Naomi: WWEની આ મહિલા સ્ટાર આગળ કોઇપણ સુપર મૉડલ પાણી ભરે
Updated: 30th November, 2020 20:09 IST | Chirantana Bhatt
WWEની આ ફિમેલ સુપર સ્ટાર નાઓમીનું સાચું નામ છે ટ્રિનીટી ફટુ. તે 30 નવેમ્બર 1987માં ફ્લોરિડામાં જન્મી હતી.
1/23
તેણે કરિયરની શરૂઆત એનબીએ બાસ્કેટ બૉલની ઓરલેન્ડો ટીમ માટે ચિયર લિડર તરીકે કરી.
2/23
પ્રોફેશનલી ટ્રેઇન્ડ ડાન્સર નાઓમીએ યુએસ રેપર ફ્લોરિડાના વીડિયોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે.
3/23
તેની ડબલ્યુ ડબલ્યુ ઇ માટેની ટૅગ લાઇન છે ફીલ ધી ગ્લો. તેણે પહેલા નાઓમી નાઇટ, ટ્રિનિટી અને મિસ ફ્લોરિડા જેવા રિંગનેઇમ્સ હેઠળ પણ પરફોર્મ કર્યું છે.
4/23
WWE તેણે પોતાનું કરિયર 2009માં શરૂ કર્યું અને રિંગમાં તે વર્ષે ઑક્ટોબરમાં એન્ટ્રી કરી.
5/23
નાઓમી 2010માં FCW ડિવા ચેમ્પિયનશીપ એકવાર જીતી અને પછી એ જ ટુર્નામેન્ટ પણ તે જીતી.
6/23
તે બે વાર WWE સ્મેકડાઉન વિમન્સ ચેમ્પિયન બની ચૂકી છે.
7/23
તે આ જીત મેળવનારી પહેલી આફ્રિકન અમેરિકન મહિલા હતી.
8/23
તે રેસલર મેનિયા વિમન્સ બૅટલ રોયલની વિજેતા 2018માં બની હતી.
9/23
તેણે WWE ટોટલ ડિવાઝ, રિડક્યુલસનેસ અને ધી મિઝરી ઇન્ડેક્સ જેવી ટેલિવિઝન સિરિયલ્સમાં રોલ પણ કર્યો છે.
10/23
નાઓમીએ WWE સુપરસ્ટાર્સ ધી મિઝ, મેરિસ, હીથ સ્લેટરસ એક્સેલ અને બો ડલાસ સામે ધી મરિન 5ઃ બેટલ ગ્રાઉન્ડ ફિલ્મમાં 2017માં અભિનય પણ કર્યો.
11/23
તે પોતાની લવચિકતા માટે ફેમસ છે.
12/23
2019ના રોયલ રંબલ પહેલાં તેણે આ ફોટો શૅર કર્યો હતો.
13/23
તેણે ઇન્જરીને પગલે પોતાનું સ્મેક ડાઉન વિમન્સ ટાઇટલ જતું કર્યું હતું.
14/23
તે પોતાની નિયોન ગ્લો પોસ્ટ માટે બહુ જાણીતી છે.
15/23
તેનું 2.5 મિલિયન જેટલું મોટું મસ ફેન ફોલોઇંગ છે.
16/23
તે WWE સુપરસ્ટાર જીમ્મી ઉસોને તેઓ પરણ્યાં તેનાં ઘણાં વર્ષ પહેલાથી ડેટ કરતી હતી. તે ઉસોના પહેલા લગ્નથી થયેલાં બે બાળકોની સાવકી મમ્મી પણ છે.
17/23
તે ઉસો સાથેની આવી લવ ડવી પોસ્ટ શૅર કરતી રહે છે.
18/23
WWEની મેચની આ લાક્ષણિક તસવીર નાઓમીએ શૅર કરી હતી.
19/23
આ છે નાઓમીના ઘરમાં ચાલતા નખરા.
20/23
જુઓ હજી એક પ્રેમથી તરબતર તસવીર.
21/23
યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના સ્વાતંત્રતા દિવસ પર તેણે આ ફોટો શૅર કર્યો હતો.
22/23
નાઓમી WWEની સૌથી ડિપેન્ડેબલ સ્ટાર છે.
23/23
ફોટોઝ વિશે
WWEના શોખીનો નાઓમીના નામથી અપરિચિત નથી. આ સુપર ફિમેલ ફાઇટર આજે 33ની થઇ ત્યારે જોઇએ તેની તસવીરો જે પુરાવો છે કે તે કોઇ સુપર મૉડલથી કમ નથી અને જાણીએ તેની જર્ની વિશે (તસવીરો નાઓમીનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK