Navdeep Saini: આ ફાસ્ટ બૉલરના પિતા હતા સરકારી ડ્રાઇવર, જાણો તેની સફર

Updated: 23rd November, 2020 20:56 IST | Chirantana Bhatt
  • નવદીપ સૈનીએ  ડૉમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે. 

    નવદીપ સૈનીએ  ડૉમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે. 

    1/21
  • હરિયાણામાં 23 નવેમ્બર 1992માં તેનો જન્મ થયો છે. 

    હરિયાણામાં 23 નવેમ્બર 1992માં તેનો જન્મ થયો છે. 

    2/21
  • નવીદીપના પિતા હરિયાણા સરકરામા ંડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 

    નવીદીપના પિતા હરિયાણા સરકરામા ંડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 

    3/21
  • આઇપીએલમાં કોહલીની ટીમ રોય ચેલેન્જર્સ બેંગલોરમાં નવદીપ ટીમ મેટ હતો. 

    આઇપીએલમાં કોહલીની ટીમ રોય ચેલેન્જર્સ બેંગલોરમાં નવદીપ ટીમ મેટ હતો. 

    4/21
  • તેની પેસથી ભલભલા લોકો ઇમ્પ્રેસ થયા છે અને તે વિકેટ લેવામાં ય એક્સપર્ટ છે. આ કમાલ તેણે 2019ની આઇપીએલમાં બતાડી હતી. 

    તેની પેસથી ભલભલા લોકો ઇમ્પ્રેસ થયા છે અને તે વિકેટ લેવામાં ય એક્સપર્ટ છે. આ કમાલ તેણે 2019ની આઇપીએલમાં બતાડી હતી. 

    5/21
  • આ છે નવદીપની ગર્લફ્રેન્ડ પૂજા.

    આ છે નવદીપની ગર્લફ્રેન્ડ પૂજા.

    6/21
  • જુઓ આ ક્યૂટ કપલ ડિનર ડેટ પર ગયું ત્યારની તસવીર.

    જુઓ આ ક્યૂટ કપલ ડિનર ડેટ પર ગયું ત્યારની તસવીર.

    7/21
  • આ તસવીરમાં કોહલી, અનુષ્કા સાથે નવદીપ અને પૂજા. તેણે આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. 

    આ તસવીરમાં કોહલી, અનુષ્કા સાથે નવદીપ અને પૂજા. તેણે આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. 

    8/21
  • પૂજાના બર્થડેના દિવસે તેણે આ તસવીર પોસ્ટ કરી હતી. 

    પૂજાના બર્થડેના દિવસે તેણે આ તસવીર પોસ્ટ કરી હતી. 

    9/21
  • નવદીપ અને પુજાની ક્યૂટ સેલ્ફીઝ ઇન્સ્ટા પર પૉપ્યુલર છે. 

    નવદીપ અને પુજાની ક્યૂટ સેલ્ફીઝ ઇન્સ્ટા પર પૉપ્યુલર છે. 

    10/21
  • 2019ના આઇપીએલમાં તે 13 મેચ રમ્યો અને 36.09ની એવરેજે તેણે 11 વિકેટ લીધી હતી. તેની બેસ્ટ ફિગર છે 2\24.

    2019ના આઇપીએલમાં તે 13 મેચ રમ્યો અને 36.09ની એવરેજે તેણે 11 વિકેટ લીધી હતી. તેની બેસ્ટ ફિગર છે 2\24.

    11/21
  • આઇપીએલ 2020માં તેણે 13 મેચમાં ભાગ લીધો અને 6 વિકેટ્સ લીધી. તેની બેસ્ટ બૉલિંગ હતી  2/25.

    આઇપીએલ 2020માં તેણે 13 મેચમાં ભાગ લીધો અને 6 વિકેટ્સ લીધી. તેની બેસ્ટ બૉલિંગ હતી  2/25.

    12/21
  • 5 ઓડીઆઇ ખેલનારા નવદીપે 60ની ઉપરની એવરેજે 5 વિકેટ લીધી છે. 

    5 ઓડીઆઇ ખેલનારા નવદીપે 60ની ઉપરની એવરેજે 5 વિકેટ લીધી છે. 

    13/21
  • તે ભારત માટે દસ T20I રમ્યો છે જેમાં તેણે 18.07ની એવરેજે 13 વિકેટ લીધી છે. 

    તે ભારત માટે દસ T20I રમ્યો છે જેમાં તેણે 18.07ની એવરેજે 13 વિકેટ લીધી છે. 

    14/21
  • નવદીપ અને શ્રેયસ ઐયરનું કૂલ પિક્ચર જેમાં માણી રહ્યા છે દરિયાઇ સફરની મજા.

    નવદીપ અને શ્રેયસ ઐયરનું કૂલ પિક્ચર જેમાં માણી રહ્યા છે દરિયાઇ સફરની મજા.

    15/21
  • એન્ટિગ્વાના હોલિડેઝની આ તસવીર સાથી ક્રિકેટર્સ સાથે.

    એન્ટિગ્વાના હોલિડેઝની આ તસવીર સાથી ક્રિકેટર્સ સાથે.

    16/21
  • માન્ચેસ્ટરના પ્રવાસની આ તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

    માન્ચેસ્ટરના પ્રવાસની આ તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

    17/21
  • માન્ચેસ્ટર ડાયરિઝના હૅશ ટૅગ સાથે નવદીપે આ ફોટો પોસ્ટ કર્યો હતો. તે ત્યાં 2019ના વર્લ્ડ કપ દરમિયાન ગયો હતો.

    માન્ચેસ્ટર ડાયરિઝના હૅશ ટૅગ સાથે નવદીપે આ ફોટો પોસ્ટ કર્યો હતો. તે ત્યાં 2019ના વર્લ્ડ કપ દરમિયાન ગયો હતો.

    18/21
  • નવદીપે પોતાના રસોડાના કરતબને આ તસવીરમાં કેદ કરી ફેન્સ સાથે શૅર કર્યું હતું.

    નવદીપે પોતાના રસોડાના કરતબને આ તસવીરમાં કેદ કરી ફેન્સ સાથે શૅર કર્યું હતું.

    19/21
  • એન્ટીગ્વામાં યૉટ પર મિત્રો સાથે નવદીપ.

    એન્ટીગ્વામાં યૉટ પર મિત્રો સાથે નવદીપ.

    20/21
  • તે 140થી વધુ કિમીની ઝડપે બૉલિંગ કરી શકે છે. આ ફાસ્ટ બૉલરને ઑલ ધી બેસ્ટ.

    તે 140થી વધુ કિમીની ઝડપે બૉલિંગ કરી શકે છે. આ ફાસ્ટ બૉલરને ઑલ ધી બેસ્ટ.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

ફાસ્ટ બૉલર નવદીપ સૈની બહુ જ મહેનતુ ક્રિકેટર છે. તેની તસવીરો પુરાવો છે કે તે કેટલું વર્ક આઉટ કરે છે. હજી તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી નથી કરી પણ તેની ચર્ચાનો માહોલ જામ્યો છે ત્યારે તેના 28મા જન્મદિવસે જોઇએ તેની તસવીરો. ( તસવીરો - નવદીપ સૈની ઇન્સ્ટાગ્રામ)

First Published: 23rd November, 2020 20:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK