Jwala Gutta: બેડમિંટન કોર્ટ પર જેટલી ધાંસુ એટલી રિયલ લાઇફલમાં છે ધારદાર

Published: Sep 07, 2020, 18:29 IST | Keval Trivedi
  • સોશ્યલ મીડિયામાં જ્વાલા ગટ્ટા સૌથી એક્ટિવ સ્પોર્ટ્સ સ્ટાર છે, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામમાં. લોકડાઉન વખતે તેમણે આ લોકડાઉન સેલ્ફી ઈન્ટાગ્રામમાં અપલોડ કરી હતી.

    સોશ્યલ મીડિયામાં જ્વાલા ગટ્ટા સૌથી એક્ટિવ સ્પોર્ટ્સ સ્ટાર છે, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામમાં. લોકડાઉન વખતે તેમણે આ લોકડાઉન સેલ્ફી ઈન્ટાગ્રામમાં અપલોડ કરી હતી.

    1/32
  • 2019થી તે તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ સાથે રિલેશનશીપમાં છે. વિષ્ણુના 36માં જન્મદિવસે તે હૈદરાબાદથી ચેન્નઈ ગઈ હતી. કોવિડ19ની દરેક ગાઈડલાઈન્સનું પાલન કરીને તેણે ટ્રાવેલ કર્યું હતું અને આ ફોટો મૂકીને વિષ્ણુને શુભેચ્છા આપી હતી.

    2019થી તે તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ સાથે રિલેશનશીપમાં છે. વિષ્ણુના 36માં જન્મદિવસે તે હૈદરાબાદથી ચેન્નઈ ગઈ હતી. કોવિડ19ની દરેક ગાઈડલાઈન્સનું પાલન કરીને તેણે ટ્રાવેલ કર્યું હતું અને આ ફોટો મૂકીને વિષ્ણુને શુભેચ્છા આપી હતી.

    2/32
  • બેડમિંટનથી નિવૃત્ત થયેલી જ્વાલા ગટ્ટા દેશની શ્રેષ્ઠ ડબલ પ્લેયર્સ ગણાતી હતી. મહારાષ્ટ્રના વાર્ડામાં તેનો જન્મ થયો હતો, પિતા ભારતીય અને માતા ચીનની હતી, બાળપણનો મોટો ભાગનો સમય તેણે હૈદરાબાદમાં વિતાવ્યો છે.

    બેડમિંટનથી નિવૃત્ત થયેલી જ્વાલા ગટ્ટા દેશની શ્રેષ્ઠ ડબલ પ્લેયર્સ ગણાતી હતી. મહારાષ્ટ્રના વાર્ડામાં તેનો જન્મ થયો હતો, પિતા ભારતીય અને માતા ચીનની હતી, બાળપણનો મોટો ભાગનો સમય તેણે હૈદરાબાદમાં વિતાવ્યો છે.

    3/32
  • જ્વાલાના પિતા ક્રાંતિ ગટ્ટા સ્વતંત્ર યોદ્ધા કુટુંબથી છે, જ્યારે માતાનો યેલન ગટ્ટા નોર્થઈસ્ટ ચીનના તિયાનજીનમાં જન્મ થયો હતો. જ્વાલાની એક નાની બહેન ઈનસી ગટ્ટા પણ છે.

    જ્વાલાના પિતા ક્રાંતિ ગટ્ટા સ્વતંત્ર યોદ્ધા કુટુંબથી છે, જ્યારે માતાનો યેલન ગટ્ટા નોર્થઈસ્ટ ચીનના તિયાનજીનમાં જન્મ થયો હતો. જ્વાલાની એક નાની બહેન ઈનસી ગટ્ટા પણ છે.

    4/32
  • જ્વાલાને ટેનિસ રમવામાં રસ હતો પરંતુ તેની મમ્મીએ બેડમિંટન રમવા ઉપર દબાણ કર્યું હતું. છ વર્ષની ઉંમરે જ્વાલાએ બેડમિંટન રમવાનું શરૂ કર્યું હતું.

    જ્વાલાને ટેનિસ રમવામાં રસ હતો પરંતુ તેની મમ્મીએ બેડમિંટન રમવા ઉપર દબાણ કર્યું હતું. છ વર્ષની ઉંમરે જ્વાલાએ બેડમિંટન રમવાનું શરૂ કર્યું હતું.

    5/32
  • જ્યારે જ્વાલા નેશનલ બેડમિંટન કોચ એસ.એમ.આરિફ પાસે ગઈ ત્યારે કોચે બેડમિંટનની ટ્રેનિંગ લેતા પહેલા સ્વિમિંગ અને જીમનેસ્ટિક્સ શીખવા માટે કહ્યું હતું.

    જ્યારે જ્વાલા નેશનલ બેડમિંટન કોચ એસ.એમ.આરિફ પાસે ગઈ ત્યારે કોચે બેડમિંટનની ટ્રેનિંગ લેતા પહેલા સ્વિમિંગ અને જીમનેસ્ટિક્સ શીખવા માટે કહ્યું હતું.

    6/32
  • સૌપ્રથમ તે અંડર-13 ગર્લ્સ મીની નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપ્સ જીતી હતી. 17 વર્ષની ઉંમરે જુનિયર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો હતો. દરમ્યાન આ ઉંમરે જ વુમન્સ ડબલ્સ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ અને સિનિયર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપ ઈન ડબલ્સ જીતી હતી.

    સૌપ્રથમ તે અંડર-13 ગર્લ્સ મીની નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપ્સ જીતી હતી. 17 વર્ષની ઉંમરે જુનિયર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો હતો. દરમ્યાન આ ઉંમરે જ વુમન્સ ડબલ્સ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ અને સિનિયર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપ ઈન ડબલ્સ જીતી હતી.

    7/32
  • એગ્રેસિવ બેડમિંટન રમવા માટે તે પ્રયાસ કરતી હતી. ફ્રન્ટ કોર્ટમાં તે નેચરલી રમતી હતી, પણ સ્ટ્રોક્સ રમવામાં તેને કોઈ પહોંચી વળતું નહોતું. 

    એગ્રેસિવ બેડમિંટન રમવા માટે તે પ્રયાસ કરતી હતી. ફ્રન્ટ કોર્ટમાં તે નેચરલી રમતી હતી, પણ સ્ટ્રોક્સ રમવામાં તેને કોઈ પહોંચી વળતું નહોતું. 

    8/32
  • જ્વાલા ગટ્ટાનું એક યુનિક પાસુ છે. મોટા ભાગના ડબલ પ્લેયર્સ બેકહેન્ડ સર્વ કરે છે પરંતુ જ્વાલા સર્વિસ સમયે ફોરહેન્ડનો વપરાશ કરે છે.

    જ્વાલા ગટ્ટાનું એક યુનિક પાસુ છે. મોટા ભાગના ડબલ પ્લેયર્સ બેકહેન્ડ સર્વ કરે છે પરંતુ જ્વાલા સર્વિસ સમયે ફોરહેન્ડનો વપરાશ કરે છે.

    9/32
  • શ્રુતિ કુરિયન-કાનેટકર સાથે તેની સારી પાર્ટનરશીપ રહી હતી. 2007માં બંને શ્રીલંકા ઈન્ટરનેશનલ સેટેલાઈટ ટુર્નામેન્ટ જીત્યા હતા. તેમ જ આ બંનેએ મળીને સાયપ્રસ બેડમિંટન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ, પાકિસ્તાન ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટ અને ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટનો ખિતાબ મેળવ્યો છે.

    શ્રુતિ કુરિયન-કાનેટકર સાથે તેની સારી પાર્ટનરશીપ રહી હતી. 2007માં બંને શ્રીલંકા ઈન્ટરનેશનલ સેટેલાઈટ ટુર્નામેન્ટ જીત્યા હતા. તેમ જ આ બંનેએ મળીને સાયપ્રસ બેડમિંટન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ, પાકિસ્તાન ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટ અને ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટનો ખિતાબ મેળવ્યો છે.

    10/32
  • વર્ષ 2010માં તે યંગ અશ્વિની પોનાપ્પા સાથે મળીને ઈતિહાસ રચતા દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં વુમન ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

    વર્ષ 2010માં તે યંગ અશ્વિની પોનાપ્પા સાથે મળીને ઈતિહાસ રચતા દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં વુમન ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

    11/32
  • એક વર્ષ બાદ આ જોડીએ ફરી ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ્સમાં ઈન્ડોનેશિયાની વિટા મારિસા અને નાદયા મેલાટીને હરાવીને મેડલ મેળવ્યો હતો.

    એક વર્ષ બાદ આ જોડીએ ફરી ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ્સમાં ઈન્ડોનેશિયાની વિટા મારિસા અને નાદયા મેલાટીને હરાવીને મેડલ મેળવ્યો હતો.

    12/32
  • ઓલમ્પિક્સની બે ઈવેન્ટમાં ક્વોલીફાઈ થનારી આ ભારતની એકમાત્ર જોડી છે. તેમણે વુમન્સ ડબલ્સ અને 2012 લંડન ઓલમ્પિક્સમાં મિક્સ ડબલ્સ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તે પછી જ્વાલા ગટ્ટા બેડમિંટનથી બ્રેક લીધો હતો.

    ઓલમ્પિક્સની બે ઈવેન્ટમાં ક્વોલીફાઈ થનારી આ ભારતની એકમાત્ર જોડી છે. તેમણે વુમન્સ ડબલ્સ અને 2012 લંડન ઓલમ્પિક્સમાં મિક્સ ડબલ્સ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તે પછી જ્વાલા ગટ્ટા બેડમિંટનથી બ્રેક લીધો હતો.

    13/32
  • 2013માં જ્વાલાએ પ્રાજક્તા સાવંત સાથે કમબેક કર્યું. આ જ વર્ષે ઈન્ડિયન બેડમિંટન પ્રિમિયર લીગની જાહેરાત થઈ હતી. ઓક્શનમાં વિવાદ થયા બાદ જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ ફરી એક થવાનો નિર્ણય લીધો હતો.

    2013માં જ્વાલાએ પ્રાજક્તા સાવંત સાથે કમબેક કર્યું. આ જ વર્ષે ઈન્ડિયન બેડમિંટન પ્રિમિયર લીગની જાહેરાત થઈ હતી. ઓક્શનમાં વિવાદ થયા બાદ જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ ફરી એક થવાનો નિર્ણય લીધો હતો.

    14/32
  • 2014માં આ જોડીએ એશિયન ચેમ્પિયનશીપ્સમાં બ્રોન્ઝ મેડલ અને ઉબેર કપમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

    2014માં આ જોડીએ એશિયન ચેમ્પિયનશીપ્સમાં બ્રોન્ઝ મેડલ અને ઉબેર કપમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

    15/32
  • તેમ જ આ જોડીએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો જેમાં તેમને સિલ્વર મેડલ મળ્યો હતો.

    તેમ જ આ જોડીએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો જેમાં તેમને સિલ્વર મેડલ મળ્યો હતો.

    16/32
  • 2015માં ઈન્ડિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડમાં આ જોડી સેમિ ફાઈનલ સુધી પહોંચી હતી. આ વર્ષમાં જ જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ ટોપ-20 રેન્કિંગમાં ફરી આવ્યા હતા.

    2015માં ઈન્ડિયા ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડમાં આ જોડી સેમિ ફાઈનલ સુધી પહોંચી હતી. આ વર્ષમાં જ જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ ટોપ-20 રેન્કિંગમાં ફરી આવ્યા હતા.

    17/32
  • 2015માં વર્લ્ડ ચેમ્પિયનશીપ્સમાં આ જોડી ક્વાટર ફાઈનલ સુધી પહોંચી હતી. પરિણામે પહેલી વખત આ બંને પોતાની કારકિર્દીમાં ટોપ-10માં પહોંચ્યા હતાં. 

    2015માં વર્લ્ડ ચેમ્પિયનશીપ્સમાં આ જોડી ક્વાટર ફાઈનલ સુધી પહોંચી હતી. પરિણામે પહેલી વખત આ બંને પોતાની કારકિર્દીમાં ટોપ-10માં પહોંચ્યા હતાં. 

    18/32
  • વુમન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં ટોપ-10માં આવનારી જ્વાલા ગટ્ટા પ્રથમ પ્લેયર છે.

    વુમન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં ટોપ-10માં આવનારી જ્વાલા ગટ્ટા પ્રથમ પ્લેયર છે.

    19/32
  • જ્વાલા ગટ્ટાના અંગત જીવનની વાત કરીએ તો પહેલા તે ભારતના જ બેડમિંટન પ્લેયર ચેતન આનંદને ડેટ કરતી હતી. 17 જુલાઈ, 2005ના લગ્ન થયા, પરંતુ 29 જૂન 2011એ ડિવોર્સ થયા હતા.

    જ્વાલા ગટ્ટાના અંગત જીવનની વાત કરીએ તો પહેલા તે ભારતના જ બેડમિંટન પ્લેયર ચેતન આનંદને ડેટ કરતી હતી. 17 જુલાઈ, 2005ના લગ્ન થયા, પરંતુ 29 જૂન 2011એ ડિવોર્સ થયા હતા.

    20/32
  • ડિવોર્સ વખતે મીડિયામાં એવી અટકળો હતી કે જ્વાલા ગટ્ટાના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝીરુદ્દીન સાથે સંબંધ હતા. જોકે કોઈ પુરાવા મળ્યા નહોતા. જ્વાલાએ પણ આ દાવાને નકાર્યા હતા.

    ડિવોર્સ વખતે મીડિયામાં એવી અટકળો હતી કે જ્વાલા ગટ્ટાના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝીરુદ્દીન સાથે સંબંધ હતા. જોકે કોઈ પુરાવા મળ્યા નહોતા. જ્વાલાએ પણ આ દાવાને નકાર્યા હતા.

    21/32
  • જ્વાલા ગટ્ટા વુમન એમ્પાવરમેન્ટ, એન્ટી-ઝૂ અને એન્ટી-ટોબેકો જેવી સામાજિક કેમ્પેઈનની પણ ભાગ બની છે.

    જ્વાલા ગટ્ટા વુમન એમ્પાવરમેન્ટ, એન્ટી-ઝૂ અને એન્ટી-ટોબેકો જેવી સામાજિક કેમ્પેઈનની પણ ભાગ બની છે.

    22/32
  • જ્વાલા ગટ્ટાએ કુલ એક ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યો છે. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ, સાઉથ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશીપ્સમાં બ્રોન્ઝ જીતી છે.

    જ્વાલા ગટ્ટાએ કુલ એક ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યો છે. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ, સાઉથ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશીપ્સમાં બ્રોન્ઝ જીતી છે.

    23/32
  • જ્વાલા ગટ્ટાનું કહેવું છે કે સંયમ એ કઈ રાહ જોવાની વાત નથી પણ રાહ જોતા સમયે સારો એટીટ્યુટ રાખવાનો છે.

    જ્વાલા ગટ્ટાનું કહેવું છે કે સંયમ એ કઈ રાહ જોવાની વાત નથી પણ રાહ જોતા સમયે સારો એટીટ્યુટ રાખવાનો છે.

    24/32
  • જ્વાલા ગટ્ટાએ હૉકીના લેજન્ડ ગણાતા ધનરાજ પિલ્લઈ સાથે ફોટો શૅર કર્યો હતો.

    જ્વાલા ગટ્ટાએ હૉકીના લેજન્ડ ગણાતા ધનરાજ પિલ્લઈ સાથે ફોટો શૅર કર્યો હતો.

    25/32
  • જ્વાલાને ઘણી વખત ઓનલાઈન ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તે આ બાબતને ગણકારતી નથી.

    જ્વાલાને ઘણી વખત ઓનલાઈન ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તે આ બાબતને ગણકારતી નથી.

    26/32
  • જ્વાલા ગટ્ટાએ લાલ સાડીમાં એક સુંદર ફોટો શૅર કર્યો હતો.

    જ્વાલા ગટ્ટાએ લાલ સાડીમાં એક સુંદર ફોટો શૅર કર્યો હતો.

    27/32
  • મમ્મી સાથેનો ફોટો શૅર કરતા તેણે કહ્યું કે, હું સ્ટ્રોંગ વુમન છું કારણ કે મને સ્ટ્રોંગ વુમને મોટી કરી છે.

    મમ્મી સાથેનો ફોટો શૅર કરતા તેણે કહ્યું કે, હું સ્ટ્રોંગ વુમન છું કારણ કે મને સ્ટ્રોંગ વુમને મોટી કરી છે.

    28/32
  • જ્વાલા ગટ્ટાએ તેના પપ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે, શ્રેષ્ઠ થેરેપિસ્ટને ફર અને ચાર પગ હોય છે.

    જ્વાલા ગટ્ટાએ તેના પપ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે, શ્રેષ્ઠ થેરેપિસ્ટને ફર અને ચાર પગ હોય છે.

    29/32
  • ફાધર્સ ડેના દિવસે તેણે પપ્પા સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે, મારા પપ્તાને હેપ્પી ફાધર્સ ડે, આજે હું જે પણ છું તેના માટે તમને આભાર. મારા પિલર બનવા માટે થેન્કયું. 2008માં હું સ્પોર્ટ બદલવાનું વિચારતી હતી તે વખતે પણ તમે મને ટેકો આપ્યો હતો. હું લકી છું કે મને તમારા જેવા પિતા મળ્યા છે.

    ફાધર્સ ડેના દિવસે તેણે પપ્પા સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે, મારા પપ્તાને હેપ્પી ફાધર્સ ડે, આજે હું જે પણ છું તેના માટે તમને આભાર. મારા પિલર બનવા માટે થેન્કયું. 2008માં હું સ્પોર્ટ બદલવાનું વિચારતી હતી તે વખતે પણ તમે મને ટેકો આપ્યો હતો. હું લકી છું કે મને તમારા જેવા પિતા મળ્યા છે.

    30/32
  • જ્વાલા ગટ્ટાએ તેની બહેન ઈનસી સાથેનો ફોટો શૅર કર્યો હતો.

    જ્વાલા ગટ્ટાએ તેની બહેન ઈનસી સાથેનો ફોટો શૅર કર્યો હતો.

    31/32
  • વાળમાં કલર કરીને તેણે એક સુપરકુલ સેલ્ફી અપલોડ કરી હતી જે ફેન્સને ખૂબ ગમી હતી. 

    વાળમાં કલર કરીને તેણે એક સુપરકુલ સેલ્ફી અપલોડ કરી હતી જે ફેન્સને ખૂબ ગમી હતી. 

    32/32
  • loading...

ફોટોઝ વિશે

આજે ઈન્ડિયાની ડબલ્સ બેડમિંટન સ્ટાર જ્વાલા ગટ્ટાનો બર્થ ડે છે. તેમના 37માં જન્મદિને તેમના વિશે વધુ જાણીએ અને કેટલીલક હૉટ પીક્સની ઝલક જોઈએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK