પાક્કી બહેનપણીઓ ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની ડિનર ડેટ, જુઓ તસવીરો

Feb 06, 2019, 18:11 IST
  • સાનિયા મિર્ઝા તેના મુંબઈના પ્રવાસ દરમિયાન બાન્દ્રામાં  જોવા મળી.

    સાનિયા મિર્ઝા તેના મુંબઈના પ્રવાસ દરમિયાન બાન્દ્રામાં  જોવા મળી.

    1/7
  • વિવિધ પ્રકારના કામમાં તેમજ મુસાફરીમાં હોવા છતાં, સાનિયા મિર્ઝા બોલીવુડની ડાયરેક્ટર અને પોતાની ખાસ બહેનપણી ફરાહ ખાન સાથે ડિનર ડેટ માણવાનો સમય કાઢી જ લે છે.

    વિવિધ પ્રકારના કામમાં તેમજ મુસાફરીમાં હોવા છતાં, સાનિયા મિર્ઝા બોલીવુડની ડાયરેક્ટર અને પોતાની ખાસ બહેનપણી ફરાહ ખાન સાથે ડિનર ડેટ માણવાનો સમય કાઢી જ લે છે.

    2/7
  • બાન્દ્રા રેસ્ટોરન્ટની બહાર કારની રાહ જોતી વખતે બન્ને ખૂબ જ ખુશ મિજાજમાં જોવા મળી હતી. સાનિયાએ બ્લેક ડ્રેસ ઉપર સફેદ સ્લીવલેસ કોટ પહેર્યો હતો. સાથે લાલ કલરની સ્લિંગ બૅગ લીધી હતી.

    બાન્દ્રા રેસ્ટોરન્ટની બહાર કારની રાહ જોતી વખતે બન્ને ખૂબ જ ખુશ મિજાજમાં જોવા મળી હતી. સાનિયાએ બ્લેક ડ્રેસ ઉપર સફેદ સ્લીવલેસ કોટ પહેર્યો હતો. સાથે લાલ કલરની સ્લિંગ બૅગ લીધી હતી.

    3/7
  • ફરાહ ખાન કેઝ્યુઅલ બ્લેક ટૉપ અને બ્લેક પેન્ટમાં કમ્ફરટેબલ દેખાતી હતી. તેણે પણ લાલ કલરની બૅગ સાથે લીધી હતી.

    ફરાહ ખાન કેઝ્યુઅલ બ્લેક ટૉપ અને બ્લેક પેન્ટમાં કમ્ફરટેબલ દેખાતી હતી. તેણે પણ લાલ કલરની બૅગ સાથે લીધી હતી.

    4/7
  • સાનિયા મિર્ઝાએ ઓક્ટોબર 2018માં જ પુત્રને જન્મ આપ્યો છે તેથી તે ટાઉનની ન્યુ મોમ છે. સાનિયાએ બાળક ઈઝાનના જન્મ પછી પોતાના કામ પરથી રજા લીધી છે. 

    સાનિયા મિર્ઝાએ ઓક્ટોબર 2018માં જ પુત્રને જન્મ આપ્યો છે તેથી તે ટાઉનની ન્યુ મોમ છે. સાનિયાએ બાળક ઈઝાનના જન્મ પછી પોતાના કામ પરથી રજા લીધી છે. 

    5/7
  • સાનિયા મિર્ઝાએ પાકીસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 12મી એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં પાકિસ્તાની રિવાજો પ્રમાણે લગ્ન કર્યા.

    સાનિયા મિર્ઝાએ પાકીસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 12મી એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં પાકિસ્તાની રિવાજો પ્રમાણે લગ્ન કર્યા.

    6/7
  • ગુગલ ટ્રેન્ડ્સ પ્રમાણે સાનિયા મિર્ઝા ગુગલ પર 2010માં સૌથી વધુ શોધાયેલી ભારતીય ટેનિસ પ્લેયર હતી.

    ગુગલ ટ્રેન્ડ્સ પ્રમાણે સાનિયા મિર્ઝા ગુગલ પર 2010માં સૌથી વધુ શોધાયેલી ભારતીય ટેનિસ પ્લેયર હતી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ટેનિસ સ્ટાર સાનિયા અને બૉલીવુડ ડાયરેક્ટર ફરાહ ખાનની મૈત્રી વિશે બધાંને જાણ છે જ. સાનિયા જ્યારે પણ મુંબઈ આવે છે તે ફરાહ સાથે પોતાનો ખાસ સમય ફાળવી જ લે છે. જુઓ તસવીરો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK