રિષભ પંત એક પ્રેમાળ ભાઈ અને પરફેક્ટ પુત્ર

Updated: Dec 12, 2018, 15:13 IST | Sheetal Patel
 • વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત રણજી ટ્રોફીમાં દિલ્હી માટે રમે છે. 2018માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન રિષભ પંતે ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. 2016માં બાંગ્લાદેશમાં રમાયેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં પણ રિષભ પંત સામેલ હતા. અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની જ એક મેચમાં રિષભ પંતે 18 બોલમાં હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. અંડર 19માં આ સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચ્યુરી છે.

  વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત રણજી ટ્રોફીમાં દિલ્હી માટે રમે છે. 2018માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન રિષભ પંતે ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. 2016માં બાંગ્લાદેશમાં રમાયેલા અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં પણ રિષભ પંત સામેલ હતા. અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની જ એક મેચમાં રિષભ પંતે 18 બોલમાં હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. અંડર 19માં આ સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચ્યુરી છે.

  1/10
 • વર્ષ 2016ની  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રિષભ પંતને દિલ્લી ડેરડેવિલ્સ ટીમ દ્વારા 1.9 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

  વર્ષ 2016ની  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રિષભ પંતને દિલ્લી ડેરડેવિલ્સ ટીમ દ્વારા 1.9 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

  2/10
 • ત્રીજી IPL મેચમાં પણ રિષભ પંતે પોતાની આક્રમક બેટિંગનો પરચો આપ્યો હતો. ત્રીજી જ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા રિષભ પંતે ગુજરાત લાયન્સ સામે 50 બૉલમાં 69 રન બનાવ્યા હતા. આ જ ટુર્નામેન્ટમાં ગુજરાત લાયન્સ સામે જ રિષભ પંતે 43 બોલમાં 97 રનની ધમાકેદાર ઈનિંગ પણ રમી હતી. તસવીરમાં: પરિવાર સાથે રિષભ પંત

  ત્રીજી IPL મેચમાં પણ રિષભ પંતે પોતાની આક્રમક બેટિંગનો પરચો આપ્યો હતો. ત્રીજી જ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા રિષભ પંતે ગુજરાત લાયન્સ સામે 50 બૉલમાં 69 રન બનાવ્યા હતા. આ જ ટુર્નામેન્ટમાં ગુજરાત લાયન્સ સામે જ રિષભ પંતે 43 બોલમાં 97 રનની ધમાકેદાર ઈનિંગ પણ રમી હતી.

  તસવીરમાં: પરિવાર સાથે રિષભ પંત

  3/10
 • જાન્યુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે ટી 20 સિરીઝમાં રિષભ પંતની પસંદગી થઈ હતી. રિષભ પંતે 1 ફેબ્રુઆરી, 2017ના રોજ  બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી ટી20માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યો હતો. 19 વર્ષ અને 120 દિવસની ઉંમરે ડેબ્યુ કરનાર રિષભ પંત ટી20માં ભારત તરફથી ડેબ્યુ કરનાર સૌથી યંગ પ્લેયર છે.

  જાન્યુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે ટી 20 સિરીઝમાં રિષભ પંતની પસંદગી થઈ હતી. રિષભ પંતે 1 ફેબ્રુઆરી, 2017ના રોજ  બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી ટી20માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યો હતો. 19 વર્ષ અને 120 દિવસની ઉંમરે ડેબ્યુ કરનાર રિષભ પંત ટી20માં ભારત તરફથી ડેબ્યુ કરનાર સૌથી યંગ પ્લેયર છે.

  4/10
 • મે 2018માં રમાયેલી IPLમાં રિષભ પંતે નોટઆઉટ 128 રનની ઈનિંગ રમી હતી. IPLમાં કોઈ પણ ભારતીય ખેલાડીએ બનાવેલા આ સૌથી વધ રન છે. તસવીરમાં: સ્વર્ગસ્થ પિતા સાથે રિષભ પંત, 2017માં રિષભ પંતના પિતાનું અવસાન થયું હતું.

  મે 2018માં રમાયેલી IPLમાં રિષભ પંતે નોટઆઉટ 128 રનની ઈનિંગ રમી હતી. IPLમાં કોઈ પણ ભારતીય ખેલાડીએ બનાવેલા આ સૌથી વધ રન છે.

  તસવીરમાં: સ્વર્ગસ્થ પિતા સાથે રિષભ પંત, 2017માં રિષભ પંતના પિતાનું અવસાન થયું હતું.

  5/10
 • જુલાઈ, 2018માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રિષભ પંતની પસંદગી થઈ હતી. 18 ઓગસ્ટ, 2018ના રોજ રમાયેલી ટેસ્ટમાં રિષભ પંતને ટીમ ઈન્ડિયાની કૅપ મળી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સિક્સરથી શરૂઆત કરનાર રિષભ પંત પહેલો ઈન્ડિયન બેટ્સમેન છે. તસવીરમાં: ફ્રેન્ડ સાથે રિષભ પંત

  જુલાઈ, 2018માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રિષભ પંતની પસંદગી થઈ હતી. 18 ઓગસ્ટ, 2018ના રોજ રમાયેલી ટેસ્ટમાં રિષભ પંતને ટીમ ઈન્ડિયાની કૅપ મળી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સિક્સરથી શરૂઆત કરનાર રિષભ પંત પહેલો ઈન્ડિયન બેટ્સમેન છે.

  તસવીરમાં: ફ્રેન્ડ સાથે રિષભ પંત

  6/10
 • રિષભ પંત પોતાની સફળતા પાછળ પોતાના પરિવારના ટેકાને મહત્વનો માને છે. પોતાની મમ્મી અને બહેન સાથેના આ ફોટોમાં રિષભ પંતે લખ્યું છે. "My family is the best team I could ever have."

  રિષભ પંત પોતાની સફળતા પાછળ પોતાના પરિવારના ટેકાને મહત્વનો માને છે. પોતાની મમ્મી અને બહેન સાથેના આ ફોટોમાં રિષભ પંતે લખ્યું છે. "My family is the best team I could ever have."

  7/10
 • રિષભ પંતને પોતાની મમ્મી પ્રત્યેનો પ્રેમ પણ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે. રિષભ પંતે મમ્મી સાથેના એક ફોટોને "Mumma's boy" કેપ્શન સાથે શેર કર્યો હતો.

  રિષભ પંતને પોતાની મમ્મી પ્રત્યેનો પ્રેમ પણ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે. રિષભ પંતે મમ્મી સાથેના એક ફોટોને "Mumma's boy" કેપ્શન સાથે શેર કર્યો હતો.

  8/10
 • મમ્મી અને બહેન સાથેના આ ફોટો માટે રિષભ પંતે લખ્યું "Two most important women in my life. They always help me in any situation good or bad. Women are so understandable & such a lovely personality. So if u can't respect them the problem lies in u not them guys. Always respect women & once again happy women's day."

  મમ્મી અને બહેન સાથેના આ ફોટો માટે રિષભ પંતે લખ્યું "Two most important women in my life. They always help me in any situation good or bad. Women are so understandable & such a lovely personality. So if u can't respect them the problem lies in u not them guys. Always respect women & once again happy women's day."

  9/10
 • બહેન સાક્ષી પંત જ્યારે ભાઈની આઈપીએલ મેચ જોવા આવી ત્યારે રિષભ પંતે આ ફોટો ક્લિક કરાવ્યો હતો. રિષભ પંતે આ ફોટો સાથે લખ્યું છે કે "This is how u make ur sister happy. when she came for the match & u score some good runs."

  બહેન સાક્ષી પંત જ્યારે ભાઈની આઈપીએલ મેચ જોવા આવી ત્યારે રિષભ પંતે આ ફોટો ક્લિક કરાવ્યો હતો. રિષભ પંતે આ ફોટો સાથે લખ્યું છે કે "This is how u make ur sister happy. when she came for the match & u score some good runs."

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ રિષભ પંતને બીજા ધોનીની ઓળખ મળી છે. હાલમાં ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સની સ્ટમ્પ્સની પાછળથી તેના રમૂજી સ્લેજિંગ માટે ચર્ચામાં છે. આજકાલ ઈન્ટરનેટ પર રિષભ પંતની જ ચર્ચા છે ત્યારે જોઈએ આ લૅફ્ટી બેટ્સમેન ફેમિલીની પિચ પર શું કરી રહ્યો છે. (તસવીર સૌજન્ય - રિષભ પંતનું ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK