્મૂ અને કશ્મીપરની ટીમના મેન્ટર કમ કોચ ઈરફાન પઠાણ ઑન ધ ફિલ્મ અને ઑફ ધ ફિલ્ડ ઑલ રાઉન્ડર છે. પરિવારને તેઓ ઘણો જ પ્રેમ કરે છે અને આ તસવીરો તેને પુરાવો છે.
(તસવીર સૌજન્યઃ ઈરફાન પઠાણ ઈન્સ્ટાગ્રામ)

First Published: 27th October, 2020 14:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK