સાક્ષી ધોનીથી રિતીકા સજદેહ, ક્રિકેટર્સની પત્નીઓએ આ રીતે IPL કરી એન્જોય

Updated: May 10, 2019, 11:22 IST | Bhavin
 • IPL 2019 તેના અંતિમ તબક્કામાં છે ત્યારે જુઓ ક્રિકેટર્સની પત્નીઓેએ આઈપીએલનો કંઈક આ રીતે આનંદ માણ્યો. આંદ્રે રસેલે પત્ની જેસમ લોરા સાથેનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું,' I Love You Baby.'

  IPL 2019 તેના અંતિમ તબક્કામાં છે ત્યારે જુઓ ક્રિકેટર્સની પત્નીઓેએ આઈપીએલનો કંઈક આ રીતે આનંદ માણ્યો. આંદ્રે રસેલે પત્ની જેસમ લોરા સાથેનો આ ફોટો પોસ્ટ કરીને લખ્યું,' I Love You Baby.'

  1/22
 • સાક્ષી ધોની ચેન્નાઈ સુપરકિંગ્સની તમામ મેચમાં હાજર રહી હતી. સાક્ષી ધોની પતિ એમ. એસ. ધોનીને સ્ટેન્ડમાંથી દરેક મેચમાં સપોર્ટ કરવા હાજર રહી હતી.

  સાક્ષી ધોની ચેન્નાઈ સુપરકિંગ્સની તમામ મેચમાં હાજર રહી હતી. સાક્ષી ધોની પતિ એમ. એસ. ધોનીને સ્ટેન્ડમાંથી દરેક મેચમાં સપોર્ટ કરવા હાજર રહી હતી.

  2/22
 • સાક્ષી ધોનીએ IPL 2019માં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી પણ ચર્ચા જગાવી હતી. આ ફોટોમાં સાક્ષી ધોની સ્ટાઈલિશ વ્હાઈટ ટોપ અને ટ્રેન્ડી ઈયરિંગ્સમાં સુંદર લાગી રહી છે.

  સાક્ષી ધોનીએ IPL 2019માં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી પણ ચર્ચા જગાવી હતી. આ ફોટોમાં સાક્ષી ધોની સ્ટાઈલિશ વ્હાઈટ ટોપ અને ટ્રેન્ડી ઈયરિંગ્સમાં સુંદર લાગી રહી છે.

  3/22
 • બેંગ્લોર સામેની મેચમાં સાક્ષી ધોની પોતાના એક ફ્રેન્ડ સાતે મેચ જોવા પહોંચી હતી. તમે જ નક્કી કરો કોની સ્માઈલ વધુ સારી છે

  બેંગ્લોર સામેની મેચમાં સાક્ષી ધોની પોતાના એક ફ્રેન્ડ સાતે મેચ જોવા પહોંચી હતી. તમે જ નક્કી કરો કોની સ્માઈલ વધુ સારી છે

  4/22
 • સાક્ષી ધોનીએ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું, 'નંબર 1 CSK ફ2ન @preeti_simoes'

  સાક્ષી ધોનીએ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું, 'નંબર 1 CSK ફ2ન @preeti_simoes'

  5/22
 • એમ એસ ધોનીની વાઈફ સાક્ષી ધોનીએ પોતાના ફ્રેન્ડઝ ગ્રુપ સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'સ્ક્વોડ ફોર ધી ડે'

  એમ એસ ધોનીની વાઈફ સાક્ષી ધોનીએ પોતાના ફ્રેન્ડઝ ગ્રુપ સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'સ્ક્વોડ ફોર ધી ડે'

  6/22
 • ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પોતાની ફ્રેન્ડ સાથેનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું, 'હેપ્પી સ્ક્વોડ'

  ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પોતાની ફ્રેન્ડ સાથેનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું, 'હેપ્પી સ્ક્વોડ'

  7/22
 • સાક્ષી ધોની કલરફૂલ પિંક ટોપમાં બ્યુટીપૂલ લાગી રહી છે. આ ફોટમાં તેની સાથે પૂર્ણા પટેલ પણ છે.

  સાક્ષી ધોની કલરફૂલ પિંક ટોપમાં બ્યુટીપૂલ લાગી રહી છે. આ ફોટમાં તેની સાથે પૂર્ણા પટેલ પણ છે.

  8/22
 • સાક્ષી ધોનીએ મેચ દરમિયાન ચેન્નાઈ સુપરકિંગ્સના ક્રિકેટર્સની પત્નીઓની પાર્ટી હોસ્ટ કરી હતી.

  સાક્ષી ધોનીએ મેચ દરમિયાન ચેન્નાઈ સુપરકિંગ્સના ક્રિકેટર્સની પત્નીઓની પાર્ટી હોસ્ટ કરી હતી.

  9/22
 • રોહિત શર્માની પત્ની રિતીકા સજદેહે પણ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'હેપ્પીએસ્ટ બર્થડે ટુ લવ ઓફ મા લાઈફ. લવ યુ મોર ધેન આઈ વુડ એવર બી એબલ ટુ પુટ ઈન્ટુ વર્ડ્ઝ.'

  રોહિત શર્માની પત્ની રિતીકા સજદેહે પણ આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'હેપ્પીએસ્ટ બર્થડે ટુ લવ ઓફ મા લાઈફ. લવ યુ મોર ધેન આઈ વુડ એવર બી એબલ ટુ પુટ ઈન્ટુ વર્ડ્ઝ.'

  10/22
 • રોહિત શર્માની પત્ની રિતકા સજદેહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'હેપ્પીએસ્ટ બર્થડે ટુ માય ફેવરિટ કાઈન્ડ ઓફ ક્રેઝી, આઈ લવ યુ સો મચ.'

  રોહિત શર્માની પત્ની રિતકા સજદેહે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'હેપ્પીએસ્ટ બર્થડે ટુ માય ફેવરિટ કાઈન્ડ ઓફ ક્રેઝી, આઈ લવ યુ સો મચ.'

  11/22
 • રિતીકા સજદેહે પોતાની બેસ્ટ ફ્રેન્ડના બર્થ ડે પર આ સેલ્ફી પોસ્ટ કરી હતી.

  રિતીકા સજદેહે પોતાની બેસ્ટ ફ્રેન્ડના બર્થ ડે પર આ સેલ્ફી પોસ્ટ કરી હતી.

  12/22
 • રિતીકા સજદેહે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો IPL મેચની પોસ્ટ મેચ પાર્ટીનો છે.

  રિતીકા સજદેહે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો IPL મેચની પોસ્ટ મેચ પાર્ટીનો છે.

  13/22
 • રોહિત શર્માએ આ પત્ની રિતીકાનો તેની ફ્રેન્ડઝ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો મુંબઈ ઈન્ડિયન્સની IPL મેચ દરમિયાનનો છે.

  રોહિત શર્માએ આ પત્ની રિતીકાનો તેની ફ્રેન્ડઝ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો મુંબઈ ઈન્ડિયન્સની IPL મેચ દરમિયાનનો છે.

  14/22
 • રિતીકા શર્માએ પુત્રી સમાઈરાનો ફાટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'લવસ્ટ્રક'

  રિતીકા શર્માએ પુત્રી સમાઈરાનો ફાટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,'લવસ્ટ્રક'

  15/22
 • રિતીકા સજદેહે પુત્રી સમાીરા સાથે સ્ટેડિયમમાંથી આ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સાથે તેના ફ્રેન્ડઝ પણ દેખાઈ રહ્યા છે.

  રિતીકા સજદેહે પુત્રી સમાીરા સાથે સ્ટેડિયમમાંથી આ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સાથે તેના ફ્રેન્ડઝ પણ દેખાઈ રહ્યા છે.

  16/22
 • કૃણાલ પંડ્યાની વાઈફ પંખુરી શર્મા પણ તેની સાથે ટ્રાવેલિંગ કરતી દેખાઈ હતી.

  કૃણાલ પંડ્યાની વાઈફ પંખુરી શર્મા પણ તેની સાથે ટ્રાવેલિંગ કરતી દેખાઈ હતી.

  17/22
 • નીતિશ રાણાની પત્ની સચિ મારવાહ આંદ્રે રસેલની પત્ની જેસમ લોરા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,' We laughed because it’s not over yet, #kkrfamily #foreverandbeyond"

  નીતિશ રાણાની પત્ની સચિ મારવાહ આંદ્રે રસેલની પત્ની જેસમ લોરા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,' We laughed because it’s not over yet, #kkrfamily #foreverandbeyond"

  18/22
 • નીતિશ રાણાની પત્ની સાચી મારવાહે આંદ્રે રસેલની પત્ની જેસમ લોરા સાથે એક પાર્ટીનો ફોટો શૅર કર્યો હતો. 

  નીતિશ રાણાની પત્ની સાચી મારવાહે આંદ્રે રસેલની પત્ની જેસમ લોરા સાથે એક પાર્ટીનો ફોટો શૅર કર્યો હતો. 

  19/22
 • આંદ્રે રસેલની પત્ની જેસમ લોરાએ આ ફોટો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, "The surprise party for Andre total success with the squad who helped me pull it off till the end.. THANK YOU guys! #missionaccomplished"

  આંદ્રે રસેલની પત્ની જેસમ લોરાએ આ ફોટો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, "The surprise party for Andre total success with the squad who helped me pull it off till the end.. THANK YOU guys! #missionaccomplished"

  20/22
 •  નીતિશ રાણાની પત્ની સચિ મારવાહએ જુહી ચાવલા સાથે ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી. 

   નીતિશ રાણાની પત્ની સચિ મારવાહએ જુહી ચાવલા સાથે ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી. 

  21/22
 • આંદ્રે રસેલે પત્ની જેસમ લોરા સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,"Oh my sweet husband, I’m not just wishing for you to have a great birthday, I’m praying that you’re blessed with your heart’s desires.! Happy birthday Mi Amor! #happybirthdayhusband"

  આંદ્રે રસેલે પત્ની જેસમ લોરા સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,"Oh my sweet husband, I’m not just wishing for you to have a great birthday, I’m praying that you’re blessed with your heart’s desires.! Happy birthday Mi Amor! #happybirthdayhusband"

  22/22
 • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટર્સ જ્યારે આઈપીએલમાં હાર જીત માટે તમામ એફર્ટ લગાવી રહ્યા હતા, ત્યારે તેમની પત્નીઓ તેમને સ્ટેન્ડમાંથી ચિયર કરી રહી હતી. આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે ચાલો જોઈએ સાક્ષી ધોની, સચી મારવાહ, રિતીકા સજદેહ અને જેસીમ લોરાએ આઈપીએલનો કેવી રીતે આનંદ માણ્યો છે. (Pics/ Saachi Marwah Instagram, Sakshi Dhoni Instagram, Ritika Sajdeh Instagram and Jassym Lora Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK