સારા તેન્ડુલકરે સાબિત કરી પોતાની ટેલેન્ટ

Updated: Dec 27, 2018, 13:18 IST | Sheetal Patel
 • સચિન તેન્ડુલકર અને અંજલીની પુત્રી સારા 12 ઓક્ટોબર, 1997ના રોજ જન્મી હતી. ગોર્જિયસ સેલિબ્રિટી ચાઈલ્ડ હોવાને કારણે બાળપણથી સારા સમાચારમાં ચમકતી રહી છે. 21 વર્ષની ઉંમરે હવે સારા તેન્ડુલકર પિતાની આભામાંથી બહાર આવી પોતાની ટેલેન્ટ દર્શાવવા તૈયાર છે. તસવીરમાં: પિંક ટોપમાં ગોર્જિયસ લાગી રહી છે સારા

  સચિન તેન્ડુલકર અને અંજલીની પુત્રી સારા 12 ઓક્ટોબર, 1997ના રોજ જન્મી હતી. ગોર્જિયસ સેલિબ્રિટી ચાઈલ્ડ હોવાને કારણે બાળપણથી સારા સમાચારમાં ચમકતી રહી છે. 21 વર્ષની ઉંમરે હવે સારા તેન્ડુલકર પિતાની આભામાંથી બહાર આવી પોતાની ટેલેન્ટ દર્શાવવા તૈયાર છે.

  તસવીરમાં: પિંક ટોપમાં ગોર્જિયસ લાગી રહી છે સારા

  1/11
 • સારા તેન્ડુલકરનું નામ 'સહારા કપ' પરથી રાખવામાં આવ્યું છે. 1997મા રમાયેલી આ ટુર્નામેન્ટમાં સચિને કેપ્ટન તરીકે જીત અપાવી હતી. સારા અલી ખાન મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકી છે. તો મેડિસીનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી સારાએ લંડનની યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી મેળવી છે. તસવીરમાં: સારા તેન્ડુલકરે આ તસવીરને કેપ્શન આપ્યો છે. "When she reminds you to have sunglasses on your head"

  સારા તેન્ડુલકરનું નામ 'સહારા કપ' પરથી રાખવામાં આવ્યું છે. 1997મા રમાયેલી આ ટુર્નામેન્ટમાં સચિને કેપ્ટન તરીકે જીત અપાવી હતી. સારા અલી ખાન મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકી છે. તો મેડિસીનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી સારાએ લંડનની યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી મેળવી છે.

  તસવીરમાં: સારા તેન્ડુલકરે આ તસવીરને કેપ્શન આપ્યો છે. "When she reminds you to have sunglasses on your head"

  2/11
 • મળતી માહિતી પ્રમાણે રણવીરસિંહ સારા તેન્ડુલકરનો ફેવરિટ એક્ટર છે, અને બાજીરાવ મસ્તાની તેની ફેવરિટ ફિલ્મ છે. સારા તેન્ડુલકર ફિલ્મી કીડા છે, તે વારંવાર થિયેટર્સમાં પોતાના ફ્રેન્ડઝ સાથે સ્પોટ થતી રહી છે. તસવીરમાં: પોતાની ફ્રેન્ડ સાથેના આ ફોટોમાં સારાએ લખ્યું છે "wear the rainbow is not a filter"

  મળતી માહિતી પ્રમાણે રણવીરસિંહ સારા તેન્ડુલકરનો ફેવરિટ એક્ટર છે, અને બાજીરાવ મસ્તાની તેની ફેવરિટ ફિલ્મ છે. સારા તેન્ડુલકર ફિલ્મી કીડા છે, તે વારંવાર થિયેટર્સમાં પોતાના ફ્રેન્ડઝ સાથે સ્પોટ થતી રહી છે.

  તસવીરમાં: પોતાની ફ્રેન્ડ સાથેના આ ફોટોમાં સારાએ લખ્યું છે "wear the rainbow is not a filter"

  3/11
 • સચિન વિશે એક ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે 1990માં જ્યારે માન્ચેસ્ટરમાં સચિને પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી ત્યાર તેને ગિફ્ટમાં શેમ્પેઈનની બોટલ મળી હતી, પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમર હોવાને કારણે તે બોટલ ખોલી નહોતા શક્યા. આઠ વર્ષ બાદ સારાના ફર્સ્ટ બર્થડે પર સચિને બોટલ ખોલી હતી. તસવીરમાં: ચા પીતા પીતા પડાવેલા ફોટોને શેર કરતા સારા એ લખ્યું હતું, "Can't drink (tea) all day if you don't start in the morning"

  સચિન વિશે એક ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે 1990માં જ્યારે માન્ચેસ્ટરમાં સચિને પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી ત્યાર તેને ગિફ્ટમાં શેમ્પેઈનની બોટલ મળી હતી, પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમર હોવાને કારણે તે બોટલ ખોલી નહોતા શક્યા. આઠ વર્ષ બાદ સારાના ફર્સ્ટ બર્થડે પર સચિને બોટલ ખોલી હતી.

  તસવીરમાં: ચા પીતા પીતા પડાવેલા ફોટોને શેર કરતા સારા એ લખ્યું હતું, "Can't drink (tea) all day if you don't start in the morning"

  4/11
 • સારા જ્યારે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી મેડિસિનમાં ગ્રેજ્યુએટ થઈ ત્યારે સચિન તેન્ડુલકને ખૂબ ગૌરવ થયું હતું. સચિને સારાનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું, "એવું લાગે છે કે હજી ગઈ કાલે જ તુ UCL ગઈ હતી અને હવે તું ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે. મને અને અંજલીને તારા પર ગૌરવ છે. તું હવે દુનિયા સર કરીશ તેવી આશા. " તસવીરમાં:  એક પરફેક્ટ સ્માઈલ સાથે સૂર્યપ્રકાશથી બચી રહેલી સારા.

  સારા જ્યારે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી મેડિસિનમાં ગ્રેજ્યુએટ થઈ ત્યારે સચિન તેન્ડુલકને ખૂબ ગૌરવ થયું હતું. સચિને સારાનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું, "એવું લાગે છે કે હજી ગઈ કાલે જ તુ UCL ગઈ હતી અને હવે તું ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે. મને અને અંજલીને તારા પર ગૌરવ છે. તું હવે દુનિયા સર કરીશ તેવી આશા. "

  તસવીરમાં:  એક પરફેક્ટ સ્માઈલ સાથે સૂર્યપ્રકાશથી બચી રહેલી સારા.

  5/11
 • કેટલાક મહિનાઓ પહેલા સારા તેન્ડુલકર નામના ફેક ટ્વિટર અકાઉન્ટ પરથી સારા વિશે ખરાબ વાતો ટ્વિટ કરાઈ હતી. એક જવાબદાર પિતા તરીકે સચિને સારા અને અર્જુનના ફેક અકાઉન્ટ હટાવડાવ્યા હતા. આ કેસમાં અંધેરીના એક સોફ્ટવેર એન્જિનિયરની સાયબર પોલીસે ધરપકડ પણ કરી હતી. તસવીરમાં: શૉલ્ડર લેસ ટોપમમાં સ્માઈલ આપી રહેલી સારા

  કેટલાક મહિનાઓ પહેલા સારા તેન્ડુલકર નામના ફેક ટ્વિટર અકાઉન્ટ પરથી સારા વિશે ખરાબ વાતો ટ્વિટ કરાઈ હતી. એક જવાબદાર પિતા તરીકે સચિને સારા અને અર્જુનના ફેક અકાઉન્ટ હટાવડાવ્યા હતા. આ કેસમાં અંધેરીના એક સોફ્ટવેર એન્જિનિયરની સાયબર પોલીસે ધરપકડ પણ કરી હતી.

  તસવીરમાં: શૉલ્ડર લેસ ટોપમમાં સ્માઈલ આપી રહેલી સારા

  6/11
 • ગ્રેજ્યુએશન ડેના દિવસે સારા  તેન્ડુલકરે આ ફોટો શેર કર્યો હતો. સચિન અને અંજલી તેન્ડુલકર સારાનું ગ્રેજ્યુએશન અટેન્ડ કરવા લંડન પહોંચ્યા હતા.

  ગ્રેજ્યુએશન ડેના દિવસે સારા  તેન્ડુલકરે આ ફોટો શેર કર્યો હતો. સચિન અને અંજલી તેન્ડુલકર સારાનું ગ્રેજ્યુએશન અટેન્ડ કરવા લંડન પહોંચ્યા હતા.

  7/11
 • આ ફોટો સારા તેન્ડુલકરે પોતાના 21મા જન્મદિવસે શૅર કર્યો હતો અને લખ્યું હતું, "21 going on 121"

  આ ફોટો સારા તેન્ડુલકરે પોતાના 21મા જન્મદિવસે શૅર કર્યો હતો અને લખ્યું હતું, "21 going on 121"

  8/11
 • સારા તેન્ડુલકરએ આ ફોટો ગ્રેજ્યુએશન સેરેમનીના દિવસે પોસ્ટ કર્યો હતો.

  સારા તેન્ડુલકરએ આ ફોટો ગ્રેજ્યુએશન સેરેમનીના દિવસે પોસ્ટ કર્યો હતો.

  9/11
 • તસવીરમાં: વ્હાઈટ ટોપમાં ઝળકી રહી છે સારા તેન્ડુલકર.

  તસવીરમાં: વ્હાઈટ ટોપમાં ઝળકી રહી છે સારા તેન્ડુલકર.

  10/11
 • પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે રજાઓ મનાવી રહેલી સારાએ આ ફોટો શૅર કરીને લખ્યું હતું, "To infinity pool and beyond"

  પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે રજાઓ મનાવી રહેલી સારાએ આ ફોટો શૅર કરીને લખ્યું હતું, "To infinity pool and beyond"

  11/11
 • loading...

ફોટોઝ વિશે

માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર સુંદર હોવાની સાથે સાથે ટેલેન્ટેડ પણ છે. સારા અલી ખાન વિશે જાણો ફોટોઝની સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK