યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

Updated: 20th December, 2019 20:35 IST | Adhirajsinh Jadeja
 • 35 વર્ષની અન્ના કુર્નિકોવા આજે પણ એટલી જ હોટ દેખાય છે. એક સમયે તે સૌથી ચર્ચિત ટેનિસ સ્ટાર હતી.

  35 વર્ષની અન્ના કુર્નિકોવા આજે પણ એટલી જ હોટ દેખાય છે. એક સમયે તે સૌથી ચર્ચિત ટેનિસ સ્ટાર હતી.

  1/20
 • વર્ષ 2000 આસપાસ અન્નાના જલવા જ કાંઈક અલગ હતા.

  વર્ષ 2000 આસપાસ અન્નાના જલવા જ કાંઈક અલગ હતા.

  2/20
 • 2001માં અન્નાએ સ્પેનિશ સિંગર એનરીકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

  2001માં અન્નાએ સ્પેનિશ સિંગર એનરીકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

  3/20
 • અન્ના અને એનરિક 2013માં છુટા પડ્યા હતા પરંતુ 2017માં તેઓ ફરી ભેગા થઈ ગયા હતા.

  અન્ના અને એનરિક 2013માં છુટા પડ્યા હતા પરંતુ 2017માં તેઓ ફરી ભેગા થઈ ગયા હતા.

  4/20
 • અન્ના તેની રમત સાથે તેના દેખાવાના કારણે ચર્ચામાં રહેતી હતી.

  અન્ના તેની રમત સાથે તેના દેખાવાના કારણે ચર્ચામાં રહેતી હતી.

  5/20
 • માત્ર 15 વર્ષની ઉંમરે તેણે યૂએસ ઓપનમાં 1996માં ડેબ્યૂ કર્યું હતું.

  માત્ર 15 વર્ષની ઉંમરે તેણે યૂએસ ઓપનમાં 1996માં ડેબ્યૂ કર્યું હતું.

  6/20
 • અન્નાને ડોગ્સ ખૂબ જ પસંદ છે.

  અન્નાને ડોગ્સ ખૂબ જ પસંદ છે.

  7/20
 • અન્નાનો હાઈએસ્ટ ATP વર્લ્ડ રેન્ક 8 છે.

  અન્નાનો હાઈએસ્ટ ATP વર્લ્ડ રેન્ક 8 છે.

  8/20
 • અન્નાએ જિમ કેરીની ફિલ્મ મી, માયસેલ્ફ અને ઈરેનમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.

  અન્નાએ જિમ કેરીની ફિલ્મ મી, માયસેલ્ફ અને ઈરેનમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.

  9/20
 • એ સમયે અન્ના ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી પર્સનાલિટી હતી.

  એ સમયે અન્ના ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી પર્સનાલિટી હતી.

  10/20
 • અન્ના તસવીરમાં તેના નાના ભાઈ અલાન સાથે જોવા મળી રહી છે.

  અન્ના તસવીરમાં તેના નાના ભાઈ અલાન સાથે જોવા મળી રહી છે.

  11/20
 • માત્ર 21 વર્ષની ઉંમરે ઈજાઓના કારણે અન્ના નિવૃત થઈ ગઈ હતી.

  માત્ર 21 વર્ષની ઉંમરે ઈજાઓના કારણે અન્ના નિવૃત થઈ ગઈ હતી.

  12/20
 • અન્નાને માત્ર પાંચ જ વર્ષની ઉંમરે પહેલુ ટેનિસ રેકેટ ભેટમાં મળ્યું હતું.

  અન્નાને માત્ર પાંચ જ વર્ષની ઉંમરે પહેલુ ટેનિસ રેકેટ ભેટમાં મળ્યું હતું.

  13/20
 • અન્ના ક્યારેય વિમેન્સ સિંગલ ટાઈટલ નથી જીતી.

  અન્ના ક્યારેય વિમેન્સ સિંગલ ટાઈટલ નથી જીતી.

  14/20
 • અન્ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સના બે ટાઈટલ્સ જીતી છે.

  અન્ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સના બે ટાઈટલ્સ જીતી છે.

  15/20
 • કુર્નિકોવાનો સિંગલ્સ ટેનિસ રેકોર્ડ 209-129 છે.

  કુર્નિકોવાનો સિંગલ્સ ટેનિસ રેકોર્ડ 209-129 છે.

  16/20
 • 1997માં વિમ્બલ્ડનની સેમિફાઈનલમાં તે પહોંચી હતી.

  1997માં વિમ્બલ્ડનની સેમિફાઈનલમાં તે પહોંચી હતી.

  17/20
 • 2008માં તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી ખેલાડી બની હતી.

  2008માં તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી ખેલાડી બની હતી.

  18/20
 • તેના નામ પરથી રશિયામાં કોકટેઈલનું નામ પણ રાખવામાં આવ્યું છે.

  તેના નામ પરથી રશિયામાં કોકટેઈલનું નામ પણ રાખવામાં આવ્યું છે.

  19/20
 • તે અનેક બ્રાન્ડને એન્ડોર્સ કરી ચુકી છે અને અનેક મેગેઝીનમાં પણ ચમકી હતી.

  તે અનેક બ્રાન્ડને એન્ડોર્સ કરી ચુકી છે અને અનેક મેગેઝીનમાં પણ ચમકી હતી.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

રશિયાની ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવાને ઓળખો છો? બે બાળકોની માતા અન્ના આજે પણ બોલ્ડ અને બ્યુટીફુલ લાગે છે. જુઓ અત્યારે તે કેવી દેખાય છે.
તસવીર સૌજન્યઃ અન્ના કુર્નિકોવા ઈન્સ્ટાગ્રામ

First Published: 8th June, 2019 20:22 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK