IPL 2019: આ ગુજરાતી ઓપનર પર છે બેંગ્લોરની ઓપનિંગની જવાબદારી

Updated: Mar 31, 2019, 16:05 IST | Falguni Lakhani
  • એકાદ મહિના પહેલા બહુ ચાલેલી #10yearschallengeમાં પાર્થિવ પટેલે પોતાનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. કંઈ ફરક નથી જણાતોને. પાર્થિવે પણ પોતાના ફેન્સની મજા લીધી હતી.

    એકાદ મહિના પહેલા બહુ ચાલેલી #10yearschallengeમાં પાર્થિવ પટેલે પોતાનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. કંઈ ફરક નથી જણાતોને. પાર્થિવે પણ પોતાના ફેન્સની મજા લીધી હતી.

    1/35
  •  'પુત્રી'ના લક્ષણ પારણામાંથી. આ ક્યૂટ ગર્લ છે પાર્થિવ પટેલની પુત્રી વેનિકા. પપ્પાનો ક્રિકેટ હેલ્મેટ પહેરીને જાણે એને પણ ક્રિકેટર જ બની જવું છે.

     'પુત્રી'ના લક્ષણ પારણામાંથી. આ ક્યૂટ ગર્લ છે પાર્થિવ પટેલની પુત્રી વેનિકા. પપ્પાનો ક્રિકેટ હેલ્મેટ પહેરીને જાણે એને પણ ક્રિકેટર જ બની જવું છે.

    2/35
  • પાર્થિવ પટેલ પૂરેપૂરા પરિવાર વાદી છે. આ ફોટો પાર્થિવ પટેલે રક્ષાબંધનના દિવસે પોસ્ટ કર્યો હતો. તસવીરમાં: બહેન કિંજલ સાથે ક્રિકેટર પાર્થિવ પટેલ

    પાર્થિવ પટેલ પૂરેપૂરા પરિવાર વાદી છે. આ ફોટો પાર્થિવ પટેલે રક્ષાબંધનના દિવસે પોસ્ટ કર્યો હતો.

    તસવીરમાં: બહેન કિંજલ સાથે ક્રિકેટર પાર્થિવ પટેલ

    3/35
  • પાર્થિવ પટેલે 2008માં અવની ઝવેરી સાથે લગ્ન કર્યા હતા. પાર્થિવ પટેલ ક્રિકેટ સિઝન સિવાય પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા રહે છે.

    પાર્થિવ પટેલે 2008માં અવની ઝવેરી સાથે લગ્ન કર્યા હતા. પાર્થિવ પટેલ ક્રિકેટ સિઝન સિવાય પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા રહે છે.

    4/35
  • પાર્થિવ પટેલને ડાન્સનો પણ જબરજસ્ત શોખ છે. આ લેફ્ટી બેટ્સમેન ગરબાની સાથે સાથે ભાંગડા પણ કરી જાણે છે. તસવીરમાં: સિંગર મિકા સિંહ અને પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ સાથે પાર્થિવ પટેલ

    પાર્થિવ પટેલને ડાન્સનો પણ જબરજસ્ત શોખ છે. આ લેફ્ટી બેટ્સમેન ગરબાની સાથે સાથે ભાંગડા પણ કરી જાણે છે.

    તસવીરમાં: સિંગર મિકા સિંહ અને પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ સાથે પાર્થિવ પટેલ

    5/35
  • પત્ની અવની ઝવેરી સાથે એકસરખા કલરની ટી શર્ટમાં પાર્થિવ પટેલ. રજાનો દિવસ એટલે પાર્થિવ માટે જાણે પરિવાર સાથે મોજ.

    પત્ની અવની ઝવેરી સાથે એકસરખા કલરની ટી શર્ટમાં પાર્થિવ પટેલ. રજાનો દિવસ એટલે પાર્થિવ માટે જાણે પરિવાર સાથે મોજ.

    6/35
  • વ્હાઈટ ટીશર્ટમાં ક્યુટ વેનિકા સાથે પપ્પા પાર્થિવ પટેલ. પુત્રી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્ષ થાય છે પાર્થિવ પટેલ.

    વ્હાઈટ ટીશર્ટમાં ક્યુટ વેનિકા સાથે પપ્પા પાર્થિવ પટેલ. પુત્રી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને રિલેક્ષ થાય છે પાર્થિવ પટેલ.

    7/35
  • ઘરે હોય ત્યારે એક પણ તહેવાર ઉજવ્યા વગર નથી જવા દેતા પાર્થિવ પટેલ. એમાં જ્યારે વાત હોળીની હોય, ત્યારે ફોટો જ જોઈ લો. તસવીરમાં: હોળી રમ્યા બાદ પુત્રી વેનિકા અને પત્ની અવની સાથે પાર્થિવ

    ઘરે હોય ત્યારે એક પણ તહેવાર ઉજવ્યા વગર નથી જવા દેતા પાર્થિવ પટેલ. એમાં જ્યારે વાત હોળીની હોય, ત્યારે ફોટો જ જોઈ લો.

    તસવીરમાં: હોળી રમ્યા બાદ પુત્રી વેનિકા અને પત્ની અવની સાથે પાર્થિવ

    8/35
  • પાર્થિવ પટેલ માટે સૌથી મોટું ટ્રાવેલ ડેસ્ટિનેશન છે ફેમિલી. આ ફોટો સાથે પાર્થિવે આપેલું કેપ્શન 'ફેમિલી' કંઈક આવું જ કહી જાય છે.

    પાર્થિવ પટેલ માટે સૌથી મોટું ટ્રાવેલ ડેસ્ટિનેશન છે ફેમિલી. આ ફોટો સાથે પાર્થિવે આપેલું કેપ્શન 'ફેમિલી' કંઈક આવું જ કહી જાય છે.

    9/35
  • ગુજરાતી હોય અને ગરબા ન રમે એવું હોતું હશે. ભલે સેલિબ્રિટી રહ્યા પણ પાર્થિવને ગરબા રમવાનો શોખ હજીય છે. તસવીરમાં: પત્ની અવની સાથે ગરબાના પોઝમાં પાર્થિવ

    ગુજરાતી હોય અને ગરબા ન રમે એવું હોતું હશે. ભલે સેલિબ્રિટી રહ્યા પણ પાર્થિવને ગરબા રમવાનો શોખ હજીય છે.

    તસવીરમાં: પત્ની અવની સાથે ગરબાના પોઝમાં પાર્થિવ

    10/35
  • સુંદર લાગે છે ને આ કપલ. ટ્રેડિશનલમાં પત્ની સાથે શોભી ઉઠે છે પાર્થિવ.

    સુંદર લાગે છે ને આ કપલ. ટ્રેડિશનલમાં પત્ની સાથે શોભી ઉઠે છે પાર્થિવ.

    11/35
  • પત્ની અવનીના જન્મદિવસે પાર્થિવે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'હેપ્પી બર્થ ડે ટુ ધ લવ ઓફ માય લાઈફ. પાછો આવીને ઉજવણી કરવા સુધી રાહ નથી જોઈ શક્તો. મારી સાથે રહેવા માટે થેન્ક યું.'

    પત્ની અવનીના જન્મદિવસે પાર્થિવે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું,'હેપ્પી બર્થ ડે ટુ ધ લવ ઓફ માય લાઈફ. પાછો આવીને ઉજવણી કરવા સુધી રાહ નથી જોઈ શક્તો. મારી સાથે રહેવા માટે થેન્ક યું.'

    12/35
  • પત્ની અવની સાથે પાર્થિવ પટેલ

    પત્ની અવની સાથે પાર્થિવ પટેલ

    13/35
  •  રજાઓ દરમિયાન ટ્રાવેલ કરે છે પાર્થિવ પટેલ. મિલાનની મુલાકાત દરમિયાનની એક તસવીર

     રજાઓ દરમિયાન ટ્રાવેલ કરે છે પાર્થિવ પટેલ. મિલાનની મુલાકાત દરમિયાનની એક તસવીર

    14/35
  • ઓસ્ટ્રેલિયાને વોલ્ફગેંગસી લેકમાં પાર્થિવ પટેલ અને તેમની વાઈફ અવની

    ઓસ્ટ્રેલિયાને વોલ્ફગેંગસી લેકમાં પાર્થિવ પટેલ અને તેમની વાઈફ અવની

    15/35
  • ગોવાની મુલાકાત દરમિયાન પાર્થિવ પટેલ અને અવની પટેલ

    ગોવાની મુલાકાત દરમિયાન પાર્થિવ પટેલ અને અવની પટેલ

    16/35
  • નવા વર્ષે પાડેલા ફોટોમાં કપલ રોમેન્ટિક દેખાઈ રહ્યું છે.

    નવા વર્ષે પાડેલા ફોટોમાં કપલ રોમેન્ટિક દેખાઈ રહ્યું છે.

    17/35
  • પત્ની સાથે કોફી ડેટ પર પાર્થિવ પટેલ

    પત્ની સાથે કોફી ડેટ પર પાર્થિવ પટેલ

    18/35
  • ગરબા રમવા તૈયાર છે મિસ્ટર એન્ડ મિસિસ પટેલ

    ગરબા રમવા તૈયાર છે મિસ્ટર એન્ડ મિસિસ પટેલ

    19/35
  •  દિવાળીનો તહેવાર ઉજવતા પાર્થિવ પટેલ અને અવની પટેલ

     દિવાળીનો તહેવાર ઉજવતા પાર્થિવ પટેલ અને અવની પટેલ

    20/35
  •  રજાઓ દરમિયાન ફેમિલી સાથે પાર્થિવ.

     રજાઓ દરમિયાન ફેમિલી સાથે પાર્થિવ.

    21/35
  • પાર્થિવને પરિવાર સાથે રજાઓ માણવી છે ખૂબ જ પસંદ.

    પાર્થિવને પરિવાર સાથે રજાઓ માણવી છે ખૂબ જ પસંદ.

    22/35
  • ટ્રેડિશનલ વેરમાં પટેલમાં ફેમિલી. આ ફોટો સાથે પાર્થિવે પોતાના તમામ ફેન્સને સાલમુબારક વીશ કર્યું હતું.

    ટ્રેડિશનલ વેરમાં પટેલમાં ફેમિલી. આ ફોટો સાથે પાર્થિવે પોતાના તમામ ફેન્સને સાલમુબારક વીશ કર્યું હતું.

    23/35
  • મુંબઈ ઈન્ડિયન્સ અવતારમાં પાર્થિવ પટેલ, અવની પટેલ અને વેનિકા

    મુંબઈ ઈન્ડિયન્સ અવતારમાં પાર્થિવ પટેલ, અવની પટેલ અને વેનિકા

    24/35
  • વહાલી વેનિકા સાથે સન ડે ઈવનિંગને એન્જોય કરતા પાર્થિવ

    વહાલી વેનિકા સાથે સન ડે ઈવનિંગને એન્જોય કરતા પાર્થિવ

    25/35
  • આ ક્રિકેટર ઘરમાં પણ ક્રિકેટ રમે છે. પાર્થિવે આ ફોટો સાથે લખ્યું હતું,'ફર્નિચર આવતા પહેલા જગ્યાનો ઉપયોગ'

    આ ક્રિકેટર ઘરમાં પણ ક્રિકેટ રમે છે. પાર્થિવે આ ફોટો સાથે લખ્યું હતું,'ફર્નિચર આવતા પહેલા જગ્યાનો ઉપયોગ'

    26/35
  • અવની અને વેનિકા પણ ટ્વિનિંગ કર્યા કરે છે. મમ્મી સાથે વૉક પર જઈ રહી છે વેનિકા.

    અવની અને વેનિકા પણ ટ્વિનિંગ કર્યા કરે છે. મમ્મી સાથે વૉક પર જઈ રહી છે વેનિકા.

    27/35
  • કેમેરા સાથે મસ્તી કરતા પાર્થિવની પત્ની અવની અને પુત્રી વેનિકા.

    કેમેરા સાથે મસ્તી કરતા પાર્થિવની પત્ની અવની અને પુત્રી વેનિકા.

    28/35
  • રક્ષાબંધનની વધુ એક તસવીર. ગમે તે ટૂર પર હોય પાર્થિવ બહેનને યાદ કરવાનું ભૂલતા નથી.

    રક્ષાબંધનની વધુ એક તસવીર. ગમે તે ટૂર પર હોય પાર્થિવ બહેનને યાદ કરવાનું ભૂલતા નથી.

    29/35
  • વિરાટ કોહલી અનુષ્કા શર્માના રિસેપ્શનમાં પત્ની સાથે પાર્થિવ પટેલ

    વિરાટ કોહલી અનુષ્કા શર્માના રિસેપ્શનમાં પત્ની સાથે પાર્થિવ પટેલ

    30/35
  • ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે પાર્થિવ પટેલ અને અવની પટેલ

    ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે પાર્થિવ પટેલ અને અવની પટેલ

    31/35
  • ઐશ્વર્યા રાય બચ્ચન છે પાર્થિવ પટેલની ફેવરિટ અભિનેત્રી

    ઐશ્વર્યા રાય બચ્ચન છે પાર્થિવ પટેલની ફેવરિટ અભિનેત્રી

    32/35
  • ટીમ મેટ્સ સાથે ડિનર પર પાર્થિવ પટેલ તસવીરમાં: પત્ની રિતિકા સાથે રોહિત શર્મા, પત્ની સાથે અજિંક્યા રહાણે

    ટીમ મેટ્સ સાથે ડિનર પર પાર્થિવ પટેલ
    તસવીરમાં: પત્ની રિતિકા સાથે રોહિત શર્મા, પત્ની સાથે અજિંક્યા રહાણે

    33/35
  • બાર્બેક્યુ સેકતા પાર્થિવ પટેલ. પાર્થિવે આ ફોટો સાથે ફન્ની કેપ્શન આપ્યું હતું,'ફ્રોમ બિહાઈન્ડ ધી સ્ટમ્પ્સ ટુ બિહાઈન્ડ ધી બાર્બેક્યુ'

    બાર્બેક્યુ સેકતા પાર્થિવ પટેલ. પાર્થિવે આ ફોટો સાથે ફન્ની કેપ્શન આપ્યું હતું,'ફ્રોમ બિહાઈન્ડ ધી સ્ટમ્પ્સ ટુ બિહાઈન્ડ ધી બાર્બેક્યુ'

    34/35
  • પાર્થિવની પુત્રી વેનિકા અને બાર્બી ડોલનું કોલાજ gujaratimidday.com વિશ કરે છે હેપ્પી વાલ્લા બર્થ ડે!

    પાર્થિવની પુત્રી વેનિકા અને બાર્બી ડોલનું કોલાજ
    gujaratimidday.com વિશ કરે છે હેપ્પી વાલ્લા બર્થ ડે!

    35/35
  • loading...

ફોટોઝ વિશે

IPL 2019નો રંગ જામી ચુક્યો છે. એક પછી એક પ્લેયર તેમનું પરફોર્મન્સ આપીને પ્રભાવિત કરી રહ્યા છે ત્યારે બેંગ્લોરના ઓપનર પાર્થિવ પટેલ કેમ બાકી રહે. પાર્થિવ પટેલ બેંગ્લોર તરફથી ઓપનિંગ કરી રહ્યો છે અને ટીમની સારી શરુઆતની જવાબદારી પાર્થિવ પર રહેશે. પાર્થિવ ધીમી શરુઆત સાથે સેટ થયા પછી મોટા શોટ રમવા માટે જાણીતો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK