ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019ની ચેમ્પિયન સાઇના નેહવાલની હળવાશની ક્ષણો, જુઓ તસવીરો

Updated: Jul 24, 2019, 15:53 IST | NA
 • ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019માં સાઇના નેહવાલે સ્પેનિશ ખેલાડી કેરોલિના મરિનને હરાવીને ઇન્ડોનેશિયા માસ્ટર્સ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો.

  ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019માં સાઇના નેહવાલે સ્પેનિશ ખેલાડી કેરોલિના મરિનને હરાવીને ઇન્ડોનેશિયા માસ્ટર્સ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો.

  1/9
 • ઇન્ડોનેશિયા માસ્ટર્સની ફાઇનલમાં કેરોલિના મરિનને છેલ્લી ક્ષણોમાં ઇજા થઈ હતી અને જેના કારણે તે સાઇના સામે મેચ હારી ગઈ હતી.  

  ઇન્ડોનેશિયા માસ્ટર્સની ફાઇનલમાં કેરોલિના મરિનને છેલ્લી ક્ષણોમાં ઇજા થઈ હતી અને જેના કારણે તે સાઇના સામે મેચ હારી ગઈ હતી.  

  2/9
 • એ જ કેરોલિના મરિન સામે સાઇના નેહવાલ મલેશિયા માસ્ટર્સની ચેમ્પિયનશિપ હારી ગઈ હતી.

  એ જ કેરોલિના મરિન સામે સાઇના નેહવાલ મલેશિયા માસ્ટર્સની ચેમ્પિયનશિપ હારી ગઈ હતી.

  3/9
 • સાઇના નેહવાલને કેરોલિના મરિને મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં 21-16, 21-13થી હરાવી હતી.

  સાઇના નેહવાલને કેરોલિના મરિને મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં 21-16, 21-13થી હરાવી હતી.

  4/9
 • ઇન્ડોનેશિયા માસ્ટર્સ અને મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ રમીને આવેલી બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલે હળવાશની પળોમાં સેલ્ફી ખેંચીને પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. 

  ઇન્ડોનેશિયા માસ્ટર્સ અને મલેશિયા માસ્ટર્સ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ રમીને આવેલી બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલે હળવાશની પળોમાં સેલ્ફી ખેંચીને પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. 

  5/9
 • સાયનાનો જન્મ સત્તરમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે.

  સાયનાનો જન્મ સત્તરમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે.

  6/9
 • સાઇના ઑલમ્પિક રમતોત્સવમાં સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે, તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે.

  સાઇના ઑલમ્પિક રમતોત્સવમાં સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે, તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે.

  7/9
 • સાઇનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી.

  સાઇનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી.

  8/9
 • સાઇનાને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવી હતી.

  સાઇનાને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવી હતી.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

મલેશિયા માસ્ટર્સ સુપર 500 સેમી ફાઇનલ્સ અને ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ફાઇનલ્સમાં રમીને ભારતની બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલ બે અઠવાડિયા પછી ભારત તેના ઘરે પાછી ફરી છે. આ પ્રસંગે તેણે ટ્વિટર પોતાના ઘરે પરત ફરવાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેઝ્યુઅલ ક્લોથ્સમાં તે એકદમ રિલેક્સ્ડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે સ્પોર્ટ્સવેરમાં જોવા મળતી સાઈના ડાર્ક બ્લુ કુર્તામાં ખૂબ સુંદર લાગી રહી છે. આગામી સ્લાઈડ્સમાં જુઓ સાઇનાના કેઝ્યુઅલ લુક્સની તસવીરો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK