તારા ગરેવાલના લગ્નમાં આવા અંદાજમાં દેખાઈ સાક્ષી ધોની, જુઓ ફોટોઝ

Updated: Feb 25, 2019, 11:35 IST | Bhavin
 • મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ ફેબ્રુઆરીની શરૂઆતમાં તારા ગરેવાલ અને સાહિલ વાહિદના મેરેજ અટેન્ડ કર્યા હતા. સાક્ષીએ વર-વધુ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

  મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ ફેબ્રુઆરીની શરૂઆતમાં તારા ગરેવાલ અને સાહિલ વાહિદના મેરેજ અટેન્ડ કર્યા હતા. સાક્ષીએ વર-વધુ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

  1/12
 • આ લગ્નપ્રસંગમાં સાક્ષી ધોની સુંદર યલૉ અને ઓરેન્જ લહેંગામાં દેખાઈ હતી. તો સનગ્લાસિસ તેને ગ્લેમરસ લૂક આપી રહ્યા છે.

  આ લગ્નપ્રસંગમાં સાક્ષી ધોની સુંદર યલૉ અને ઓરેન્જ લહેંગામાં દેખાઈ હતી. તો સનગ્લાસિસ તેને ગ્લેમરસ લૂક આપી રહ્યા છે.

  2/12
 • આ લગ્નપ્રસંગમાં સાક્ષી એકલા જ પહોંચી હતી. મહેન્દ્રસિંહ ધોની તે સમયે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડની ટૂર પર હતા. સાક્ષીએ લગ્નમાંથી પોતાના ફ્રેન્ડ્સ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો.

  આ લગ્નપ્રસંગમાં સાક્ષી એકલા જ પહોંચી હતી. મહેન્દ્રસિંહ ધોની તે સમયે ટીમ ઈન્ડિયા સાથે ન્યૂઝીલેન્ડની ટૂર પર હતા. સાક્ષીએ લગ્નમાંથી પોતાના ફ્રેન્ડ્સ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો.

  3/12
 • ગત મહિને સાક્ષી પુત્રી ઝીવા સાથે ચેન્નાઈ પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની IPL ટીમના આ શહેરમાં સાક્ષી સમયાંતરે જોવા મળે છે.

  ગત મહિને સાક્ષી પુત્રી ઝીવા સાથે ચેન્નાઈ પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની IPL ટીમના આ શહેરમાં સાક્ષી સમયાંતરે જોવા મળે છે.

  4/12
 • 19 નવેમ્બર, 1988માં જન્મેલી સાક્ષી ગયા વર્ષે જ 30 વર્ષની થઈ છે. તેની બર્થ ડે પર ધોનીએ ભવ્ય પાર્ટી પણ આપી હતી.

  19 નવેમ્બર, 1988માં જન્મેલી સાક્ષી ગયા વર્ષે જ 30 વર્ષની થઈ છે. તેની બર્થ ડે પર ધોનીએ ભવ્ય પાર્ટી પણ આપી હતી.

  5/12
 • 2010ની 4 જુલાઈએ સાક્ષીસિંહ રાવતે મહેન્દ્રસિંહ ધોની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પોતાની ફ્રેન્ડ્સ સાથે પોઝ આપી રહેલી સાક્ષી ધોની

  2010ની 4 જુલાઈએ સાક્ષીસિંહ રાવતે મહેન્દ્રસિંહ ધોની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પોતાની ફ્રેન્ડ્સ સાથે પોઝ આપી રહેલી સાક્ષી ધોની

  6/12
 • મહેન્દ્રસિંહ ધોની સાથે લગ્ન થયા ત્યારે સાક્ષી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. તે ધોનીને તાજ બેન્ગાલ હોટેલમાં મળી હતી.

  મહેન્દ્રસિંહ ધોની સાથે લગ્ન થયા ત્યારે સાક્ષી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. તે ધોનીને તાજ બેન્ગાલ હોટેલમાં મળી હતી.

  7/12
 • સાક્ષી ધોનીની ફ્રેન્ડ પાહુલ આહલુ વાલિયાએ તારા ગરેવાલ અને સાહિલ વાહિદના લગ્નનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

  સાક્ષી ધોનીની ફ્રેન્ડ પાહુલ આહલુ વાલિયાએ તારા ગરેવાલ અને સાહિલ વાહિદના લગ્નનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

  8/12
 • સાક્ષી ધોનીએ લગ્ન પહેલા ફ્રેન્ડ્સ સાથે નાઈટઆઉટ કર્યું હતું. નાઈટઆઉટ પહેલાનો એક ફોટો

  સાક્ષી ધોનીએ લગ્ન પહેલા ફ્રેન્ડ્સ સાથે નાઈટઆઉટ કર્યું હતું. નાઈટઆઉટ પહેલાનો એક ફોટો

  9/12
 • 6 ફેબ્રુઆરી 2015ના રોજ સાક્ષી-મહેન્દ્રસિંહ ધોનીને ત્યાં ઝીવાનો જન્મ થયો હતો. તસવીરમાં: તારા ગરેવાલ-સાહિલ વાહીદના મેરેજ પહેલા નાઈટઆઉટ દરમિયાન ફ્રેન્ડ સાથે સાક્ષી ધોની

  6 ફેબ્રુઆરી 2015ના રોજ સાક્ષી-મહેન્દ્રસિંહ ધોનીને ત્યાં ઝીવાનો જન્મ થયો હતો. તસવીરમાં: તારા ગરેવાલ-સાહિલ વાહીદના મેરેજ પહેલા નાઈટઆઉટ દરમિયાન ફ્રેન્ડ સાથે સાક્ષી ધોની

  10/12
 • 6 ફેબ્રુઆરી 2015ના રોજ સાક્ષી-મહેન્દ્રસિંહ ધોનીને ત્યાં ઝીવાનો જન્મ થયો હતો. તસવીરમાં: તારા ગરેવાલ-સાહિલ વાહીદના મેરેજ પહેલા નાઈટઆઉટ દરમિયાન ફ્રેન્ડ સાથે સાક્ષી ધોની

  6 ફેબ્રુઆરી 2015ના રોજ સાક્ષી-મહેન્દ્રસિંહ ધોનીને ત્યાં ઝીવાનો જન્મ થયો હતો. તસવીરમાં: તારા ગરેવાલ-સાહિલ વાહીદના મેરેજ પહેલા નાઈટઆઉટ દરમિયાન ફ્રેન્ડ સાથે સાક્ષી ધોની

  11/12
 • નાઈટ આઉટ દરમિયાન સાક્ષીએ આ એક્ઝોટિક પિક પોસ્ટ કર્યો હતો. જેમાં સાક્ષી ફ્રેન્ડ્ઝ સાથે ચિલ કરતી દેખાય છે. 

  નાઈટ આઉટ દરમિયાન સાક્ષીએ આ એક્ઝોટિક પિક પોસ્ટ કર્યો હતો. જેમાં સાક્ષી ફ્રેન્ડ્ઝ સાથે ચિલ કરતી દેખાય છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તેની ફ્રેન્ડ તારા ગરેવાલ અને સાહિલ વાહિદના લગ્નમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગમાંથી સાક્ષીએ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે. ફોટોઝમાં સાક્ષી ટ્રેડિશનલ વૅરમાં સુંદર લાગી રહી છે. (તસવીર સૌજન્યઃસાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK