''ધ વોલ'' રાહુલ દ્રવિડની યાદગાર તસવીરો

Jan 11, 2019, 15:59 IST
  • રાહુલ દ્રવિડનો જન્મ 11 જાન્યુઆરી 1973 ઇન્દોરમાં થયો હતો. રાહુલ દ્રવિડ અત્યારે ઈન્ડિયા અંડર-19 અને ઈન્ડિયા Aના કોચ છે. રાહુલ દ્રવિડે તેના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિઅરમાં 25,000 જેટલા રન બનાવ્યાં છે. તસવીર - રાહુલ દ્રવિડ ભારતીય ટીમના બ્લેઝર સાથે

    રાહુલ દ્રવિડનો જન્મ 11 જાન્યુઆરી 1973 ઇન્દોરમાં થયો હતો. રાહુલ દ્રવિડ અત્યારે ઈન્ડિયા અંડર-19 અને ઈન્ડિયા Aના કોચ છે. રાહુલ દ્રવિડે તેના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિઅરમાં 25,000 જેટલા રન બનાવ્યાં છે.

    તસવીર - રાહુલ દ્રવિડ ભારતીય ટીમના બ્લેઝર સાથે

    1/12
  • રાહુલ દ્રવિડનો જન્મ મરાઠી દેસસ્ઠા બ્રાહ્મણ પરિવારમાં મધ્ય પ્રદેશમાં થયો હતો. ત્યારબાદ પરિવાર સાથે રાહુલ બેંગ્લોરમાં વસ્યા હતાં અને ત્યાં જ મોટા થયા હતા. 

    રાહુલ દ્રવિડનો જન્મ મરાઠી દેસસ્ઠા બ્રાહ્મણ પરિવારમાં મધ્ય પ્રદેશમાં થયો હતો. ત્યારબાદ પરિવાર સાથે રાહુલ બેંગ્લોરમાં વસ્યા હતાં અને ત્યાં જ મોટા થયા હતા. 

    2/12
  • 12 વર્ષની ઉંમરે રાહુલ દ્વવિડે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. કર્ણાટક તરફથી અન્ડર-15, અન્ડર-17 અને અન્ડર-19 રમ્યા. દ્રવિડને વર્ષ 2000માં વિઝડન ક્રિકેટર્સ એલ્મેનેક દ્વારા બેસ્ટ 5 ક્રિકેટરના યાદીમાં સ્થાન આપ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ યર અને પ્લેયર ઓફ ટેસ્ટના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તસવીર- રાહુલ દ્રવિડ ICC એવોર્ડ ફંકશનમાં તેની પત્ની સાથે

    12 વર્ષની ઉંમરે રાહુલ દ્વવિડે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. કર્ણાટક તરફથી અન્ડર-15, અન્ડર-17 અને અન્ડર-19 રમ્યા. દ્રવિડને વર્ષ 2000માં વિઝડન ક્રિકેટર્સ એલ્મેનેક દ્વારા બેસ્ટ 5 ક્રિકેટરના યાદીમાં સ્થાન આપ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ યર અને પ્લેયર ઓફ ટેસ્ટના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

    તસવીર- રાહુલ દ્રવિડ ICC એવોર્ડ ફંકશનમાં તેની પત્ની સાથે

    3/12
  • રાહુલ દ્રવિડના પિતા શરદ દ્વવિડ જામ બનાવનારી કંપનીમા કામ કરતા હતા જેના કારણે તેને જેમ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહુલની માતા આર્કિટેક્ચરના પ્રોફેસર હતા. તસવીર- રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી ન્યુઝી લેન્ડ સામેની સિરીઝમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન

    રાહુલ દ્રવિડના પિતા શરદ દ્વવિડ જામ બનાવનારી કંપનીમા કામ કરતા હતા જેના કારણે તેને જેમ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહુલની માતા આર્કિટેક્ચરના પ્રોફેસર હતા.

    તસવીર- રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી ન્યુઝી લેન્ડ સામેની સિરીઝમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન

    4/12
  • દ્રવિડે સેન્ટ. જોશેફ બોયઝ શાળામાંથી શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ બેંગ્લોરથી કોમર્સથી સ્નાતક થયો હતો. MBAના અભ્યાસ દરમિયાન ઈન્ડિયન નેશનલ ક્રિકેટમાં તેમનું સિલેક્શન થયુ હતું અને દ્રવિડના ક્રિકેટ સફરની શરૂઆત થઈ. તસવીર- રાહુલ અને ગાંગુલી ટ્રેનિંગ સેશનમાં જોડે

    દ્રવિડે સેન્ટ. જોશેફ બોયઝ શાળામાંથી શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ બેંગ્લોરથી કોમર્સથી સ્નાતક થયો હતો. MBAના અભ્યાસ દરમિયાન ઈન્ડિયન નેશનલ ક્રિકેટમાં તેમનું સિલેક્શન થયુ હતું અને દ્રવિડના ક્રિકેટ સફરની શરૂઆત થઈ.

    તસવીર- રાહુલ અને ગાંગુલી ટ્રેનિંગ સેશનમાં જોડે

    5/12
  • રાહુલ દ્વવિડ ''ધ વોલ'' અને 'જેમ્મી'ના નામથી પણ ઓળખવામાં પણ આવે છે. 'ધ વોલ' તેના બેટિંગ ડિફેન્સ માટે અને જેમ્મી તેના ફાધર જામ ફેક્ટરીમાં કામ કરતા હતા એટલે તેમના આ બે હુલામણાં નામ પડ્યા છે. તસવીર- સૌરવ ગાંગુલી અને સચિન તેન્ડુલકર સાથે હળવાશની પળોમાં.

    રાહુલ દ્વવિડ ''ધ વોલ'' અને 'જેમ્મી'ના નામથી પણ ઓળખવામાં પણ આવે છે. 'ધ વોલ' તેના બેટિંગ ડિફેન્સ માટે અને જેમ્મી તેના ફાધર જામ ફેક્ટરીમાં કામ કરતા હતા એટલે તેમના આ બે હુલામણાં નામ પડ્યા છે.

    તસવીર- સૌરવ ગાંગુલી અને સચિન તેન્ડુલકર સાથે હળવાશની પળોમાં.

    6/12
  • ડિસેમ્બર 2011માં રાહુલ દ્વવિડ પહેલા ઈન્ડિયન પ્લેયર હતા જેમણે નોન ઓસ્ટ્રેલિયન પ્લેયર તરીકે કેનબરામાં ધ બ્રેડમેન ઓરેશન એટલે કે વકૃત્વ આપવામાં આવ્યું હતું . આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ દ્વારા જ આ વકૃત્વ આપવામાં આવતું હતું. તસવીર- બ્રિટાનિયા કંપનીની કોન્ફરન્સમાં જેમ્મી રાવલ પિંડી એક્સપ્રેસ સહેવાગ સાથે

    ડિસેમ્બર 2011માં રાહુલ દ્વવિડ પહેલા ઈન્ડિયન પ્લેયર હતા જેમણે નોન ઓસ્ટ્રેલિયન પ્લેયર તરીકે કેનબરામાં ધ બ્રેડમેન ઓરેશન એટલે કે વકૃત્વ આપવામાં આવ્યું હતું . આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ દ્વારા જ આ વકૃત્વ આપવામાં આવતું હતું.

    તસવીર- બ્રિટાનિયા કંપનીની કોન્ફરન્સમાં જેમ્મી રાવલ પિંડી એક્સપ્રેસ સહેવાગ સાથે

    7/12
  • રાહુલ દ્વવિડ સ્વભાવે એકદમ શાંત પ્લેયર છે. તે ઓન ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ પણ એકદમ શાંત જોવા મળે છે. એટલુ જ નહીં તેમના ટીકાકારોને પણ દ્વવિડે તેમની બેટિંગથી જ જવાબ આપ્યા છે. તસવીર - એક કંપનીના પ્રમોશનલ એક્ટમાં રાહુલ દ્રવિડ અનિલ કુંબલે સાથે.

    રાહુલ દ્વવિડ સ્વભાવે એકદમ શાંત પ્લેયર છે. તે ઓન ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ પણ એકદમ શાંત જોવા મળે છે. એટલુ જ નહીં તેમના ટીકાકારોને પણ દ્વવિડે તેમની બેટિંગથી જ જવાબ આપ્યા છે.

    તસવીર - એક કંપનીના પ્રમોશનલ એક્ટમાં રાહુલ દ્રવિડ અનિલ કુંબલે સાથે.

    8/12
  • રાહુલે મેચ દરમિયાન ઘણીવાર ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે તેની સ્થિર બેટિંગના કારણે વિરોધી ટીમના બોલર્સને ઘણા પરેશાન કર્યા હતાં. તસવીર - સચિન તેન્ડુલકર સાથે પિચ પર રાહુલ

    રાહુલે મેચ દરમિયાન ઘણીવાર ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે તેની સ્થિર બેટિંગના કારણે વિરોધી ટીમના બોલર્સને ઘણા પરેશાન કર્યા હતાં.

    તસવીર - સચિન તેન્ડુલકર સાથે પિચ પર રાહુલ

    9/12
  • વાનખેડે સ્ટેડિયમની એક મેચ દરમિયાન મેચના સમય સુધી રાહુલના કપડા આવ્યા હતા નહી. કપડાની રાહ જોતા રાહુલની તસવીર કેદ કરાઈ હતી.

    વાનખેડે સ્ટેડિયમની એક મેચ દરમિયાન મેચના સમય સુધી રાહુલના કપડા આવ્યા હતા નહી. કપડાની રાહ જોતા રાહુલની તસવીર કેદ કરાઈ હતી.

    10/12
  • રાહુલ તેની ફિટનેસ માટે હમેશા ધ્યાન રાખે છે. તે તેના પ્રેકટિસ સેશન કદી ચૂકતા નહોતા એટલે જ રાહુલને ફિટનેસ માટે બેસ્ટ પ્લેયર માનવામાં પણ આવે છે તસવાર- શ્રી લંકા સામેની ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરી રહેલા રાહુલ દ્વવિડ , વીવીએસ લક્ષ્મણ અને હરભજન સિંહ

    રાહુલ તેની ફિટનેસ માટે હમેશા ધ્યાન રાખે છે. તે તેના પ્રેકટિસ સેશન કદી ચૂકતા નહોતા એટલે જ રાહુલને ફિટનેસ માટે બેસ્ટ પ્લેયર માનવામાં પણ આવે છે

    તસવાર- શ્રી લંકા સામેની ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરી રહેલા રાહુલ દ્વવિડ , વીવીએસ લક્ષ્મણ અને હરભજન સિંહ

    11/12
  • 'ધ વોલ' ભારતીય પ્લેયર્સ સિવાય અન્ય ટીમના પ્લેયર્સ સાથીઓને પણ ચર્ચા કરતા હતા. 

    'ધ વોલ' ભારતીય પ્લેયર્સ સિવાય અન્ય ટીમના પ્લેયર્સ સાથીઓને પણ ચર્ચા કરતા હતા. 

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમના એકસમયના વિકેટ કિપર, કેપ્ટન અને બેટ્સમેન અને 'ધ વોલ' તરીકે જાણીતા રાહુલ દ્રવિડનો આજે જન્મ દિવસ છે. આજે રાહુલ દ્રવિડનો 46મો જન્મ દિવસ છે. ભારતીય ટીમને હમેશા મુશ્કેલીઓમાંથી બચાવનાર રાહુલ દ્રવિડને 'ધ વોલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ રાહુલ દ્રવિડની કેટલીક યાદગાર તસવીરો.

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK