IPL 2019: જુઓ ધોની બ્રિગેડના આ પ્લેયરની પર્સનલ લાઈફ

Mar 12, 2019, 11:07 IST
  • મોહિત શર્માને ધોનીની બ્રિગેડમાં બ્લોક કરવામાં આવ્યો હતો. મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ દ્વારા 5 કરોડમાં સીલ કરવામાં આવ્યો હતો. (ફોટો: શ્વેતા શર્માએ વેકેશન દરમિયાન આ ફોટો પોસ્ટ કર્યો હતો)

    મોહિત શર્માને ધોનીની બ્રિગેડમાં બ્લોક કરવામાં આવ્યો હતો. મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ દ્વારા 5 કરોડમાં સીલ કરવામાં આવ્યો હતો.
    (ફોટો: શ્વેતા શર્માએ વેકેશન દરમિયાન આ ફોટો પોસ્ટ કર્યો હતો)

    1/10
  • મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ દ્વારા 2013માં ખરીદવામાં આવ્યો હતો. IPLએ મોહિત શર્મા માટે ટીમ ઇન્ડિયના દ્વાર ખોલ્યા હતો. IPL બાદ 2015માં મોહિત શર્માએ ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. (ફોટો: શ્વેતા શર્માએ આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, "Happy Independence day people #shwetasharma #mohitsharma")

    મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ દ્વારા 2013માં ખરીદવામાં આવ્યો હતો. IPLએ મોહિત શર્મા માટે ટીમ ઇન્ડિયના દ્વાર ખોલ્યા હતો. IPL બાદ 2015માં મોહિત શર્માએ ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.
    (ફોટો: શ્વેતા શર્માએ આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, "Happy Independence day people #shwetasharma #mohitsharma")

    2/10
  • 2016 ઓક્શનમાં મોહિત શર્માને પંજાબ કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને મોહિત શર્મા પંજાબ ટીમનો ત્રણ IPLની સીઝન સુધી ભાગ રહ્યો હતો. ફોટો શ્વેતા શર્માએ વેકેશન દરમિયાન આ ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, "A best friend will slap yu witout any reason,,n love yu without any condition.(My special one) I love yu sweets. @mohitsharma18"

    2016 ઓક્શનમાં મોહિત શર્માને પંજાબ કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને મોહિત શર્મા પંજાબ ટીમનો ત્રણ IPLની સીઝન સુધી ભાગ રહ્યો હતો.
    ફોટો શ્વેતા શર્માએ વેકેશન દરમિયાન આ ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, "A best friend will slap yu witout any reason,,n love yu without any condition.(My special one) I love yu sweets. @mohitsharma18"

    3/10
  • મોહિત શર્મા ચેન્નાઈ ટીમના પેસ બોલિંગનો એક મહત્વનો બોલર છે તેમની સાથે દીપક ચહર, લુંગી એન્ગિડી અને શાર્દુલ ઠાકુર પણ રહેશે

    મોહિત શર્મા ચેન્નાઈ ટીમના પેસ બોલિંગનો એક મહત્વનો બોલર છે તેમની સાથે દીપક ચહર, લુંગી એન્ગિડી અને શાર્દુલ ઠાકુર પણ રહેશે

    4/10
  • મોહિત શર્માએ તેની ગર્લફેન્ડ શ્વેતા શર્મા સાથે 2016માં લગ્ન કર્યા હતા. (ફોટો: મોહિત શર્માએ વેલેન્ટાઈનના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો)

    મોહિત શર્માએ તેની ગર્લફેન્ડ શ્વેતા શર્મા સાથે 2016માં લગ્ન કર્યા હતા.
    (ફોટો: મોહિત શર્માએ વેલેન્ટાઈનના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો)

    5/10
  • ઓર્ડર કરેલી કોફીની રાહ જોતા શ્વેતા શર્માએ આ ફોટો પોસ્ટ કર્યો હતો જેને કેપ્શન આપ્યું હતું કે,"Waiting for my coffee!!"

    ઓર્ડર કરેલી કોફીની રાહ જોતા શ્વેતા શર્માએ આ ફોટો પોસ્ટ કર્યો હતો જેને કેપ્શન આપ્યું હતું કે,"Waiting for my coffee!!"

    6/10
  • ટ્રેડિશનલ ડ્રેસ સાથે મોહિત શર્માએ ફોટો પોસ્ટ કર્યો હતો જેને કેપ્શન આપ્યું હતું કે, "Forever together outfit @tubazafir"

    ટ્રેડિશનલ ડ્રેસ સાથે મોહિત શર્માએ ફોટો પોસ્ટ કર્યો હતો જેને કેપ્શન આપ્યું હતું કે, "Forever together outfit @tubazafir"

    7/10
  • મોહિત શર્મા પોતાની સ્માઈલ પાછળનું કારણ શ્વેતા શર્માને ગણાવે છે. મોહિત શર્માએ આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, "You r the reason behind this smile #shwetasharma"

    મોહિત શર્મા પોતાની સ્માઈલ પાછળનું કારણ શ્વેતા શર્માને ગણાવે છે. મોહિત શર્માએ આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, "You r the reason behind this smile #shwetasharma"

    8/10
  • મોહિત શર્મા અને શ્વેતા શર્માએ ન્યુ યર સેલિબ્રેશનના રુપે આ ફોટો પોસ્ટ કર્યો હતો 

    મોહિત શર્મા અને શ્વેતા શર્માએ ન્યુ યર સેલિબ્રેશનના રુપે આ ફોટો પોસ્ટ કર્યો હતો 

    9/10
  •  શ્વેતા શર્મા અને મોહિત શર્મા તહેવાર પરિવાર સાથે મનાવવાનું વધારે પસંદ કરે છે. દિવાળીના દિવસે મોહિત શર્માએ ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં શ્વેતા શર્મા દિવાળીની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે.

     શ્વેતા શર્મા અને મોહિત શર્મા તહેવાર પરિવાર સાથે મનાવવાનું વધારે પસંદ કરે છે. દિવાળીના દિવસે મોહિત શર્માએ ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં શ્વેતા શર્મા દિવાળીની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા મોહિત શર્માને 5 કરોડમાં સીલ આવ્યો છે. મોહિત શર્મા ભારતીય ટીમ માટે ફાસ્ટ મિડિયમ બોલિંગ કરે છે જો કે હાલ તે ટીમથી બહાર ચાલી રહ્યો છે. મોહિત શર્મા અને તેની વાઈફ શ્વેતા વેકેશન માણવાનું ઘણું પસંદ કરે છે . મોહિત શર્મા સોશિયલ મીડિયાથી થોડો દૂર છે જો કે તેની પત્ની શ્વેતા શર્મા ઈન્ટાગ્રામ પર તેમની મોમેન્ટ્સ શૅર કરે છે જુઓ તેમની આ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK