હાર્દિક પંડ્યા અને નતાશા રંગાયા હોળીના રંગે, જુઓ તસવીરોની એક ઝલક

Updated: Mar 11, 2020, 13:28 IST | Sheetal Patel
  • નતાશા સફેદ ડ્રેસ અને પિન્ક દુપટ્ટામાં દેખાઈ રહી છે અને આ તસવીરો જોઈને બન્નેના ફૅન્સ એમને હોળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

    નતાશા સફેદ ડ્રેસ અને પિન્ક દુપટ્ટામાં દેખાઈ રહી છે અને આ તસવીરો જોઈને બન્નેના ફૅન્સ એમને હોળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

    1/6
  • હાર્દિક અને નતાશાના ફૅન્સને આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે.

    હાર્દિક અને નતાશાના ફૅન્સને આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે.

    2/6
  • આ તસવીરોને થોડા જ કલાકોમાં લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળી ગઈ છે. તસવીરમાં: હાર્દિક પંડ્યા સાથે ભાભી પંખુડી શર્મા

    આ તસવીરોને થોડા જ કલાકોમાં લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળી ગઈ છે. તસવીરમાં: હાર્દિક પંડ્યા સાથે ભાભી પંખુડી શર્મા

    3/6
  • હાર્દિક પંડ્યાએ આ તસવીરો શૅર કરતા લખ્યું છે, 'પંડ્યાસ તરફથી આપ સૌને હેપ્પી-હોલીડેઝ' તસવીર:પંડ્યાસ પરિવારનો હોળી સેલિબ્રેટ કરતો ફોટો

    હાર્દિક પંડ્યાએ આ તસવીરો શૅર કરતા લખ્યું છે, 'પંડ્યાસ તરફથી આપ સૌને હેપ્પી-હોલીડેઝ' તસવીર:પંડ્યાસ પરિવારનો હોળી સેલિબ્રેટ કરતો ફોટો

    4/6
  • આ તસવીરમાં હાર્દિક અને નતાશાની સાથે કુણાલ પંડ્યા અને એમની પત્ની પંખુડી શર્મા પણ હોળીના રંગે રંગાયેલા દેખાઈ રહ્યા છે.

    આ તસવીરમાં હાર્દિક અને નતાશાની સાથે કુણાલ પંડ્યા અને એમની પત્ની પંખુડી શર્મા પણ હોળીના રંગે રંગાયેલા દેખાઈ રહ્યા છે.

    5/6
  • આ તસવીરો નતાશા અને હાર્દિકે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરી છે. 

    આ તસવીરો નતાશા અને હાર્દિકે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરી છે. 

    6/6
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસ 8માં અને નચ બલિયે 9માં મૉડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટૅનકોવિક પોતાના ફિયાન્સી હાર્દિક પંડ્યા અને તેમના પરિવાર સાથે હોળીનો તહેવાર ઉજવી રહી છે, તો ચલો આપણે પણ જોઈએ તેમની રંગબેરંગી તસવીરોની એક ઝલક... તસવીર સૌજન્ય - હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK