કેરોન પોલાર્ડ છે રોમેન્ટિક પતિ અને પ્રેમાળ પિતા

Published: May 11, 2019, 15:45 IST | Vikas Kalal
 • કેરોન પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર ટીમ માટે વન-ડે અને ટી-20 રમી ચૂક્યો છે. ફોટો: કેરોન પોલાર્ડ પત્ની જેના અને બાળકો સાથે

  કેરોન પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર ટીમ માટે વન-ડે અને ટી-20 રમી ચૂક્યો છે.
  ફોટો: કેરોન પોલાર્ડ પત્ની જેના અને બાળકો સાથે

  1/15
 • કેરોન પોલાર્ડ વિષ્ફોટક રાઈટ હેન્ડેડ બેસ્ટમેન છે સાથે જ રાઈટ-આર્મ મિડિયમ પેસ બોલિંગ પણ કરે છે. ફોટો: પત્ની જેના સાથે કેરોન

  કેરોન પોલાર્ડ વિષ્ફોટક રાઈટ હેન્ડેડ બેસ્ટમેન છે સાથે જ રાઈટ-આર્મ મિડિયમ પેસ બોલિંગ પણ કરે છે.
  ફોટો: પત્ની જેના સાથે કેરોન

  2/15
 • કેરોન પોલાર્ડનો જન્મ ત્રિનિદાદના સામાન્ય ઘરમાં થયો હતો. પોલાર્ડનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો. ફોટો: વેલેન્ટાઈન ડેના દિવસે કિસ શૅર કરતા પોલાર્ડ અને તેની વાઈફ

  કેરોન પોલાર્ડનો જન્મ ત્રિનિદાદના સામાન્ય ઘરમાં થયો હતો. પોલાર્ડનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો.
  ફોટો: વેલેન્ટાઈન ડેના દિવસે કિસ શૅર કરતા પોલાર્ડ અને તેની વાઈફ

  3/15
 • કેરોન પોલાર્ડ તેની જવાબદારીઓ ખુબ સારી રીતે જાણે છે. પોલાર્ડ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સમાં રાખવામાં માને છે. ફોટો: બીચની મોજ માણતા પોલાર્ડ અને જેના

  કેરોન પોલાર્ડ તેની જવાબદારીઓ ખુબ સારી રીતે જાણે છે. પોલાર્ડ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સમાં રાખવામાં માને છે.
  ફોટો: બીચની મોજ માણતા પોલાર્ડ અને જેના

  4/15
 • પોલાર્ડ અને જેનાના લગ્ન 2012માં થયા હતાં.

  પોલાર્ડ અને જેનાના લગ્ન 2012માં થયા હતાં.

  5/15
 • પોલાર્ડ અને જેનાની પહેલી મુલાકાત 2005માં થઈ હતી

  પોલાર્ડ અને જેનાની પહેલી મુલાકાત 2005માં થઈ હતી

  6/15
 • કેરોન પોલાર્ડે તેના આઈપીએલ કરીઅરની શરુઆત 2010માં કરી હતી. 2010માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પોલાર્ડને 5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

  કેરોન પોલાર્ડે તેના આઈપીએલ કરીઅરની શરુઆત 2010માં કરી હતી. 2010માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પોલાર્ડને 5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

  7/15
 • 2010થી પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો આવ્યો છે અને ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે જેના કારણે દર વર્ષે તેને રીટેન કરવામાં આવે છે. ફોટો: રેડ કોડ ડ્રેસમાં પોલાર્ડ ફેમિલી

  2010થી પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો આવ્યો છે અને ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે જેના કારણે દર વર્ષે તેને રીટેન કરવામાં આવે છે.
  ફોટો: રેડ કોડ ડ્રેસમાં પોલાર્ડ ફેમિલી

  8/15
 • આઈપીએલની સાથે સાથે પોલાર્ડ પાકિસ્તાન પ્રિમીયર લીગમાં પણ રમી ચૂક્યો છે.

  આઈપીએલની સાથે સાથે પોલાર્ડ પાકિસ્તાન પ્રિમીયર લીગમાં પણ રમી ચૂક્યો છે.

  9/15
 • 2017માં પોલાર્ડને પાકિસ્તાન પ્રિમીયર લીગમાં કરાચી કિંગ્સ દ્વારા 1 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ફોટો: પુત્રી સાથે મસ્તી કરી રહેલો પોલાર્ડ

  2017માં પોલાર્ડને પાકિસ્તાન પ્રિમીયર લીગમાં કરાચી કિંગ્સ દ્વારા 1 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
  ફોટો: પુત્રી સાથે મસ્તી કરી રહેલો પોલાર્ડ

  10/15
 • કેરોન પોલાર્ડ ગ્લોબલ કેનેડા માટે પણ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. ફોટો: વેકેશન પર પોલાર્ડની પત્ની અને પુત્રી

  કેરોન પોલાર્ડ ગ્લોબલ કેનેડા માટે પણ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે.
  ફોટો: વેકેશન પર પોલાર્ડની પત્ની અને પુત્રી

  11/15
 • કેરોન પોલાર્ડ એશિયાઈ દેશો સાથે વધારે રિલેશન છે. આઈપીએલ, પીપીએલ બાદ બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં પણ ઢાકા ડાયનામાઈટ્સ માટે પોલાર્ડ રમી ચૂક્યો છે.

  કેરોન પોલાર્ડ એશિયાઈ દેશો સાથે વધારે રિલેશન છે. આઈપીએલ, પીપીએલ બાદ બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાં પણ ઢાકા ડાયનામાઈટ્સ માટે પોલાર્ડ રમી ચૂક્યો છે.

  12/15
 •  કેરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અત્યાર સુધી 2600થી વધુ રન બનાવી ચૂક્યો છે.

   કેરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અત્યાર સુધી 2600થી વધુ રન બનાવી ચૂક્યો છે.

  13/15
 • કેરોન પોલાર્ડ આઈપીએલમાં અત્યાર સુધી 50 કરતા પણ વધારે વિકેટ ઝડપી ચૂક્યો છે. ફોટો: પત્ની જેના સાથે કાર રાઈડ પહેલા પોલાર્ડ

  કેરોન પોલાર્ડ આઈપીએલમાં અત્યાર સુધી 50 કરતા પણ વધારે વિકેટ ઝડપી ચૂક્યો છે.
  ફોટો: પત્ની જેના સાથે કાર રાઈડ પહેલા પોલાર્ડ

  14/15
 • પોલાર્ડ અને જેના 2005ની પહેલી મુલાકાત બાદ 2012માં જેના સાથે લગ્ન કર્યા હતા અને હમણા પણ તેમનો પ્રેમ ઓછો થયો હોય તેમ લાગતું નથી

  પોલાર્ડ અને જેના 2005ની પહેલી મુલાકાત બાદ 2012માં જેના સાથે લગ્ન કર્યા હતા અને હમણા પણ તેમનો પ્રેમ ઓછો થયો હોય તેમ લાગતું નથી

  15/15
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટર કેરોન પોલાર્ડ ટીમની મધ્યમાં સપોર્ટ પૂરો કરે છે. કેરોન પોલાર્ડ તેના હીટ્સથી બોલની સાથે સાથે વિરોધી ટીમોની જીતની આશાને પણ બાઉન્ડ્રી લાઈનની બીજી બાજુ મોકલી છે. પોલાર્ડ મેદાન પર જેટલો શાંત પ્લેયર છે તેટલો જ રોમેન્ટીક હસબન્ડ અને પ્રેમાળ પિતા છે. જુઓ પોલાર્ડના વિકેન્ડ્સની ખાસ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK